ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics

ટ્રાન્ઝિસ્ટર ક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  1. A બેઝ ક્ષેત્ર ખુબ જ પાતળું અને ઓછી માત્રામાં ડોપ (અશુધ્ધિ) થયેલ હોવું જોઈએ. 
  2. B બેઝ, એમીટર અને કલેક્ટર ક્ષેત્રોમાં ડોપિંગનું (અશુધ્ધિનું) પ્રમાણ સરખું હોવું જોઈએ 
  3. C બેઝ, એમીટર અને કલેક્ટર ક્ષેત્રોનું કદ સમાન હોવું જોઈએ 
  4. D એમીટર જંકશન અને કલેકટર જંકશન બંને ફોરવર્ડ બાયસ હોય છે 
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બેઝ ક્ષેત્ર ખુબ જ પાતળું અને ઓછી માત્રામાં ડોપ (અશુધ્ધિ) થયેલ હોવું જોઈએ. 

Step-by-step Solution

Detailed explanation

Base region is very thin and lightly doped.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app