NEET · Physics · STD 12 - 10. Wave optics
યંગના બે સ્લિટ પ્રયોગમાં, \(\lambda\) તરંગલંબાઈવાળા એકરંગી પ્રકાશ વડે પડદા પરના બિંદુએ જ્યાં પથ તફાવત \(\lambda\) હોય, ત્યાં પ્રકાશની તીવ્રતા K એકમ છે. તો પડદા પરનું બિંદુ જ્યાં પથ તફાવત \(\frac{\lambda}{3}\) હોય, ત્યાં પ્રકાશની તીવ્રતા __________ થશે.
- A \(\frac{K}{4}\)
- B K
- C 2K
- D \(\frac{K}{2}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{K}{4}\)
Step-by-step Solution
Detailed explanation
(A) \(\frac{K}{4}\)
કલા તફાવત \(\phi\) અને પથ તફાવત \(\Delta x\) વચ્ચેનો સંબંધ \(\phi=\frac{2 \pi}{\lambda} \Delta x\) છે.
પડદા પરના કોઈ બિંદુએ તીવ્રતા \(I\) માટેનું સૂત્ર \(I=I_{\max } \cos ^2\left(\frac{\phi}{2}\right)\) છે.
જ્યારે \(\Delta x=\lambda\) હોય, ત્યારે \(\phi=\frac{2 \pi}{\lambda} \times \lambda=2 \pi\) થાય.
તીવ્રતા \(I=I_{\text {max }} \cos ^2(\pi)=I_{\text {max }}=K\) મળે છે.
જ્યારે \(\Delta x=\frac{\lambda}{3}\) હોય, ત્યારે \(\phi=\frac{2 \pi}{\lambda} \times \frac{\lambda}{3}=\frac{2 \pi}{3}\) થાય.
તીવ્રતા \(I^{\prime}=I_{\max } \cos ^2\left(\frac{\pi}{3}\right)=K\left(\frac{1}{2}\right)^2=\frac{K}{4}\) મળે છે.
કલા તફાવત \(\phi\) અને પથ તફાવત \(\Delta x\) વચ્ચેનો સંબંધ \(\phi=\frac{2 \pi}{\lambda} \Delta x\) છે.
પડદા પરના કોઈ બિંદુએ તીવ્રતા \(I\) માટેનું સૂત્ર \(I=I_{\max } \cos ^2\left(\frac{\phi}{2}\right)\) છે.
જ્યારે \(\Delta x=\lambda\) હોય, ત્યારે \(\phi=\frac{2 \pi}{\lambda} \times \lambda=2 \pi\) થાય.
તીવ્રતા \(I=I_{\text {max }} \cos ^2(\pi)=I_{\text {max }}=K\) મળે છે.
જ્યારે \(\Delta x=\frac{\lambda}{3}\) હોય, ત્યારે \(\phi=\frac{2 \pi}{\lambda} \times \frac{\lambda}{3}=\frac{2 \pi}{3}\) થાય.
તીવ્રતા \(I^{\prime}=I_{\max } \cos ^2\left(\frac{\pi}{3}\right)=K\left(\frac{1}{2}\right)^2=\frac{K}{4}\) મળે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા અનુસારે બે બિંદુવત વિદ્યુતભારો \(- q\) અને \(+q\) ને \(L\) જેટલા અંતરે મુકવામાં આવેલ છે. \(R ( R > > L )\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય \(.....\) પ્રમાણે બદલાશે.
