NEET · Physics · STD 12 - 10. Wave optics
યંગનો પ્રયોગ પહેલા હવામાં અને પછી બીજા કોઈ માધ્યમમાં કરવામાં આવે છે. હવામાં \(5\) મી અપ્રકાશિત શલાકા, માધ્યમની \( 8 \) મી પ્રકાશિત શલાકાની જગ્યાએ આવે છે, તો માધ્યમનો વક્રીભવનાંક આશરે કેટલો હશે?
- A \(1.59\)
- B \(1.69\)
- C \(1.78\) \(\;\)
- D \(\;1.25\)
Answer & Solution
Correct Answer
(C) \(1.78\) \(\;\)
Step-by-step Solution
Detailed explanation
Position of \(8^{\text {th }}\) bright fringe in medium, \(x=\frac{8 \lambda_{m} D}{d}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(30 \,cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સથી \(60\, cm\) અંતરે એક બિંદુવત વસ્તુ રાખવામાં આવેલ છે. જે એક સમતલ અરીસાને લેન્સની મુખ્ય અક્ષને લંબરૂપે અને તેનાથી \(40\, cm\) અંતરે મૂકવામાં આવતા, અંતિમ પ્રતિબિંબ \(....\) અંતરે રચાશે.
NEET 2021 Hard - \(m \) દળના એક પૈડા પર વ્યાસના બે વિરુધ્ધ બિંદુઓ પર \(+q\) અને \( -q\) વિદ્યુતભાર છે. એક ખરબચડા ઢળતા પાટિયા પર શિરોલંબ વિદ્યુતક્ષેત્ર \(E\) ની હાજરીમાં તે સંતુલનમાં રહે છે. તો \(E\) નું મૂલ્ય
NEET 2017 Hard - એક વિદ્યાર્થી વર્નીયર કેલિપર્સની મદદથી એક ચોસલાની જાડાઇ માપવાનો પ્રયોગ કરે છે.જયાં વર્નીયર સ્કેલના \(50 \) કાપાં એ મુખ્ય સ્કેલના \(49\) કાપાં બરાબર છે.તે નોધેં છે કે વર્નીયર સ્કેલનો શૂન્ય મુખ્ય સ્કેલના \(7.00 \) \(cm\) અને \(7.05 \) \(cm\) વચ્ચે છે.અને વર્નીયર સ્કેલનો \(23 \) મો કાંપો મુખ્ય સ્કેલ સાથે સંપાત થાય છે.આ કેલિર્પસની મદદથી આપેલ ચોસલાની માપવામાં આવેલ જાડાઇ ................ \(\mathrm{cm}\) થશે.NEET 2017 Medium
- બે જુદા જુદા નાના વર્તુળાકાર તાંબાના ગૂંચળામાંથી 2 amp (એમ્પિયર) નો પ્રવાહ વહી રહ્યો છે, જેમની ત્રિજ્યાનો ગુણોત્તર \(1: 2\) છે. તેમની અનુક્રમે ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર ________ હશે.NEET 2025 Medium
- એક છેડે બંધ તથા બીજા છેડે ખુલ્લી પાઇપમાં હવાનો સ્તંભ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે, જયારે વાયુ સ્તંભની ઓછામાં ઓછી લંબાઈ \(50\; cm\) છે. આ સ્વરકાંટાની સાથે અનુનાદ કરવાવાળી આગળની મોટી લંબાઈ (\(cm\) માં) કેટલી હશે?NEET 2016 Medium
- નીચેના પરિપથમાં પ્રવાહનું મૂલ્ય અને દિશા \(......\) છે.
NEET 2023 Medium
More PYQs from NEET
- નીચેના ઘટકોના બંધક્રમાંકનો સાચો ક્રમ .....NEET 2015 Medium
- રાઈના પુષ્પમાં પુષ્પાસન પર પુષ્પીય ભાગોની સાચી ગોઠવણી કઈ છે?NEET 2020 Medium
- તટસ્થ અથવા મંદ (faintly) આલ્કાઈન માધ્યમમાં, \(KMnO _{4}\) આયોડાઈડનું આયોડેટમાં ઓક્સિડેશન કરે છે. આ પ્રક્રિયામાં મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર શોધો.NEET 2022 Medium
- નીચેના પૈકી ક્યુ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા છે ?NEET 2020 Medium
- \(AB\) રુધિરજૂથ ધરાવતી વ્યક્તિ સર્વગ્રાહી કહેવાય, કારણ કે …..NEET 2014 Medium
- \(m\) દળનો એક ગતિમાન બ્લોક બીજા એક \(4m\) દળના સ્થિર બ્લોક સાથે અથડાય છે. અથડામણ બાદ હલકો બ્લોક સ્થિર થાય છે. જો હલકા બ્લોકનો પ્રારંભિક વેગ \(v\) હોય, તો પુન:સ્થાપક ગુણાંક \((e) \) નું મૂલ્ય કેટલું હશે?NEET 2018 Medium