ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision

ટર્બાઈનનું સંચાલન કરવા \(60\, m\) ઊંચાઈએથી અને \(15\, kg/s\) ના દર થી પાણી પડે છે. ઘર્ષણ બળને કારણે થતો વ્યય આપાત ઊર્જના \(10\,\%\) જેટલો છે. ટર્બાઈનમાં કેટલો પાવર (કાર્યત્વરા) ઉત્પન્ન થશે ? \(\left(g=10\, \mathrm{~m} / \mathrm{s}^{2}\right)\)  (\(\mathrm{~kW}\) માં)

  1. A \(10.2\)
  2. B \(8.1\)
  3. C \(12.3\)
  4. D \(7.0\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(8.1\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{E}=\mathrm{mgh}\) \(\mathrm{P}_{\text {input }}=\frac{\mathrm{mgh}}{\mathrm{t}}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app