ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

વાદળછાયાં દિવસ દરમિયાન, પ્રાથમિક અને ગૌણ મેઘધનુષ્ય બની શકે છે, તો ...... 

  1. A પ્રાથમિક મેઘધનુષ્ય બે આંતરિક પરાવર્તનને કારણે અને ગૌણની ઉપર બને છે.
  2. B પ્રાથમિક મેઘધનુષ્ય બે આંતરિક પરાવર્તનને કારણે અને ગૌણની નીચે બને છે.
  3. C ગૌણ મેઘધનુષ્ય બે આંતરિક પરાવર્તનને કારણે અને પ્રાથમિકની ઉપર બને છે.
  4. D ગૌણ મેઘધનુષ્ય એક આંતરિક પરાવર્તનને કારણે અને પ્રાથમિકની ઉપર બને છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ગૌણ મેઘધનુષ્ય બે આંતરિક પરાવર્તનને કારણે અને પ્રાથમિકની ઉપર બને છે.

Step-by-step Solution

Detailed explanation

Secondary Rainbow is due to double internal reflection and it is formed above the Primary Rainbow.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app