enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 11. thermodynamics
થર્મોોડાયનેમિક પ્રક્રિયા હેઠળની પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીમાં આદર્શ ગેસ માટેનો \(P - V\) ગ્રાફ ................. પ્રક્રિયા દર્શાવે છે

- A સમતાપી
- B સમોષ્મિ
- C સમકદી
- D સમદાબી
Answer & Solution
Correct Answer
(D) સમદાબી
Step-by-step Solution
Detailed explanation
Because pressure remains same during the process, so it is isobaric process.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- મીટર બ્રિજ પ્રયોગમાં (આકૃતિ જુઓ), કોષ, \(E\), અને ગૅલ્વેનોમીટર, \(G\), ના સ્થાન અદલાબદલી કરવામાં આવે છે. ગૅલ્વેનોમીટરમાં આપણે શું અવલોકન કરીશું :
NEET 2026 Medium - એક કાર વિરામ સ્થિતિમાંથી શરૂ કરી \(5 \,\mathrm{~m} / \mathrm{s}^{2}\) થી પ્રવેગિત થાય છે. કારમાં બેઠેલા એક વ્યક્તિ \(t=4 \mathrm{~s}\) સમયે એક બોલને બારીમાંથી પડતો મૂકે છે, બોલનો \(\mathrm{t}=6\, \mathrm{~s}\) સમયે વેગ અને પ્રવેગ કેટલો હશે ?\(\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^{2}\right.\) લો\(.)\)NEET 2021 Medium
- એક હવામાં જતાં પદાર્થનો વેગ \((20 \hat{\mathrm{i}}+25 \hat{\mathrm{j}}-12 \hat{\mathrm{k}})\) છે તે અચાનક બે ભાગમાં વિભાજિત થાય છે જેમના દળનો ગુણોતર \(1: 5\) છે.નાનો પદાર્થ \((100 \hat{\mathrm{i}}+35 \hat{\mathrm{j}} +8 \hat{\mathrm{k}})\) ના વેગથી ગતિ કરતો હોય તો મોટા પદાર્થનો વેગ કેટલો હશે?NEET 2019 Medium
- ઇલેક્ટ્રોનની સમાન ચુંબકીય ક્ષેત્ર \(B\) માં ક્વોન્ટમિત ગતિ માટેનું એક મોડેલ દર્શાવે છે કે ઇલેક્ટ્રોનની કક્ષામાંથી પસાર થતો પ્રવાહ \(n(h / e)\) છે, જ્યાં \(n\) એક પૂર્ણાંક છે, \(h\) પ્લાન્કનો અચળાંક છે અને \(e\) ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય છે. આ મોડેલ અનુસાર, તેની નિમ્નતમ ઊર્જા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે (જ્યાં \(m\) ઇલેક્ટ્રોનનું દળ છે)?NEET 2025 Hard
- \(0.5\, g\) પદાર્થનું ઉર્જા તુલ્યાંક .............. છેNEET 2020 Easy
- યંગનો પ્રયોગ પહેલા હવામાં અને પછી બીજા કોઈ માધ્યમમાં કરવામાં આવે છે. હવામાં \(5\) મી અપ્રકાશિત શલાકા, માધ્યમની \( 8 \) મી પ્રકાશિત શલાકાની જગ્યાએ આવે છે, તો માધ્યમનો વક્રીભવનાંક આશરે કેટલો હશે?NEET 2017 Hard
More PYQs from NEET
- એક પ્રથમક્રમ પ્રક્રિયા \(A \rightarrow\) નીપજો માટે, \(A\)ની પ્રારંભિક સાંદ્રતા \(0.1\,M\) છે, જે \(5\) મિનિટો પછી \(0.001 \,M\) થાય છે. પ્રક્રિયા માટે વેગ અચળાંક \(min ^{-1}\)માં શોધો.NEET 2022 Medium
- કોલમ \(I\) ને કોલમ \(II\) સાથે જોડો.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.કોલમ \(I\) કોલમ \(II\) \((a)\; XX-XO\) લિંગ નિશ્ચયન \((i)\) ટર્નર્સ સિન્ડ્રોમ \((b)\; XX-XY\) લિંગ નિશ્ચયન \((ii)\) માદા વિષમયુગ્મતા \((c)\) કેર્યોટાઈપ \(-45 \) \((iii)\) તીતીઘોડો \((d)\; ZW-ZZ\) લિંગ નિશ્ચયન \((iv)\) માદા સમયુગ્મતા NEET 2019 Easy - ..............નું મૂલ્ય જાણતા હોય તો કોઈ પણ રાસાયણિાક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિની ગણાતરી કરી શકાય છે.NEET 2024 Medium
- એકદળી મૂળની એક મુખ્ય લાક્ષણિકતા _______ ની હાજરી છે.NEET 2015 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સંકીણ) સૂચિ \(II\) (સમઘટકતાનો પ્રકાર) \(A\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{NO}_2\right)\right] \mathrm{Cl}_2\) \(I\). દ્રાવકમિશ્રણ સમધટકતા \(B\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{SO}_4\right)\right] \mathrm{Br}\) \(II\). બંધન સમધટકતા \(C\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]\left[\mathrm{Cr}(\mathrm{CN})_6\right]\) \(III\). આયનીકરણ સમધટકતા \(D\). \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right] \mathrm{Cl}_3\) \(IV\). સવર્ગn સમધટકતા NEET 2024 Medium - નીચે આપેલા અણુઓમાં કયાની પ્રકૃતિ અધ્રુવીય (non-polar) છે?NEET 2021 Easy