NEET · Physics · STD 11 - 1. units,dimensions and measurement
તાપમાન, વોલ્ટેજ સપ્લાયમાં ન ધારેલા ફેરફારોને લીધે માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓ \(.......\) છે.
- A અવ્યવસ્થિત ત્રૂટિઓ
- B સાધનની ત્રુટિઓ
- C વ્યક્તિગત ત્રુટિઓ
- D લઘુતમ માપ ત્રુટિઓ
Answer & Solution
Correct Answer
(A) અવ્યવસ્થિત ત્રૂટિઓ
Step-by-step Solution
Detailed explanation
Error arise due to unpredictable fluctuation in temperature and voltage supply are \(\rightarrow\) random errors.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1\, kg \) દળના એક દડાને ઉર્ધ્વ દિશામાં ઉપર ફેંકવામાં આવે છે. જે \(3 \,seconds\) બાદ જમીન પર પરત ફરે છે. બીજા દડાને ઉર્ધ્વ સાથે \(60^o\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તે પણ જમીન પર પરત ફરતા પહેલા તેટલો જ સમય હવામાં રહે છે. આ બંને ઊંચાઈઓનો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- હવામાં ગતિ કરતું એક અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ 1.73 વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર બ્રુસ્ટરના કોણે આપાત થાય છે. તો -NEET 2025 Medium
- જો પ્રકાશનો કોઈ માધ્યમમાંથી હવા તરફનો પૂર્ણઆંતરિક પરાવર્તન માટે ક્રાંતિકોણ \(45^{\circ}\) હોય તો માધ્યમમાં પ્રકાશનો વેગ શોધોNEET 2020 Medium
- \(2 \;{kg}\) દળ અને \(50 \;{cm}\) ત્રિજ્યાનો ઘન નળાકાર \(30^{\circ}\) ખૂણા વાળા ઢાળ પર ઉપર તરફ ગબડીને ગતિ કરે છે. નળાકારના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(4 \;m/s\) છે. ઢાળવાળી સપાટી પર નળાકારે કેટલું અંતર (\(m\) માં) કાપ્યું હશે?NEET 2019 Medium
- જો બંધ સપાટી પર \(\oint_s \vec{E} \cdot \overrightarrow{d S}=0\), તોNEET 2023 Easy
- બે પારદર્શક માધ્યમો \(A\) અને \(B\) ને સમતલ સપાટી થી છૂટા પાડવામાં આવેલ છે. આ માધ્યમોમાં, પ્રકાશની ઝડપ અનુક્રમે \(1.5 \times 10^{8} m / s\) અને \(2.0 \times 10^{8} m / s\) છે. આ માધ્યમો માટે ક્રાતિ કોણ \(......\) હશે.NEET 2022 Medium
More PYQs from NEET
- નીચેના સંયોજનોમાંથી કયું સંયોજન \(HBr\) દ્વારા વિલોપન અથવા સીધી માત્ર વિલોપન પ્રક્રિયા પછી પ્રોપેન ઉત્પન્ન કરશે નહીં?NEET 2016 Medium
- એક ટૂંકા વિદ્યુત દ્વિધ્રુવીયની દ્વિધ્રુવીય ચાક્માત્રા \(16 \times 10^{-9}\, Cm\) છે. આ દ્વિધ્રુવીયના અક્ષ સાથે \(60^{\circ}\) ખૂણો બનાવતી એક રેખા પર, આ દ્વિધ્રુવીયના કેન્દ્રથી \(0.6\, m\) અંતરે રહેલ એક બિંદુ પર આ દ્વિધ્રુવીયના કારણે લાગતું વિધુતસ્થિતિમાન \(.........V\) છે \(\left(\frac{1}{4 \pi \epsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} / C ^{2}\right)\)NEET 2020 Medium
- નીચેનામાંથી ખોટાં વિધાનો પસંદ કરો :
A. પૃથુકૃમિઓમાં પાચનતંત્ર અપૂર્ણ હોય છે.
B. દ્વિ-પાર્શ્વીય સમરચના એ પુખ્ત શૂળત્વયીઓનું લાક્ષણિક લક્ષણ છે.
C. સુત્રકૃમિઓમાં કુટદેહકોષ્ઠ હોય છે.
D. કાસ્થિમત્સ્ય વર્ગમાં મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમ્યાન જોવા મળે છે.
E. વર્ગ સરીસૃપના સભ્યો તેમના શરીરનું તાપમાન અચલ રીતે જાળવી રાખે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - \(3 \;kg\) દળ અને \(40\; cm\) ત્રિજયાના એક પોલા નળાકારની ફરતે દોરી વીંટાળેલ છે. જો આ દોરીને \(30\;N\) બળ આપીને ખેંચવામાં આવે, તો નળાકારનો કોણીય પ્રવેગ (\(rad/sec^2\) માં) કેટલો થાય?NEET 2017 Medium
- \(20\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ \('A'\) અને \(5\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ \('B'\) ને તેમની વચ્ચે \('d'\) જેટલું અંતર રહે તેમ સમાન અક્ષ પર મૂકવામાં આવે છે. જે \('A'\) પર આપાત સમાંતર પ્રકાશ કિરણપૂંજ \('B'\) માંથી સમાંતર કિરણપૂંજ તરીકે નિર્ગમન પામતું હોય, તો અંતર \('d'\) \(......\,cm\) હશે.NEET 2021 Medium
- વંદામાં, અગ્ર આંતરડાના ભાગોને સાચા ક્રમમાં ઓળખો.NEET 2020 Easy