enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 5. Magnetism and matter
વિદ્યુતચુંબકોના દ્રવ્યમાં નરમ લોખંડના વપરાશ કરવાના બે કારણો
- A ઉચ્ચ પારગમ્યતા અને નિમ્ન ધારિતા
- B નિમ્ન પારગમ્યતા અને નિમ્ન ધારિતા
- C ઉચ્ચ પારગમ્યતા અને ઉચ્ચ ધારિતા
- D નિમ્ન પારગમ્યતા અને ઉચ્ચ ધારિતા
Answer & Solution
Correct Answer
(A) ઉચ્ચ પારગમ્યતા અને નિમ્ન ધારિતા
Step-by-step Solution
Detailed explanation
Magnetic retentivity determines the magnetism left in the material after the magnetizing field has been switched off. Electromagnets are operated in conditions requiring fast reversal of polarity, so high retentivity is undesirable. Susceptibility determines to what extent the material responds to the applied field. This means it determines the extent to which the material will be magnetized when a field of given strength is applied. Therefore, electromagnets must be made of materials having high susceptibility and low retentivity. Soft iron is such a material.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(n-\)પ્રકારના અર્ધવાહકમાં ઈલેક્ટ્રોનની સાંદ્રતા (ઘનતા) ,\(p-\)પ્રકારના અર્ધવાહિકમાં હોલની જનતા જેટલી જ છે. તેમને સમાંતર એક બાહ્ય ક્ષેત્ર (વિદ્યૂત) લગાડવામાં આવે છે, તો તેમાં વહેતા પ્રવાહોને સરખાવો.NEET 2021 Medium
- પ્રારંભમાં સ્થિર પદાર્થ \(2M \) અને \(3M \) દળ ના બે ટૂકડામાં વહેંચાય છે અને તેમની બંનેની મળીને કુલ ગતિઊર્જા \(E\) છે. ટૂકડામાં વહેંચાયા બાદ \( 2M\) દળના ટૂકડાની ગતિઊર્જા કેટલી હશે?NEET 2017 Medium
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી પૃથ્નીની સપાટી ઉપરથી, સપાટીથી \(2 R\) ઉંચાઈએ વર્તુળાકાર કક્ષામાં \(m\) દળ ધરાવતા ઉ૫ગ્રહને તરતો મૂક્વા માટે જરૂરી લધુતમ ઊર્જા. . . . . . . . છે.NEET 2024 Medium
- જો એકબીજાને કાટખૂણે રહેલા બે શિરોલંબ સમતલમાં અવલોકન કરેલ આભાસી નમનકોણ \(\theta_{1}\) અને \(\theta_{2}\) હોય, તો સાચો નમનકોણ \(\theta\) શેના વડે આપી શકાય?NEET 2017 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(2 R\) ત્રિજ્યાના એક મોટા નક્કર ગોળામાંથી \(R\) ત્રિજ્યાનો એક ગોળો કાપવામાં આવે છે. Y-અક્ષને અનુલક્ષીને નાના ગોળાની જડત્વની ચાકમાત્રાનો ગોળાના બાકીના ભાગની જડત્વની ચાકમાત્રા સાથેનો ગુણોત્તર _______ છે.
NEET 2025 Hard - બે અવકાશયાત્રીઓ તેના અવકાશ મથકથી સંપર્ક છૂટી ગયા બાદ ગુરુત્વ મુકત અવકાશમાં તરી રહ્યા છે. તે બંને ....NEET 2017 Easy
More PYQs from NEET
- એક યુગલમાં પુરુષમાં શુક્રકોષની સંખ્યા ઘણી ઓછી હોય છે. તો તેઓમાં ફલનક્રિયા માટે કઈ પદ્ધતિ યોગ્ય હશે?NEET 2017 Medium
- એક પદાર્થના અણુની કાયમી દ્વિ-ધુર્વીય ચાકમાત્રા \(p\) છે. એક તીવ્ર સ્થિત વિદ્યુતક્ષેત્ર \(E\) આપીને આ પદાર્થના એક મોલને ધુર્વીભૂત કરવામાં આવે છે.એકાએક આ ક્ષેત્રની દિશા \(60°\) ખૂણા જેટલી બદલવામાં આવે છે.જો \(N\) એવોગેડ્રો અંક હોય,તો આ ક્ષેત્ર વડે થતું કાર્યનો જથ્થો છે.NEET 2017 Medium
- લેસાઈન કસોટી દરમિયાન, કાર્બનિક સંયોજનમાં હાજર તત્ત્વો માંથી રૂપાંતરિત થાય છે:NEET 2026 Easy
- કયા પ્રાણીઓમાં એકકીય_ કોષો સમસુત્રીભાજન દ્વારા વિભાજીત થઈનેન્જનનકોષો ઉત્પન્ન કરે છે ?NEET 2026 Medium
- નીચે આપેલી પ્રક્રિયા શ્રેણીમાં, X અને Z અનુક્રમે શોધો :
\( CH _3 CH _2 CH _2- OH + PCl _5 \longrightarrow CH _3 CH _2 CH _2 Cl +X+ HCl \)
\( CH _3 CH _2 CH _2 Cl \xrightarrow[\Delta]{\text { alc. } KOH } Y \xrightarrow[\left( C _6 H _5 CO \right)_2 O _2]{ HBr } Z\)NEET 2026 Medium - જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?NEET 2016 Medium