NEET · Physics · STD 12 - 10. Wave optics
યંગના બે સ્લિટના પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા \(I_0 \) છે. બંને સ્લિટો વચ્ચેનું અંતર \(d=5\lambda\) છે, જયાં \(\lambda\) એ પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ છે. કોઈ એક સ્લિટની સામે \(D=10d\) અંતરે આવેલા પડદા પર તીવ્રતા કેટલી હશે?
- A \(\frac{{{I_0}}}{4}\)
- B \(\;\frac{3}{4}{I_0}\)
- C \(\;\frac{{{I_0}}}{2}\)
- D \(\;{I_0}\)
Answer & Solution
Correct Answer
(C) \(\;\frac{{{I_0}}}{2}\)
Step-by-step Solution
Detailed explanation
Here, \(d=5 \lambda\), \(D=10\,d\), \(y=\frac{d}{2}\) . Resultant Intensity at \(y=\frac{d}{2}, I_{y}=?\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બોહરના મોડેલમાં \(R _1\) એ ઇલેક્ટ્રોનની બીજી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા અને \(R_2\) એ ચોથી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે. ગુણોત્તર \(\frac{ R _1}{ R _2}\) કેટલો હશે?NEET 2022 Easy
- યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, જો સુસબ્ધ ઉદગમો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને પડદાનું સુસબ્ધ ઉદગમોથી અંતર બમણું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ ............ થશેNEET 2020 Medium
- ઇલેક્ટ્રોનની સમાન ચુંબકીય ક્ષેત્ર \(B\) માં ક્વોન્ટમિત ગતિ માટેનું એક મોડેલ દર્શાવે છે કે ઇલેક્ટ્રોનની કક્ષામાંથી પસાર થતો પ્રવાહ \(n(h / e)\) છે, જ્યાં \(n\) એક પૂર્ણાંક છે, \(h\) પ્લાન્કનો અચળાંક છે અને \(e\) ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય છે. આ મોડેલ અનુસાર, તેની નિમ્નતમ ઊર્જા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે (જ્યાં \(m\) ઇલેક્ટ્રોનનું દળ છે)?NEET 2025 Hard
- એક સાદા લોલકના ગોળાની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો 0.02 જૂલ છે. સંતુલન સ્થિતિમાં સાદા લોલકના ગોળાની ઝડપ આશરે :
(લોલકના ગોળાનું દળ =20 g લો)NEET 2026 Medium - \(R\) ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર સમાન ઝડપથી ગતિ કરતા એ કણને એક પૂર્ણ પરિભ્રમણ કરતા \(T\) સમય લાગે છે. જો આ કણને આટલી જ ઝડપથી, સમક્ષિતિજ સાથે \('\theta'\) કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ \(4R\) છે. પ્રક્ષિપ્ત કોણ \(\theta\) \(......\) વડે આપી શકાય.NEET 2021 Medium
- સૂર્ય પોતાની ધરી પર દર 27 દિવસે એકવાર પરિભ્રમણ કરે છે. જો સૂર્ય કોઈ બાહ્ય પ્રભાવ વિના તેની હાલની ત્રિજ્યા કરતાં બમણી ત્રિજ્યા સુધી વિસ્તરે, તો તેનો પરિભ્રમણ આવર્તકાળ કેટલો હશે? ધારો કે સૂર્ય સમાન ઘનતાવાળો ગોળો છે.NEET 2025 Easy
More PYQs from NEET
- એક પરમાણુની કોઈ એક કક્ષામાં ઈલેક્ટ્રોનની કુલ ઊર્જા \(-3.4\;eV\) છે. તેની ગતિ અને સ્થિતિઊર્જાઓ અનુક્રમે શું થાય?NEET 2019 Medium
- અમુક અંતરે રહેલ ઈલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના કુલંબીય સ્થિતવિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર \(2.4 \times 10^{39}\) છે. સમપ્રમાણ અચળાંક \(K=\frac{1}{4 \pi \varepsilon_0}\) અને ગુરુત્વાકર્ષણ અચળાંક \(G\) નો ગુણોત્તર લગભગ કેટલો હશે? (આપેલ : પ્રોટોન અને ઇલેક્ટ્રોન દરેકનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\; C\), ઇલેક્ટ્રોનનું દળ \(=9.11 \times 10^{-31}\; kg\), પ્રોટોનનું દળ \(=1.67 \times 10^{-27}\,kg\))NEET 2022 Medium
- જનીનિક ડિફટ (જનીનિક વિચલન) ક્યારે સંચાલિત હોય છે ?NEET 2016 Medium
- એક વ્યક્તિના રૂધિરના સેમ્પલમાં WBC ની સંખ્યા 8000/cu.mm છે. તો આજ રૂધિરના સેમ્પલમાં ઇઓસીનોફિલ્સ અને લસિકાકોષોની સંખ્યા આશરે કેટલી હશે ?NEET 2026 Easy
- \(C_1 = C_2 = C_3 = C_4 = 10 \mu F\) અને \(C_5 = 2.5 \mu F\) કેપેસીટન્સ ધરાવતા પાંચ કેપેસીટરને 50 V ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે.
તેમનો સમતુલ્ય કેપેસીટન્સ અને પ્રત્યેક કેપેસીટર પરના ચાર્જ અનુક્રમે __________ છે.
NEET 2026 Easy - અહીં દર્શાવેલ આકૃતિમાં લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ (\(cm\) માં) કેટલી છે? (બધા જ સ્તરો પાતળા ધારો)
NEET 2023 Medium