NEET · Physics · STD 12 - 12. atoms
\(V\) \(volts\) સ્થિતિમાન તફાવતથી પ્રવેગિ થતા ઈલેક્ટ્રોન વડે ઉત્પન્ન થતા ક્ષ-કિરણોની ન્યૂનતમ તરંગલંબાઈ \(......\) ના સમપ્રમાણમાં હોય છે.
- A \(V^2\)
- B \(\sqrt{V}\)
- C \(\frac{1}{V}\)
- D \(\frac{1}{\sqrt{V}}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{1}{V}\)
Step-by-step Solution
Detailed explanation
Minimum wavelength of \(X-\)Rays is \(\lambda_{\min }=\frac{ hC }{ eV }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(P_1 \) અને \(P_2\) બે પોલેરોઈડની દ્ગ અક્ષ એકબીજાને લંબ રહે તેમ મૂકેલા છે. \(I_0\) વાળો અધ્રુવીભૂત પ્રકાશ \(P_1 \) પર આપાત થાય છે. ત્રીજો પોલેરોઈડ \(P_3 , P_1 \) અને \( P_2 \) ની વચ્ચે \(P_1\) સાથે \(45^o \) ના ખૂણે મૂકેલો છે. \(P_2\) માંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?NEET 2017 Medium
- આપેલ ન્યુક્લિયર પ્રક્રિયામાં તત્વ \(X\) છે. \({ }_{11}^{22} Na \rightarrow X + e ^{+}+v\)NEET 2022 Easy
- પૃથ્વીની સપાટી પરથી \(m\) દ્રવ્યમાનને \(h\) ઉચાઈ, કે જે પૃથ્વીની ત્રિજ્યા બરાબર છે, પર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?NEET 2019 Medium
- સાર્થક અંકોને ધ્યાનમાં રાખતા, \(9.99\, m -0.0099\, m\) નું મુલ્ય શું હશે ?NEET 2020 Easy
- હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા \(0.51 \mathring A\) અને ધરા અવસ્થાની ઉર્જા \(-13.6\; eV\) છે. જો હાઇડ્રોજન પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનને મ્યુઓન (\(\mu^{-}\)) [ઇલેક્ટ્રોન જેટલો વિજભાર અને દળ\(=207 \mathrm{m}_{e}\)] વડે બદલવામાં આવે તો, હવે બોહરની પ્રથમ કક્ષાની ત્રિજ્યા અને ધરા અવસ્થાની ઉર્જા કેટલી થશે?NEET 2019 Hard
- એક પાતળા સળિયાને તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્ર \(2400 \mathrm{~g} \mathrm{~cm}^2\) છે. સળિયાની લંબાઈ લગભગ. . . . . થશે. સળિયાનું દળ \(400 \mathrm{~g}\) છે.NEET 2024 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી ક્યું ક્લોનીગ માટેના વાહકનું ઈચ્છિત લક્ષણ નથી?NEET 2022 Medium
- કોઈ એક કૃષિક્ષેત્રમાં નીંદામણ દૂર કરવા આવનસ્પતિ અંતઃસ્ત્રાવ વપરાય :NEET 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I:\) અંતરારંભી અને બહિરારંભી વનસ્પતિ દેહમાં દ્વિતીયક જલવાહક પેશીની સ્થિતિનું વર્ણન કરવા માટે ઘણીવાર ઉપયોગમાં લેવાતા શબ્દો છે.
વિધાન \(II:\) બહિરારંભી સ્થિતિ એ મૂળતંત્રનું સૌથી સામાન્ય લક્ષણ છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2023 Hard - પ્રતિબળનું પરિમાણ ................. છેNEET 2020 Easy
- એસીટોન અને મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઈડ વચ્ચે પ્રક્રિયા કરી ત્યારબાદ જળવિભાજન કરવાથી શું બને?NEET 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : લોહચુંબકત્વ (Ferromagnetism) એ અનુચુંબકત્વ (Paramagnetism) નું એક આત્યંતિક સ્વરૂપ ગણાય છે.
વિધાન II: \(\text{Cr} ^{2+}\) આયન \((\text{Z} =24)\) માં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(\text{Nd} ^{3+}\) આયન \((\text{Z}=60)\) માં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી જ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2025 Easy