NEET · Physics · STD 11 - 2. motion in straight line
\(x\)-અક્ષ સાથે \(30^{\circ}\) અને \(45^{\circ}\) નો કોણ સાથે ગતિ કરતા બે કણો માટે સ્થાનાંતર-સમયના આલેખો આકૃતિમાં દર્શાવ્યા છે. તેઓનો અનુક્રમે વેગોનો ગુણોતર ....... હશે.

- A \(1:1\)
- B \(1:2\)
- C \(1: \sqrt{3}\)
- D \(\sqrt{3}: 1\)
Answer & Solution
Correct Answer
(C) \(1: \sqrt{3}\)
Step-by-step Solution
Detailed explanation
Velocity is slope of \(x\)-t graph \(V =\frac{ dx }{ dt }=\tan \theta\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેકિટવ અને આઇપીસની કેન્દ્રલંબાઇ અનુક્રમે \( 40 \;cm\) અને \( 4\; cm \) છે. ઓબ્જેકિટવથી \(200 \; cm\) દૂર રહેલી કોઈ વસ્તુને જોવા માટે, બંને લેન્સો વચ્ચેનું અંતર (\(cm\) માં) કેટલું હોવું જોઇએ?NEET 2016 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસારે બે બિંદુવત વિદ્યુતભારો \(- q\) અને \(+q\) ને \(L\) જેટલા અંતરે મુકવામાં આવેલ છે. \(R ( R > > L )\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય \(.....\) પ્રમાણે બદલાશે.
NEET 2022 Medium - જો બે સદીશોના સરવાળાનું મૂલ્ય એ તેમની બાદબાકીના મૂલ્ય બરાબર હોય, તો આ બે સદીશો વચ્ચેનો ખૂણો (\(^o\) માં) કેટલો હશે?NEET 2016 Medium
- હાઈડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષાની ત્રિજ્યા \(5.3 \times 10^{-11}\,m\) છે. હાઈડ્રોજન પરમાણુની શક્ય ત્રીજી કક્ષાની ત્રિજ્યા \(....... \mathring A\) થાય.NEET 2023 Easy
- આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે વિધુપ્રવાહ \(I\) .......\(A\) મળે
NEET 2020 Medium - બંદૂકમાંથી એક ગોળી \(280\,m s ^{-1}\) ની ઝડપે સમક્ષિતિજની ઉપર \(30^{\circ}\) ને ખૂણે છોડવામાં આવે છે. ગોળીએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ \(.......\,m\) છે.\(\left( g =9.8\,m s ^{-2}, \sin 30^{\circ}=0.5\right)\)NEET 2023 Easy
More PYQs from NEET
- એક ચોક્કસ તાપમાને, T (K) પ્રક્રિયા દરમિયાન, તંત્ર દ્વારા 500 J ઉષ્મા શોષાય છે અને તંત્ર દ્વારા 200 J કાર્ય થયેલ છે. તો, તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર શોધો:NEET 2026 Hard
- \(1.42\) વક્રીભવનાંકના કાચના પાતળા પ્રિઝમનો પ્રિઝમકોણ \(10^o \) છે. આ પ્રિઝમને બીજા \( 1.7 \) વક્રીભવનાંકના અન્ય પાતળા પ્રિઝમ સાથે જોડેલ છે. આ સંયોજન વિચલન મુક્ત વિક્ષેપ આપે છે. બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હોવો જોઈએ?NEET 2017 Medium
- અર્ધસૂત્રણ સંબંધિત નીચેનાને જોડો:
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:(a) - (b) - c) - (d)(a) ઝાયગોટીન (i) અંતિમકરણ (b) પેકીટીન (ii) કાયઝમેટા (c) ડીપ્લોટીન (iii) વ્યતિકરણ (d) ડાયાકાઇનેસિસ (iv) સાયનેપ્સિસ NEET 2020 Easy - \(r \) ત્રિજયાના કોઇ વિસ્તારમાં એકસમાન ચુંબકીયક્ષેત્ર છે. આ ચુંબકીયક્ષેત્રમાં સમય સાથે \(\frac{{d\vec B}}{{dt}}\) ના દરથી ફેરફાર થાય છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(R\) નું \((R>r) \) લૂપ \(-1,r \) ત્રિજયાના લૂપને ઘેરાયેલું છે,તથા \( R\) ત્રિજયાનું લૂપ \(- 2\) ચુંબકીયક્ષેત્રના વિસ્તારની બહાર છે. તો ઉત્પન્ન થયેલ \(emf\) નું મૂલ્ય કેટલું હશે?
NEET 2016 Medium - એક ઉપગ્રહ \(T\) આવર્તકાળ સાથે પૃથ્વીની સપાટીથી થોડો ઉ૫૨ પરિભ્રમણ કરે છે.જો \(d\) એ પૃથ્વીની ઘનતા હોય અને \(G\) એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક હોય, તો રાશિ \(\frac{3 \pi}{G d}\) તેનું રજૂ \(.........\) કરશે.NEET 2023 Medium
- \(n = 3\) અને \(l = 1\) કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે?NEET 2016 Medium