JEE Mains · Maths · STD 11 - 10.2 parabola,ellipse,hyperbola
ધારોકે રેખા y - x = 1 એ ઉપવલય \(\frac{x^2}{2}+\frac{y^2}{1}=1\) ને બિંદુઓ A અને B પર છેદે છે. તો રેખાખંડ AB દ્વારા ઉપવલયના કેન્દ્ર પર બનતો ખૂણો ___ છે.
- A \( \pi-\tan^{-1}(\frac{1}{4}) \)
- B \( \frac{\pi}{2}+\tan^{-1}(\frac{1}{4}) \)
- C \( \frac{\pi}{2}+2\tan^{-1}(\frac{1}{4}) \)
- D \( \frac{\pi}{2}-\tan^{-1}(\frac{1}{4}) \)
Answer & Solution
Correct Answer
(B) \( \frac{\pi}{2}+\tan^{-1}(\frac{1}{4}) \)
Step-by-step Solution
Detailed explanation
By solving line & equation of ellipse we get x = 0 \(\&\ x=-\frac{4}{3}\) \(\therefore B \left(-\frac{4}{3},-\frac{1}{3}\right)\) \(m _{ OB }=\tan \theta=\frac{1}{4}\) \(\because \angle AOB =\frac{\pi}{2}+\theta=\frac{\pi}{2}+\tan ^{-1} \frac{1}{4}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો વિધેય \(f(\mathrm{x})=\frac{\cos ^{-1} \sqrt{x^{2}-x+1}}{\sqrt{\sin ^{-1}\left(\frac{2 x-1}{2}\right)}}\) નો પ્રદેશ \((\alpha, \beta]\) હોય તો \(\alpha+\beta\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- થેલી \(B_1\) માં 6 સફેદ અને 4 ભૂરા દડા છે, થેલી \(B_2\) માં 4 સફેદ અને 6 ભૂરા દડા છે, અને થેલી \(B_3\) માં 5 સફેદ અને 5 ભૂરા દડા છે. એક થેલી યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી એક દડો કાઢવામાં આવે છે. જો દડો સફેદ હોય, તો દડો થેલી \(B_2\) માંથી કાઢવામાં આવ્યો હોય તેની સંભાવના શું છે?JEE Mains 2025 Easy
- \(\left(\frac{(x+1)}{\left(x^{2 / 3}+1-x^{1 / 3}\right)}-\frac{(x+1)}{\left(x-x^{1 / 2}\right)}\right)^{10}, x\gt1\) ના વિસ્તરણમાં \(x\) થી સ્વતંત્ર પદ છે:JEE Mains 2025 Medium
- ધારો કે \(z=1+i\) અને \(z _1=\frac{1+ i \overline{ z }}{\overline{ z }(1- z )+\frac{1}{ z }}\) તો \(\frac{12}{\pi} \arg \left( z _1\right)=...........\)JEE Mains 2023 Hard
- ધારો કે \(A = \begin{bmatrix} 1 & 2 \\ 1 & \alpha \end{bmatrix}\) અને \(B = \begin{bmatrix} 3 & 3 \\ \beta & 2 \end{bmatrix}\). જો \(A^2 - 4A + I = O\) અને \(B^2 - 5B - 6I = O\) હોય, તો નીચે આપેલા બે વિધાનોમાંથી :
(S1): \([(B-A)(B+A)]^T = \begin{bmatrix} 13 & 15 \\ 7 & 10 \end{bmatrix}\)
અને
(S2): \(\det(\text{adj}(A+B)) = -5\),JEE Mains 2026 Hard - ધારોકે \(M\) એ ગણ \(\{0,1,2\}\) ના ઘટકોથી બનતો કોઈ \(3\times 3\) શ્રેણિક છે, જેના માટે \(M^TM\) નાં વિકર્ણના ઘટકોનો સરવાળો સાત હોય, તેવા શ્રેણિકોની મહત્તમ સંખ્યા .............છે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો \(S=\frac{7}{5}+\frac{9}{5^{2}}+\frac{13}{5^{3}}+\frac{19}{5^{4}}+\ldots \) હોય તો \(160S\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \( a_{1}, a_{2}, a_{3},..... \) એ વધતા જતા ધન પદોની એક ગુણોત્તર શ્રેણી છે કે જેથી \( a_{2} . a_{3} . a_{4}=64 \) અને \( a_{1}+a_{3}+a_{5}=\frac{813}{7} \).
તો \( a_{3}+a_{5}+a_{7} \) = ........... છે.JEE Mains 2026 Hard - ધારો કે પાંચ અવલોકનો \(x_1=1, x_2=3, x_3=a, x_4=7\) અને \(x_5=b, a \gt b\), નો મધ્યક અને વિચરણ અનુક્રમે 5 અને 10 છે. તો અવલોકનો \(n+x_n, n=1,2, \ldots \ldots . .5\) નું વિચરણ શોધો.JEE Mains 2025 Medium
- ધારો કે \(A=\left[\begin{array}{lll}x & y & z \\ y & z & x \\ z & x & y\end{array}\right], \quad\) જ્યાં \(x, y\) અને \(z\) એ એવી વાસ્તવિક સંખ્યાઓ છે, કે જેથી \(x + y + z >0\) અને \(xyz =2\) જો \(A ^{2}= I _{3},\) હોય, તો \(x ^{3}+ y ^{3}+ z ^{3}\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2021 Hard
- જેના શિરોબિંદુઓ, સમીકરણ \(\bar{z}=i z^{2}\) ના વાસ્તવિક ન હોય તેવાં બીજ હોય, તેવા બહુકોણનું ક્ષેત્રફળ \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- ધારો કે \(P \left(x_0, y_0\right)\) એ અતિવલય \(3 x^2-4 y^2=36\) પર નું રેખા. \(3 x+2 y=1\) થી સૌથી નજીકનું બિંદુ છે.\(\sqrt{2}\left(y_0-x_0\right)=..............\)JEE Mains 2023 Hard