NEET · Physics · STD 12 - 10. Wave optics
યંગના ડબલ-સ્લિટના પ્રયોગમાં સ્લિટ વચ્ચેનું અંતર \(d\) એ \( 2\ mm\) , ઉપયોગમાં લેવાનાં પ્રકાશની તરંગલંબાઇ \(λ\) એ \(5896 Å\) અને પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર \(D\) એ \( 100\ cm \) છે, એમ જોવા મળ્યું કે શલાકાઓની કોણીય પહોળાઇ \(0.20^o \) છે. આ શલાકાઓની કોણીય પહોળાઇ વધારીને \(0.21 ^o \) કરવા માટે (\(λ\) અને \(D\) બદલ્યા વગર ) આ સ્લિટસ વચ્ચેનું અંતર રાખવું જરૂરી છે.........\(mm\)
- A \(1.8\)
- B \(1.9\)
- C \(1.7\)
- D \(2.1\)
Answer & Solution
Correct Answer
(B) \(1.9\)
Step-by-step Solution
Detailed explanation
Angular width \(=\frac{\lambda}{d}\) \({0.20^\circ } = \frac{\lambda }{{2\,{\text{mm}}}}\) .... \((i)\) and \({0.21^\circ } = \frac{\lambda }{d}\) ..... \((ii)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઈ પારદર્શક માધ્યમની સાપેક્ષ પરમીએબીલીટી અને પરમિટિવિટી, \(\mu_{\mathrm{r}}\) અને \(\epsilon_{\mathrm{r}}\) અનુક્રમે \(1.0\) અને \(1.44\) છે. આ માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો હશે?NEET 2019 Medium
- એક વાયુને સમતાપી સંકોચન કરાવીને તેના મૂળ કદથી અડધું કદ કરવામાં આવે છે.જો આ વાયુને જુદી રીતે સમોષ્મી સંકોચન દ્વારા ફરીથી તેનું કદ અડધું કરવામાં આવે, તો ...........NEET 2016 Easy
- વિદ્યુતચુંબકોના દ્રવ્યમાં નરમ લોખંડના વપરાશ કરવાના બે કારણોNEET 2017 Easy
- ઇલેક્ટ્રોનની સમાન ચુંબકીય ક્ષેત્ર \(B\) માં ક્વોન્ટમિત ગતિ માટેનું એક મોડેલ દર્શાવે છે કે ઇલેક્ટ્રોનની કક્ષામાંથી પસાર થતો પ્રવાહ \(n(h / e)\) છે, જ્યાં \(n\) એક પૂર્ણાંક છે, \(h\) પ્લાન્કનો અચળાંક છે અને \(e\) ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય છે. આ મોડેલ અનુસાર, તેની નિમ્નતમ ઊર્જા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે (જ્યાં \(m\) ઇલેક્ટ્રોનનું દળ છે)?NEET 2025 Hard
- નીચે આપેલા વિકલ્પોમાંથી કોનો ઉપયોગ પ્રસરણ પામતાં વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરવામાં કરી શકાય છે.?NEET 2016 Easy
- પ્રવાહી ઘન પદાર્થોને ભીંજવે નહીં જો તેમની વચ્ચેનો સંપર્કકોણ ....... હોયNEET 2020 Easy
More PYQs from NEET
- એસિડિક \(KMnO_4\) ને ઝડપથી રંગવિહિન કરતા વાયુનું નામ આપો.NEET 2017 Medium
- કોઈ એક તારમાંથી \(600\, nm\) તરંગલંબાઈનો પ્રકાશ આવે છે તેમ ધારો. \(2 \;m\) વ્યાસના ઓબ્જેક્ટિવ ધરાવતા ટેલિસ્કોપની વિભેદન સીમા \(....... \times 10^{-7}\; rad\) છે.NEET 2020 Easy
- આપેલ મીટરબ્રિજ \(\frac{\mathrm{P}}{\mathrm{Q}}=\frac{\mathrm{l}_{1}}{\mathrm{l}_{2}}\) જેવી સમતોલન સ્થિતિમાં છે. જો હવે ગેલ્વેનોમીટર અને કોષની અદલાબદલી કરવામાં આવે તો પરિપથ કાર્ય કરશે? જો હા તો તેની સમતોલન સ્થિતિ(તટસ્થ બિંદુ) ક્યાં મળશે?
NEET 2019 Medium - \(Co^{3+}\) સંકીર્ણ માટે દ્રશ્યમાન વિસ્તારમાંથી તરંગલંબાઇના શોષણનો સાચો વધતો ક્રમ જણાવો.NEET 2017 Hard
- બે સમાન કાર \(A\) અને \(B\) ની ગતિ ઊર્જા અનુક્રમે 100 J અને 225 J છે. બ્રેક લગાવતા, કાર A 1000 m પછી અટકે છે અને કાર B 1500 m પછી અટકે છે. જો કાર A અને B પર બ્રેક દ્વારા લાગુ પડેલા બળો અનુક્રમે \(F _{ A }\) અને \(F _{ B }\) હોય, તો ગુણોત્તર \(F _{ A } / F _{ B }\) ....છે :NEET 2025 Easy
- \(m\) દળનો દઢ દડો કોઇ દઢ દીવાલ સાથે નીચે દર્શાવેલ આકૃતિ અનુસાર \(60^o\) ના ખૂણે અથડાઇને ઝડપ ગુમાવ્યા વગર પરાવર્તન પામે છે. દીવાલ વડે દડા પર કેટલો આઘાત લાગશે?
NEET 2016 Medium