NEET · Physics · STD 12 - 2. Electric potential and capacitance
વિદ્યુતબળ રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો કોણ \(......\) હશે.
- A \(45\)
- B \(90\)
- C \(180\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(B) \(90\)
Step-by-step Solution
Detailed explanation
Electric field is always perpendicular to \(EPS\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચેના આલેખ શિરોલંબ ઉપરની તરફ ફેકેલા દડાના વેગ (v) નો સમય (t) સાથેનો અને પાછા ફરતા વખતનના વેગનો ફેરફાર દર્શાવે છે. નીચેનામાંનો/ના કયો/કયા આલેખ સાચો/સાચા છે ?

NEET 2026 Easy - એક રેફ્રિજરેટરનું અંદરનું તાપમાન \(t_2\, ^o C\) છે અને ઓરડાનું તાપમાન \(t_1 \,^o C\) છે. આદર્શ અવસ્થામાં પ્રતિજૂલ વિદ્યુતઊર્જાનો વ્યય થાય ત્યારે, ઓરડાને આપેલી ઉષ્માનું મૂલ્ય કેટલું હશે?NEET 2016 Medium
- \(R_{1}\) અને \(\mathrm{R}_{2}\) ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારિત ગોળાકાર સુવાહકોને એક તારથી જોડવામાં આવેલા છે. તો ગોળાઓની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓનો ગુણોત્તર \(\left(\sigma_{1} / \sigma_{2}\right)\) \(.....\) છે.NEET 2021 Medium
- \(m \) દળના એક પૈડા પર વ્યાસના બે વિરુધ્ધ બિંદુઓ પર \(+q\) અને \( -q\) વિદ્યુતભાર છે. એક ખરબચડા ઢળતા પાટિયા પર શિરોલંબ વિદ્યુતક્ષેત્ર \(E\) ની હાજરીમાં તે સંતુલનમાં રહે છે. તો \(E\) નું મૂલ્ય
NEET 2017 Hard - \(M\) દ્રવ્યમાન તથા \(R\) ત્રિજયાની એક તકતી પર \(R\) વ્યાસનો વર્તુળાકાર ભાગ એવી રીતે કાપવામાં આવે છે, કે જેથી તેનો પરિઘ તકતીના કેન્દ્રમાંથી પસાર થાય. તકતીના બાકીના ભાગનો, તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ એવી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા શું થશે?NEET 2016 Hard
- એક સંગીત સાધનમાં તારની લંબાઇ \(90 \;cm\) અને મૂળભૂત આવૃતિ \(120 \;Hz\) છે તો આ તારને .............. \(cm\) સુધી દબાવવું જોઈએ કે જેથી તે \(180 \;Hz\) જેટલી મૂળભૂત આવૃતિ ઉત્પન્ન કરે.NEET 2020 Easy
More PYQs from NEET
- ઑસ્ટિઇક્થીસ વર્ગમાં સમાવિષ્ટ માછલીઓનો સમૂહ પસંદ કરો :NEET 2026 Easy
- એક \(25^{\circ} {C}\) તાપમાનવાળી મોટી રૂમમાં રહેલ પદાર્થનું તાપમાન \(80^{\circ} \mathrm{C}\) થી \(70^{\circ} \mathrm{C}\) થતાં \(12\) મિનિટ લાગે છે. સમાન પદાર્થનું તાપમાન \(70^{\circ} \mathrm{C}\) થી \(60^{\circ} \mathrm{C}\) થતાં લગભગ કેટલો સમય (\(min\) માં) લાગશે?NEET 2019 Medium
- ટ્રાન્ઝિસ્ટર ક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2020 Easy
- પ્રકાશસંશ્લેષણની અપ્રકાશ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયા જરૂરી છે? \(A\). પ્રકાશ \(B\). ક્લોરોફિલ \(C\). \(\mathrm{CO}_2\) \(D\). \(ATP\) \(E\). \(NADPH\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો:
યાદી-I (વિદ્યુતચુંબકીય તરંગ) યાદી-II (ઉત્પાદન) (A) માઇક્રોવેવ (I) પરમાણુઓમાં ઇલેક્ટ્રોન જ્યારે ઉચ્ચ ઊર્જા સ્તરમાંથી નીચા ઊર્જા સ્તરમાં જાય છે ત્યારે પ્રકાશનું ઉત્સર્જન કરે છે (B) દ્રશ્ય પ્રકાશ (II) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય (C) ગામા કિરણો (III) પરમાણુઓ અને અણુઓનું કંપન (D) પાર-રકત કિરણો (IV) કલીસ્ટ્રોન વાલ્વ અથવા મેગ્નેટ્રોન-વાલ્વ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2026 Easy - દ્વિબહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ \(25\; \mathrm{cm}\) છે. તેમાં એક સપાટીની વક્રતાત્રિજ્યા બીજી સપાટીની વક્રતાત્રિજ્યા કરતાં બમણી છે. જો તેનો વક્રીભવનાંક \(1.5\) હોય તો તેની વક્રતાત્રિજ્યા કેટલી હશે?NEET 2019 Medium