NEET 2022 Medium - જો હાઇડ્રોજન વર્ણપટના પારજાંબલી વિભાગની સૌથી લાંબી તરંગલંબાઇ \({\lambda _0}\) છે, તો તેના પારરકત વિભાગની ન્યુનત્તમ તરંગલંબાઇ કેટલી થાય?NEET 2017 Medium
- એક વિદ્યુત ડાઇપોલ \(2 \times 10^5\ N/C\) ના સમાન વિદ્યુતક્ષેત્રમાં, ક્ષેત્ર સાથે \(30^o \) ના કોણે રહેલો છે.આ સ્થિતિમાં તે \( 4\ Nm \) જેટલું ટોર્ક અનુભવે છે.જો ડાઇપોલની લંબાઇ \(2\ cm \) હોય,તો ડાઇપોલ પરનો વિદ્યુતભાર કેટલો હશે?NEET 2023 Medium
- બે એકસરખા વિદ્યુતભારિત વાહક ગોળાઓ \(A\) અને \(B\) ના કેન્દ્રો ચોક્કસ અંતરે અલગ રાખેલા છે. દરેક ગોળા પરનો વિદ્યુતભાર \(q\) છે અને તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ \(F\) છે. એક ત્રીજો એકસરખો વિદ્યુતભાર રહિત વાહક ગોળો સૌપ્રથમ ગોળા \(A\) ના સંપર્કમાં લાવવામાં આવે છે અને પછી \(B\) ના સંપર્કમાં અને છેલ્લે બંનેથી દૂર કરવામાં આવે છે. ગોળાઓ \(A\) અને \(B\) વચ્ચેનું નવું અપાકર્ષણ બળ નીચેનામાંથી કયું હશે? (\(A\) અને \(B\) ની ત્રિજ્યાઓ વિભાજન અંતરની સરખામણીમાં નગણ્ય છે જેથી તેમની વચ્ચેના બળની ગણતરી કરવા માટે તેમને બિંદુવત વિદ્યુતભારો ગણી શકાય)NEET 2025 Easy
- એક વાહન \(x\)નું અડધું અંતર \(v\) ઝડપથી અને બાકીનું અંતર \(2 v\) ઝડપથી કાપે છે. તેની સરેરાશ ઝડપ \(........\) છે.NEET 2023 Medium
- અગિયારમા ધોરણની વિદ્યાર્થીની સવિતા સરળ લોલકની અસરકારક લંબાઈ L ના માપનના પ્રયોગ દરમિયાન દોલનો પૂર્ણ કરવા માટેના સમયની માહિતીને 60 s તરીકે નોંધે છે અને પછી સરળ લોલકની લંબાઈની ગણતરી કરે છે જે __________ છે.
\((\pi)=9.8\), અને \(g =9.8 m / s ^2\) લો)NEET 2026 Easy
More PYQs from NEET
- ઓલ ઈન્ડિયા રેડિયો, નવી દિલ્હીનું એક ચોક્કસ સ્ટેશન \(1,368\, \mathrm{kHz}\) \((kilohertz)\) ની આવૃત્તિ પર પ્રસારણ કરે છે. પ્રેષિત્ર (transmitter) વડે ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ શોધો. [પ્રકાશનો વેગ \(\left.c=3.0 \times 10^{8}\, \mathrm{~ms}^{-1}\right]\)NEET 2021 Easy
- નીચેની પ્રક્રિયામાં કાર્બનના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર શું છે\(?\) \(CH_4\, _{( g )}+4 Cl _{2}\,_{( g )} \rightarrow CCl _{4}\,_{( l )}+4 HCl\,_ {( g )}\)NEET 2020 Easy
- આયર્ન કાર્બોનિલ \(Fe(CO)_5\) શું છે?NEET 2018 Medium
- પુષ્પવિન્યાસ અપરિમિત પ્રકારનો કયામાં હોય છે?NEET 2013 Medium
- નીચેનામાંથી કયો વિકલ્પ x-અક્ષ પર દર્શાવેલ પ્રકાશના ગુણધર્મ સાથે પ્રકાશવિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર દર્શાવે છે?
NEET 2025 Medium - નીચે બે વિધાન આપેલા છે. વિધાન \(I\) :વિઘટન એ પ્રક્રિયા છે કે જેમાં મૃત અવશેષી ઘટકો સૂક્ષ્મ જીવો દ્વારા સરળ પદાર્થોમાં વિઘટિત થાય છે. વિધાન \(II\):જો મૃત અવશેષી ઘટકો લિગ્નીન અને કાઈટીન થી ભરપુર હોય તો વિઘટન ઝડપ થી થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2022 Hard