enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 1. units,dimensions and measurement
વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલ પર પ્રતિ \(cm\) એ \(n\) કાંપા છે. વર્નિયરનો \(n\) મો કાંપો મુખ્ય સ્કેલના \((\mathrm{n}-1)\) માં કાંપા સાથે મળે છે. તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશકતી કેટલી હશે?
- A \(\frac{1}{(n+1)(n-1)} \mathrm{cm} \)
- B \(\frac{1}{n}\; \mathrm{cm}\)
- C \(\frac{1}{n^2}\; \mathrm{cm}\)
- D \(\frac{1}{n(n+1)}\; \mathrm{cm}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{1}{n^2}\; \mathrm{cm}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{n}(\mathrm{USD})=(\mathrm{n}-1) \mathrm{MSD} \)\(\Rightarrow 1 \mathrm{VSD}=\frac{(\mathrm{n}-1)}{\mathrm{n}} \mathrm{MSD}\) Least count \(=1 \mathrm{MSD}-1 \mathrm{VSD}=\left[1-\frac{(\mathrm{n}-1)}{\mathrm{n}}\right] \mathrm{MSD}=\frac{1}{\mathrm{n}} \mathrm{MSD}\)\(=\frac{1}{\mathrm{n}}\left(\frac{1}{\mathrm{n}}\right) \mathrm{cm}=\frac{1}{\mathrm{n}^{2}} \mathrm{cm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યારે વાયુનું તાપમાનમાં \(30^oC\) થી \(90^oC\) સુધી વધારવા આવે, ત્યારે અણુઓના \(r.m.s\). વેગમાં થતો પ્રતિશત વધારો કેટલો હશે?NEET 2017 Medium
- એક પ્રબળ ચુંબકીય ધ્રુવની સામે એક તકતીને સમક્ષિતિજ સપાટી ઉપર મુકવામાં આવે છે.. . . . . માટે બળ જોઈશે. \(A\). જો તક્તી ચુંબકીય હશે તો તેને જકડી રાખવા \(B\). જો તક્તી અચુંબકીય હશે તો તેને જકડી, રાખવા \(C\). જો તક્તી સુવાહક હશે તો તેને નિયમિત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા \(D\). જો તક્તી અવાહક અને અધ્રુવીય હશે તો તેન નિયામત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા નીચે આપેલા વિકલ્પોમાંથી સીથી યોગ્ય ઉત્તર પસંદ કરો.NEET 2024 Medium
- \(0.02\; cm\) પહોળાઇના એક રેખીય છિદ્ર \((aperture)\) ને એક \( 60 \;cm\) કેન્દ્રલંબાઇવાળા લેન્સની સામે રાખેલ છે. આ છિદ્રને \(5 \times 10^{-5} \;cm \) તરંગલંબાઇવાળા લંબરૂપે આપાત પ્રકાશના સમાંતર કિરણપુંજ વડે પ્રકાશિત કરવામાં આવે છે. વિવર્તન ભાતમાં પ્રથમ અપ્રકાશિત શલાકાનું પડદાના કેન્દ્રથી અંતર (\(cm\) માં) કેટલુ હશે?NEET 2016 Medium
- તાપમાન, વોલ્ટેજ સપ્લાયમાં ન ધારેલા ફેરફારોને લીધે માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓ \(.......\) છે.NEET 2023 Easy
- જયારે ત્રણ ઇનપુટ \(A,B,C\) શરૂઆતમાં શૂન્ય અને પછી \(1\) હોય, ત્યારે નીચે આપેલ પરિપથમાં આઉટપુટ \(Y\) કેટલો હશે?
NEET 2016 Medium - દળ \(m\) ને સ્પ્રિંગના નીચલા છેડાથી બાંધેલો છે જેનો ઉપરનો છેડો જડિત છે. સ્પ્રિંગનું દળ અવગણ્ય છે. જ્યારે \(m\) દળને સહેજ ખેંચવામાં આવે અને છોડવામાં આવે છે, ત્યારે તે \(3\) સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. જ્યારે દળ \(m\) માં \(1\; kg\) નો વધારો થાય, તો દોલનનો આવર્તકાળ \(5\; s\) થાય છે. \(m\) નું મૂલ્ય \(kg\) માં કેટલું હશે?NEET 2016 Medium
More PYQs from NEET
- નીચેની આકૃતિમાં સમસ્થિતિમાન વિસ્તાર દર્શાવેલ છે. આકૃતિમાં ઘન વીજભારને \(A\) થી \(B\) લઇ જવા માટે ...
NEET 2017 Medium - કઈ પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયા નથી?NEET 2024 Medium
- જો \(mRNA\)ની હરોળ નીચે પ્રમાણેની હોય તો, નીચે જણાવેલ કર શૃંખલા સાંકેતિક શૃંખલામાં બંધબેસતી શૃંખલા હશે? \(5'AUCGAUCGAUCGAUCGAUCGAUCG\,AUCG 3'\)NEET 2023 Medium
- નીચેની પ્રતિક્રિયા ઉત્સેચકોના એક વિશિષ્ટ વર્ગની પ્રવૃત્તિ દર્શાવે છે :

નીચેના વિકલ્પોમાંથી ઉત્સેચક વર્ગ 'E' ને ઓળખો :NEET 2026 Easy - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સયોજનો) સૂચિ \(II\) (આકાર/ભૂમિતિ) \(A\). \(\mathrm{NH}_3\) \(I\). ત્રિકોણીય પીરામીડલ \(B\). \(\mathrm{BrF}_5\) \(II\). સમતલીય સમચોરસ \(C\). \(\mathrm{XeF}_4\) \(III\). અષ્ટફલિય \(D\). \(\mathrm{SF}_6\) \(IV\). સમયોરસ પીરામીડલ NEET 2024 Medium - આકૃતિ પ્રોટીનના કાલ્પનિક ટેટ્રાપેપ્ટાઈડ ભાગને દર્શાવે છે જેના ભાગોને \(A\) થી \(D\) વડે લેબલ કરવામાં આવ્યા છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
NEET 2013 Medium