enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 4.1 newtons laws of motion
\(\vec V\) વેગથી ગતિ કરતાં એક કણ પર ત્રણ બળો સદિશ ત્રિકોણ \(PQR\) વડે દર્શાવેલ છે. આ કણનો વેગ ....

- A વધશે
- B ઘટશે
- C અચળ રહશે
- D નાના બળ \(\overrightarrow {QR} \) પ્રમાણે બદલાશે
Answer & Solution
Correct Answer
(C) અચળ રહશે
Step-by-step Solution
Detailed explanation
\(\overrightarrow {\mathrm{F}}_{\mathrm{rest}}=\overrightarrow {\mathrm{F}_{1}}+\overrightarrow {\mathrm{F}_{2}}+\overrightarrow {\mathrm{F}_{3}}=\overrightarrow {0}\) \(\Rightarrow \overrightarrow {a}=0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ \(c\) હોય તો, નીચે આપેલામાંથી ફોટોન માટેનાં સાચાં વિધાનો. . . . . . . . .છે. \(A\). ફોટોનની ઊર્જા \(E=h v\) છે. \(B\). ફોટોનનો વેગ \(c\) છે. \(C\). ફોટોનનું વેગમાન \(p=\frac{h v}{c}\) છે. \(D\). ફોટોન-ઈલેક્ટ્રોન સંધાતમાં, ક્લ ઊર્જા અને કુલ વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે. \(E\). ફોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.NEET 2024 Medium
- 220 V અને 50 Hz ના AC પાવર સપ્લાય સાથે, \(20 \Omega\) નો અવરોધક, \(25 \Omega\) રિએક્ટન્સ ધરાવતું કેપેસિટર અને \(45 \Omega\) રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર શ્રેણીમાં જોડેલા છે. પરિપથમાંનો અનુરૂપ પ્રવાહ અને પ્રવાહ તથા વોલ્ટેજ વચ્ચેનો કળા કોણ અનુક્રમે કેટલો છે?NEET 2025 Easy
- \(R_{1}\) અને \(\mathrm{R}_{2}\) ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારિત ગોળાકાર સુવાહકોને એક તારથી જોડવામાં આવેલા છે. તો ગોળાઓની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓનો ગુણોત્તર \(\left(\sigma_{1} / \sigma_{2}\right)\) \(.....\) છે.NEET 2021 Medium
- ત્રણ પ્રવાહીની ઘનતાઓ \(\rho _1,\rho _2 \) અને \(\rho _3 (\rho _1 > \rho _2 > \rho _3)\) છે, તેમના પૃષ્ઠતાણ \(T\) ના મૂલ્યો સમાન છે, ત્રણ આદર્શ કેશનળીમાં ત્રણ પ્રવાહીઓ સમાન ઊંચાઇ સુધી ચઢે છે. સંપર્કકોણ \(\theta _1,\theta _2\) અને \(\theta _3\) શેનું પાલન કરે?NEET 2016 Medium
- ઉષ્મા વાહકતાનો એકમ કયો છે?NEET 2019 Easy
- પ્રત્યાવર્તી પ્રવાહનું મહત્તમ મૂલ્ય 5 A અને આવૃત્તિ 60 Hz છે. પ્રવાહને શૂન્યથી શરૂ થઈને મહત્તમ મૂલ્ય સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે?NEET 2026 Hard
More PYQs from NEET
- આ પ્રક્રિયા ........ તરીકે ઓળખાય છે.
NEET 2016 Hard - \(1^{\prime}\) ખૂણાનું મૂલ્ય રેડિયનમાં મેળવોNEET 2020 Easy
- નીચે આપેલી સ્પીસીઝની જોડીઓમાંથી કઇ સમબંધારણીય છે?NEET 2017 Hard
- 298 K પર, એક ચોક્કસ બફર દ્રાવણમાં \(X^{-}\) અને \(H X\) ની સાંદ્રતા સમાન છે, \(X^{-}\) માટેનો \(K_b\) \(10^{-10}\) છે. આ બફર દ્રાવણનો pH કેટલો છે?NEET 2026 Easy
- નીચે આપેલ બંધારણમાં \(\pi -\)બંધ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા .....
NEET 2015 Medium - સૂચિ-\(I\) અને સૂચિ-\(II\) મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંધી સાચો ઉત્તર પસંદ કરો.સૂચિ-\(I\) (પદાર્થ) સૂચિ-\(II\) (સસેપ્ટિબિલિટી ગ્રહણશીલતા) \((x)\) \(A\).પ્રતિચુંબક(ડાયામેગ્નેટીક) \(I\). \(\chi=0\) \(B\). લોહચ્રુંબક(દેરોમેગ્નેટીક) \(II\). \(\ 0>\chi \geq-1\) \(C\). સમચુંબક(પેરામેગ્નેટીક) \(II\)I. \( x>1\) \(D\).અચુંબક(Nónmagnetic) \(IV\). \( 0<\gamma<\varepsilon\) (નાની ધન સંખ્યા) NEET 2024 Medium