ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 8. Electromagnetic waves

વર્તુળાકાર પ્લેટોનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર ચાર્જ કરવામાં આવી રહ્યું છે, જેથી તેની પ્લેટો પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમય સાથે અચળ દરે વધી રહી છે. સ્થાનાંતરણ પ્રવાહને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ________ છે :

  1. A બધી જ જગ્યાએ શૂન્ય
  2. B પ્લેટોની વચ્ચે અચળ અને પ્લેટોની બહાર શૂન્ય
  3. C બધી જ જગ્યાએ અશૂન્ય, જેનું મહત્તમ મૂલ્ય પ્લેટોની પરિઘને જોડતી કાલ્પનિક નળાકાર સપાટી પર હોય છે
  4. D પ્લેટોની વચ્ચે શૂન્ય અને બહાર અશૂન્ય
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) બધી જ જગ્યાએ અશૂન્ય, જેનું મહત્તમ મૂલ્ય પ્લેટોની પરિઘને જોડતી કાલ્પનિક નળાકાર સપાટી પર હોય છે

Step-by-step Solution

Detailed explanation

\(I_d=\epsilon_0 \frac{d \phi_e}{d t}=\epsilon_0 \frac{d}{d t}\left(E A \cos 0^{\circ}\right) \)
\( I_d=\epsilon_0 A \frac{d E}{d t} \)
\( \because E=\frac{\sigma}{\epsilon_0} ; I_d=\epsilon_0 A \frac{d}{d t}\left(\frac{\sigma}{\epsilon_0}\right) \)
\( \Rightarrow I_d=A\left(\frac{d \sigma}{d t}\right)= constant\)
ઉપરાંત \(I_d\) ને કારણે ઉદ્ભવતું \(B\) કાલ્પનિક નળાકારની સપાટી પર \(\max ^m\) હોય છે.
Image
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app