ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 12 . kinetic theory of gases

વાયુ ભરેલા પાત્રનું તાપમાન વધારતા શું થાય?

  1. A તેના દળમાં વધારો 
  2. B તેની ગતિઊર્જામાં વધારો 
  3. C તેના દબાણમાં ઘટાડો
  4. D બે અણુ વચ્ચેનું અંતરમાં ઘટાડો
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) તેની ગતિઊર્જામાં વધારો 

Step-by-step Solution

Detailed explanation

\(KE\; \propto\) Temperature As temperature increases \(\mathrm{KE}\) also increases
Same subject
Explore more questions on app