NEET · Physics · STD 12 - 10. Wave optics
યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, જો સુસબ્ધ ઉદગમો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને પડદાનું સુસબ્ધ ઉદગમોથી અંતર બમણું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ ............ થશે
- A ચોથા ભાગની
- B બમણી
- C અડધી
- D ચાર ગણી
Answer & Solution
Correct Answer
(D) ચાર ગણી
Step-by-step Solution
Detailed explanation
\(\beta=\frac{\lambda D}{d}\) \(\beta^{\prime}=\frac{\lambda D^{\prime}}{d^{\prime}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(4.5 \mathrm{~cm}\) ત્રિજ્યા ધરાવતી એક પાતળી સપાટ વર્તુળાકાર તક્તીને પાણીની સપાટી ઉપર હળવેકથી મૂકવામાં આવે છે: જો પાણીનું પ્રુષ્ઠાતાણ \(0.07 \mathrm{~N} \mathrm{~m}^{-1}\) હોય, તો તેને સપાટીથી દૂર કરવા માટે જરુરી વધારાનું બળ. . . . . . . થશે.NEET 2024 Medium
- આપેલ પરિપથમાં, બેટરીમાંથી પસાર થતો પ્રવાહ ________ છે :
NEET 2025 Easy - મુક્ત અવકાશમાં ઇવિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું \(r.m.s.\) મૂલ્ય \(E_{rms} = 6\, V m^{-1}\) છે. ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું થાય?NEET 2017 Medium
- સામાન્ય ગોઠવણમાં ગ્રહોનું અવલોકન કરવા માટે નિરીક્ષક દ્વારા ખગોળીય ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. ટેલિસ્કોપના નિર્માણમાં વપરાતા ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(20\,m\) અને \(2\,cm\) છે. ટેલિસ્કોપ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો \((a)\) ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર \(20.02\; m\) છે \((b)\) ટેલિસ્કોપની મોટવણી \(1000\) છે \((c)\) ગ્રહનું પ્રતિબિંબ સીધું અને નાનું હોય \((d)\) આયપીસનું છિદ્ર (aperture) ઓબ્જેક્ટિવપીસ કરતાં નાનું છે સાચા વિધાનો કયા છે?NEET 2022 Medium
- એક રેફ્રિજરેટર \(4^o C\) અને \(30^o C\) તાપમાન વચ્ચે કાર્ય કરે છે. રેફ્રિજરેટરનું તાપમાન અચળ જાળવી રાખવા માટે તેમાંથી \(600 \) કેલરી દર સેકન્ડે બહાર કાઢવી જરૂરી છે. આ માટે જરૂરી પાવર ......... \(W\) (\(1 \) કેલરી \(=4.2\) જૂલ લો.)NEET 2016 Medium
- \(2000\,kg\) (લિફ્ટ+વ્યક્તિઓ)જેટલો મહત્તમ ભાર ધરાવતી એક ઈલેક્ટ્રિક લિફટ \(1.5\,ms ^{-1}\) જેટલી અચળ ઝડપ સાથે ઉપર તરફ ગતિ કરે છે. ગતિની વિરૂદ્ઘ દિશામાં લાગતું ઘર્ષણબળ \(3000N\) છે. મોટર દ્વારા લિફ્ટ વોટમાં અપાતો લધુત્તમ પાવર હશે. \(\left(g=10\,ms ^{-2}\right)\) :NEET 2022 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કોણ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં દ્રાવ્ય રહેશે નહીંNEET 2014 Medium
- નીચે આપેલ સમજૂતી - ચિત્રમાંના ત્રણ બૉક્સ, જારક શ્વસનના ત્રણ મુખ્ય જૈવસંશ્લેષિત માર્ગો દર્શાવે છે. તીર, પ્રક્રિયકો કે નીપજ દર્શાવે છે. તીર નંબર \(4, 8\) અને \(12\) બધાં -
NEET 2013 Medium - શૂળત્વચી પ્રાણીઓમાં જલવાહક તંત્રની ભૂમિકા _______ છે.
A. શ્વસન અને પ્રચલન
B. ઉત્સર્જન અને પ્રચલન
C. ખોરાક ગ્રહણ અને વહન
D. પાચન અને શ્વસન
E. પાચન અને ઉત્સર્જન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - સમાન ક્ષમતાના ત્રણ પાત્રમાં સમાન તાપમાન અને દબાણ પર વાયુઓ છે. પ્રથમ પાત્રમાં હિલીયમ (એક પરમાણ્વિક), બીજામાં ફ્લોરિન (દ્વિ પરમાણ્વિક) અને ત્રીજામાં સલ્ફર હેક્સાફ્લોરાઇડ (બહુ પરમાણ્વિક) હોય છે. નીચેના પૈકી સાચુ વિધાન શું છે?NEET 2022 Easy
- જો સાબુના પરપોટાનું વિસ્તરણ થાય તો, પરપોટાની અંદરનું દબાણNEET 2022 Easy
- યાદી \(-I\)ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) (સાંધાનો પ્રકાર) યાદી \(-II\) (ની વચ્ચે જોવા મળે છે) \(A\). કાસ્થિમય સાંધો \(I\). ખોપડીના ચપટા હાડકાની વચ્ચે \(B\). કંદુુ-ઉલૂખલ સાંધો \(II\). કરોડ સ્તાભમાંની કશેરૂકાઓની વચ્ચે \(C\). તંતુમય સાંધો \(III\). અંગુંઠાના મણિબંધાસ્થી અને પશ્ચમણિબંધાસ્થિની વચ્ચે \(D\) વળી શકે તેવો સાંધો \(IV\) ભુજાસ્થિ અને સ્કંધ મેખલાની વચ્ચે NEET 2023 Medium