NEET · Physics · STD 11 - 3.2 motion in plane
વર્તુળના પરિધ પર ગતિ કરતી વસ્તુનો કોણીય પ્રવેગ \(.......\) હોય છે.
- A ભ્રમણની અક્ષ પર
- B તેની ત્રિજ્યા પર કેન્દ્રથી દૂરની દિશામાં
- C તેની ત્રિજ્યા પર કેન્દ્ર તરફની દિશામાં
- D તેની સ્થિતિના સ્પર્શકની દિશામાં
Answer & Solution
Correct Answer
(A) ભ્રમણની અક્ષ પર
Step-by-step Solution
Detailed explanation
Along the axis of rotation


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલા આદર્શવાયુના નમૂનાનું કદ \(V\), દબાણ \(P\) અને નિરપેક્ષ તાપમાન \(T\) છે. વાયુના દરેક અણુનું દળ \(m\) છે. નીચેનામાંથી શું વાયુની ઘનતા આપે છે?NEET 2016 Medium
- કેટલી ઊંડાઈ પર ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગથી \(\frac{1}{n}\) ગણો થાય ? (પૃથ્વીની ત્રિજ્યા \(=R\) )NEET 2020 Medium
- \(m\) દળનો એક ગતિમાન બ્લોક બીજા એક \(4m\) દળના સ્થિર બ્લોક સાથે અથડાય છે. અથડામણ બાદ હલકો બ્લોક સ્થિર થાય છે. જો હલકા બ્લોકનો પ્રારંભિક વેગ \(v\) હોય, તો પુન:સ્થાપક ગુણાંક \((e) \) નું મૂલ્ય કેટલું હશે?NEET 2018 Medium
- એક વર્નિયર-કેલીપર્સમાં વર્નિયર સ્કેલ પરના \((N+1)\) વિભાગો મુખ્ય સ્ક્રેલના \(N\) વિભાગો સાથે સંપાત (બંધ બેસે) થાય છે. જો \(1\) \(MSD\) એ \(0.1 \mathrm{~mm}\) દર્શાવે તો વર્નિયર અચળાંક (\(cm\) માં). . . . . . . છેNEET 2024 Medium
- ઘનકોણ જેવુ જ પરિમાણ ધરાવત્તી રાશિઓ. . . . . . . .છેNEET 2024 Medium
- એક કણ ગતિની શરૂઆત કરીને \(r\) ત્રિજયાના વર્તુળમાં ગતિ કરે છે.તે તેના \(n\) માં પરિભ્રમણ દરમિયાન \(\mathrm{V}_{0} \;\mathrm{m} / \mathrm{s}\) વેગ પ્રાપ્ત કરે છે.તો તેનો કોણીય પ્રવેગ કેટલો હશે?NEET 2019 Medium
More PYQs from NEET
- વંદાના સંદર્ભમાં નીચેના સ્તંભોને જોડીને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ \(I\) કોલમ \(II\) (a) ખોરાકના કણોનું દળવું (i) યકૃતિય અંધનાલો (b) જઠર રસનો સ્ત્રાવ કરવો (ii) \(10^{\text {th }}\) ખંડ (c) \(10\) જોડ (iii) પેશણી (d) પુચ્છશૂળ (iv) શ્વસનછિદ્રો (v) પક્ષવત્ સ્નાયુઓ NEET 2020 Medium - સૂર્ય પોતાની ધરી પર દર 27 દિવસે એકવાર પરિભ્રમણ કરે છે. જો સૂર્ય કોઈ બાહ્ય પ્રભાવ વિના તેની હાલની ત્રિજ્યા કરતાં બમણી ત્રિજ્યા સુધી વિસ્તરે, તો તેનો પરિભ્રમણ આવર્તકાળ કેટલો હશે? ધારો કે સૂર્ય સમાન ઘનતાવાળો ગોળો છે.NEET 2025 Easy
- PS \(II\)ના પ્રક્રિયા-કેન્દ્રનું સર્વોચ્ય માત્રામાં (મેક્સીમમ) શોષણ થાય \(.......\,nm\) છે.NEET 2023 Medium
- જ્યારે પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય ......NEET 2018 Hard
- આપેલ આકૃતિમાં દર્શાવેલ ફળનો કયો ભાગ તેને કૂટ ફળ બનાવે છે?
NEET 2022 Medium - એક સમતલીય વિધુતચુંબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્ર \(B_{y}=2 \times 10^{-7} \sin \left(\pi \times 10^{3} x+3 \pi \times 10^{11} t\right) \;T\) હોય તો તેની તરંગલંબાઈ શોધોNEET 2020 Medium