NEET · Physics · STD 12 -6. Electromagnetic induction
ઉપરની આકૃતિમાં, એક પ્રબળ ગજીયો ચૂંબક સોલેનોઈડ-\(1\) તરફથી સોલેનોઈડ-\(2\) તરફ ગતિ કરે . સોલેનોઈs-\(1\)માં અને સોલેનોઈડ-\(2\)માં પ્રેરિત પ્રવાહની દિશા અનુક્રમે. . . . . . . . ની દિશામાં હશે.

- A \(B A\) અને \(C D\)
- B \(A B\) અને \(C D\)
- C \(B A\) અને \(D C\)
- D \(A B\) અને \(D C\)
Answer & Solution
Correct Answer
(D) \(A B\) અને \(D C\)
Step-by-step Solution
Detailed explanation
North of magnet is moving away from solenoid \(1\) so end \(B\) of solenoid \(1\) is South and as south of magnet is approaching solenoid \(2\) so end \(C\) of solenoid \(2\) is South.


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક નાનો સિગ્નલ વોલ્ટેજ \(V(t)=V_0sin\)\(\omega t\) ને એક આદર્શ કેપેસિટર \(C\) ની આસપાસ લગાડેલ છે.NEET 2016 Easy
- બે ગોળીને એક સાથે \(100 \;\mathrm{m}\) દૂર રહેલી \(200 \;\mathrm{m}\) ઊંચાઈના બિલ્ડીંગ પરથી એકબીજા સામે સમક્ષિતિજ રીતે સમાન વેગ \(25\; \mathrm{m} / \mathrm{s}\) થી છોડવામાં આવે છે. તો તે બંને ક્યારે અને ક્યાં અથડાશે? \(\left(g=10 \;\mathrm{m} / \mathrm{s}^{2}\right)\)NEET 2019 Medium
- \(M\) દ્રવ્યમાન તથા \(R\) ત્રિજયાની એક તકતી પર \(R\) વ્યાસનો વર્તુળાકાર ભાગ એવી રીતે કાપવામાં આવે છે, કે જેથી તેનો પરિઘ તકતીના કેન્દ્રમાંથી પસાર થાય. તકતીના બાકીના ભાગનો, તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ એવી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા શું થશે?NEET 2016 Hard
- જંકશન ડાયોડને આદર્શ લો. \(AB \) માંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય કેટલું હશે?
NEET 2016 Easy - પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(H\), શિરોલંબ ઘટક \(V\) અને ડીપ \(\delta\) વચ્ચેનો સંબંધ શું હશે? \(( B_{E}=\) કુલ ચુંબકીય ક્ષેત્ર)NEET 2019 Easy
- \(240\) જેટલો પરમાણુક્રમાંક ધરાવતો ન્યુક્લિયસ, દરેક \(120\) પરમાણુદળાંક ધરાવતા બે ટૂકડામાં વિભાજીત થાય છે. અવિભાજીત ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા \(7.6\, MeV\) જ્યારે ટૂકડાઓની \(8.5\, MeV\) છે. આ પ્રક્રિયા દરમ્યાન બંધનઊર્જામાં થતો કુલ વધારો (\(MeV\) માં) કેટલો હશે?NEET 2021 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કઈ કોષીય અંગિકાઓ કાર્બોદિતમાંથી શક્તિ મેળવી \(ATP\) નું નિર્માણ કરવા માટે જવાબદાર છે ?NEET 2017 Medium
- એક રેડિયો એક્ટિવ પદાર્થની અર્ધ-આયુ \(20\) મિનિટ છે. \(.....\)મિનિટ સમયમાં પદાર્થની એક્ટિવીટી તેના મૂળ મૂલ્યના \(\left(\frac{1}{16}\right)\) ભાગ સુધી ઘટશે.NEET 2023 Medium
- ટ્રાપકાર્બાક્સિલિક અસિક ચક્રનાં સોપાનોને આળખો કે જેમાં પ્રક્રિયાર્થી (સબસ્ટ્રેટ)નું ઑક્સિરેશન સંકળાયેલ નથી :NEET 2024 Medium
- કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ તેવી અક્ષને અનુલક્ષીને એક પાતળી નિયમિત તકતીની ચક્રાવર્તન ત્રિજ્યા અને તકતીના વ્યાસને ફરતે ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોતર \(......\) હશે.NEET 2022 Medium
- એક \(L\) મીટર લંબાઇ અને \(I\) એમ્પિયર પ્રવાહધારીતા તારને વર્તુળાકાર રીતે વાળવામાં આવે તો ચુંબકીય મોમેન્ટ ........... મળેNEET 2020 Medium
- યુરિયાની પાણી સાથે પ્રક્રિયા થઇને \(A\) બને છે કે જેનું વિઘટન થઈને તેમાથી \(B\) બનશે .\(B\) જ્યારે \(Cu ^{2+}\) (જલીય) માંથી પસાર કરતાં ગાઢા ભૂરા રંગનું દ્રાવણ \(C\) બને છે.નીચે આપેલામાંથી \(C\)નું સૂત્ર કયું છે?NEET 2020 Medium