NEET · Physics · STD 11 - 3.2 motion in plane
વર્તુળાકાર પથ પર નિયમિત ગતિ કરતો કણા. . . . . . જાળવી રાખે છે.
- A અચળ પ્રવેગ
- B અચળ વેગ પરંતુ બદલાતો પ્રવેગ
- C ચળ વેગ પરંતુ બદલાતો પ્રવેગ
- D અચળ વેગ
Answer & Solution
Correct Answer
(C) ચળ વેગ પરંતુ બદલાતો પ્રવેગ
Step-by-step Solution
Detailed explanation
A particle moving with uniform speed in a circular path maintains varying velocity and varying acceleration. It is because direction of both velocity as well as acceleration will change continuously.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(P_1 \) અને \(P_2\) બે પોલેરોઈડની દ્ગ અક્ષ એકબીજાને લંબ રહે તેમ મૂકેલા છે. \(I_0\) વાળો અધ્રુવીભૂત પ્રકાશ \(P_1 \) પર આપાત થાય છે. ત્રીજો પોલેરોઈડ \(P_3 , P_1 \) અને \( P_2 \) ની વચ્ચે \(P_1\) સાથે \(45^o \) ના ખૂણે મૂકેલો છે. \(P_2\) માંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?NEET 2017 Medium
- ડાયોડ \(\left(D_1\right)\) અને \(\left(D_2\right)\) સાથેનો પૂર્ણ તરંગ રેક્ટિફાયર પરિપથ આકૃતિમાં દર્શાવેલ છે. જો ઇનપુટ સપ્લાય વોલ્ટેજ \(V_{\text {in }}=220 \sin (100 \pi t)\) વોલ્ટ હોય, તો \(t=15\text{msec}\) સમયે શું થશે?
NEET 2025 Easy - આકૃતિમાં દર્શાવેલ પરિપથનો ચોખ્ખો ઈમ્પિડન્સ \(........\,\Omega\) હશે.
NEET 2023 Medium - સમાન ક્ષમતાના ત્રણ પાત્રમાં સમાન તાપમાન અને દબાણ પર વાયુઓ છે. પ્રથમ પાત્રમાં હિલીયમ (એક પરમાણ્વિક), બીજામાં ફ્લોરિન (દ્વિ પરમાણ્વિક) અને ત્રીજામાં સલ્ફર હેક્સાફ્લોરાઇડ (બહુ પરમાણ્વિક) હોય છે. નીચેના પૈકી સાચુ વિધાન શું છે?NEET 2022 Easy
- દળ \(m\) નો એક કણ ઉગમબિંદુની આસપાસ અચળ બળ \(F\) વડે ઉગમબિંદુ તરફ ખેંચાઈ રહ્યો છે. જો તેની ગતિનું વર્ણન કરવા બોહરના નમૂનાનો ઉપયોગ કરવામાં આવે, તો \(n^{\text {th }}\) કક્ષાની ત્રિજ્યા \(r\) અને કક્ષામાં કણની ઝડપ \(v\), \(n\) પર કેવી રીતે આધાર રાખે છે?NEET 2025 Easy
- એક તળાવના લંબચોરસ તળિયાની સપાટીનું ક્ષેત્રફળ \(A\) છે, જેમાં પાણી (ઘનતા \(=\rho,\) વિશિષ્ટ ઉષ્મા \(=s\)) ભરેલું છે જેની બહારની હવાનું તાપમાન \(-26^{\circ} \mathrm{C}\) જેટલું અચળ છે. તળાવમાં પાણી પર બરફના સ્તરની જાડાઈ કોઈ એક સમયે \(x\) છે. બરફની ઉષ્માવાહકતા \({K}\) અને ગલનગુપ્તઉષ્મા \(L\) લેવામાં આવે, તો કોઈ ક્ષણે બરફના સ્તરમાં થતાં વધારાનો દર શેના વડે આપવામાં આવે?NEET 2019 Medium
More PYQs from NEET
- યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, જો સુસબ્ધ ઉદગમો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને પડદાનું સુસબ્ધ ઉદગમોથી અંતર બમણું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ ............ થશેNEET 2020 Medium
- એક એકપરમાણ્વીય વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા ............. છે . \(\left( k _{ B }\right.\) એ બોલ્ટઝ્માન અચળાંક અને \(T\) એ નિરપેક્ષ તાપમાન છે)NEET 2020 Easy
- નીચેના કોઠામાં આપેલ પૈકી કોણ ખોટી રીતે અનુરૂપ કરેલ છે ? સૂક્ષમજીવ - વ્યુત્પન્ન - ઉપયોગNEET 2016 Medium
- સાચુ વિધાન પસંદ કરો.NEET 2022 Easy
- આપેલ આકૃતિમાં, \(2\,kg\) અને \(1\,kg\) વચ્ચે સંપર્ક બળ ........ \(N\) હશે? (સપાટીને લિસી લો.) (આપેલ : \(g =10 \,ms ^{-2}\))
NEET 2022 Medium - આપેલ એમાઇનની ઘટતી બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?NEET 2025 Medium