enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 10. Wave optics
યંગના બે સ્લીટના પ્રયોગમાં જો આપેલ બે સ્લીટના પ્રકાશમાં શરૂઆતનો કોઈ કળા તફાવત ના હોય, તો પાંચમા ન્યૂનતમ પાસે કેટલો કળા તફાવત હશે?
- A \(5 \frac{\lambda}{2}\)
- B \(10 \frac{\lambda}{2}\)
- C \(9 \frac{\lambda}{2}\)
- D \(11 \frac{\lambda}{2}\)
Answer & Solution
Correct Answer
(C) \(9 \frac{\lambda}{2}\)
Step-by-step Solution
Detailed explanation
Path difference for \(n^{\text {th }}\) minima \(=(2 n-1) \frac{\lambda}{2}\) For fifth minima \((n=5)=\frac{9 \lambda}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(20\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ \('A'\) અને \(5\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ \('B'\) ને તેમની વચ્ચે \('d'\) જેટલું અંતર રહે તેમ સમાન અક્ષ પર મૂકવામાં આવે છે. જે \('A'\) પર આપાત સમાંતર પ્રકાશ કિરણપૂંજ \('B'\) માંથી સમાંતર કિરણપૂંજ તરીકે નિર્ગમન પામતું હોય, તો અંતર \('d'\) \(......\,cm\) હશે.NEET 2021 Medium
- \(20\;mH \) ના ઇન્ડકટર, \(50\;\mu F\) ના કેપેસિટર અને \(40\;\Omega \) ના અવરોધના શ્રેણી જોડાણને \(V=10sin340t \) ના \(emf \) ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. \(A.C.\) પરિપથમાં પાવરનો વ્યય (\(W\) માં) કેટલો હશે?NEET 2016 Hard
- કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફાયરમાં કલેકટર વચ્ચે વોલ્ટેજ \(3\;V \) છે. કલેકટર અવરોધ \(3\,k\Omega \) છે. જો પ્રવાહ ગેઇન \(100\) અને બેઝ અવરોધ \(2\,k\Omega \) હોય, તો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ અને પાવઇ ગેઇન કેટલો થાય?NEET 2017 Medium
- \(10\,m\) ની લંબાઈના અને \(\left(10^{-2} / \sqrt{\pi}\right)\,m\) જેટલી ત્રિજ્યા ધરાવતા એક કોપર તારનો વિદ્યુતકીય અવરોધ \(10\,\Omega\) છે. \(10( V / m )\) ની વિદ્યુતક્ષેત્રની તીવ્રતા માટે તારમાં પ્રવાહ ઘનતા \(....\)હશે.NEET 2022 Medium
- \(m\) દ્રવ્યમાનને એક પાતળા તાર સાથે જોડેલ છે અને તેને શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. આ તાર મોટા ભાગે તૂટી જશે જ્યારેNEET 2019 Medium
- એક સ્થિર ટ્રકની અંદર એક ગોળાને દોરી વડે બાંધીને લટકાવેલ છે. ટ્રક અચાનક જમણી બાજુ \(a\) પ્રવેગથી ગતિ કરે છે, તો ગોળાની નવી સ્થિતિ શું થશે?NEET 2019 Medium
More PYQs from NEET
- એમાઈન એ હિંસબર્ગ પ્રકીયક સાથે પ્રકિયા કરીને કઈ આલ્કલી અદ્રાવ્ય નીપજ આપશે ?NEET 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: પુષ્પીય સૂત્રમાં \(\oplus\) પુષ્પની એકવ્યાસ સંમિતિ પ્રકૃતિ દર્શાવે છે, અને \(\underline{G}\) અધઃસ્થ અંડાશય દર્શાવે છે.
વિધાન II: પુષ્પીય સૂત્રમાં \(\oplus\) પુષ્પની ત્રિજ્યા સંમિતિ પ્રકૃતિ દર્શાવે છે અને \(\underline{G}\) ઊર્ધ્વસ્થ અંડાશય દર્શાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2025 Easy - મોટા દ્રવ્યમાન \(m\) નો એક ગોળો \(l\) લંબાઈની હલકી દોરી વડે લટકાવેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, ગોળાને \(v_0\) જેટલો સમક્ષિતિજ વેગ આપવામાં આવે છે. જો દોરી કોઈ બિંદુ P આગળ સમક્ષિતિજ સાથે \(\theta\) કોણ બનાવીને ઢીલી પડે, તો બિંદુ \(P\) આગળ ગોળાના વેગ v અને તેના પ્રારંભિક વેગ \(v_0\) નો ગુણોત્તર .....છે:
NEET 2025 Medium - \(25\,^oC\) તાપમાને \(CaCO_3\) અને \(CaC_2O_4\)ના \(K_{sp}\)ના મૂલ્યો અનુક્રમે \(4.7 \times 10^{-9}\) અને \(1.3 \times 10^{-9}\) છે. જો આ બંનેના મિશ્રણને પાણી સાથે ધોવામાં આવે તો પાણીમાં \(Ca^{2+}\) આયનની સાંદ્રતા ......... \(\times 10^{-5}\, M\) થશે?NEET 2013 Hard
- બે નીપજો X અને Y નીચેની પ્રક્રિયા શ્રેણીમાં બને છે.
\( CH _6 CH _6 + CH_3Cl\xrightarrow{\text { નિર્જળ } AlCl _3} W\xrightarrow[ \text{હૂંફાળું}]{\text { મંદ } HNO_3 \text { + મંદ } H_2 SO_4} X + Y\)NEET 2026 Medium - જો \(DNA\) ના અણુની લંબાઈ \(1.1\) મીટર હોય તો તેમાં આશરે કેટલા બેઈઝની જોડ હશે ?NEET 2022 Medium