NEET · Physics · STD 11 - 10.2 transmission of heat
ત્રણ તારાઓ \(A, B, C\) ના સપાટીના તાપમાન અનુક્રમે \(T _{A} ,T _{B}, T _{C}\) છે જો તારો \(A\) વાદળી રંગનો , તારો \(B\) લાલ રંગનો અને તારો \(C\) પીળા રંગનો દેખાય, તો
- A \(T _{ A }> T _{ C }> T _{ B }\)
- B \(T _{ A }> T _{ B }> T _{ C }\)
- C \(T _{ B }> T _{ C }> T _{ A }\)
- D \(T _{ C }> T _{ B }> T _{ A }\)
Answer & Solution
Correct Answer
(A) \(T _{ A }> T _{ C }> T _{ B }\)
Step-by-step Solution
Detailed explanation
According to Wien's Law \(\lambda_{m} T=\) constant
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પ્રકાશકિરણ \(\sqrt{3}\) જેટલો વક્રીભવાનાંક ધરાવતા કાંચની સપાટી પર \(60^o\) ના કોણે આપાત થાય છે. વક્રીભુત અને પરાવર્તિત કિરણો વચ્ચેનો કોણ \( ........^o\) થશે.NEET 2022 Medium
- યંગના બે સ્લિટના પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા \(I_0 \) છે. બંને સ્લિટો વચ્ચેનું અંતર \(d=5\lambda\) છે, જયાં \(\lambda\) એ પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ છે. કોઈ એક સ્લિટની સામે \(D=10d\) અંતરે આવેલા પડદા પર તીવ્રતા કેટલી હશે?NEET 2016 Hard
- નીચેના વિધાનો \((A)\) અને \((B)\) ધ્યાનમાં લો અને સાચો જવાબ શોધો. \((A)\) ઝેનર ડાયોડ જ્યારે વોલ્ટેજ નિયામક (રેગ્યુલેટર) તરીકે વાપરવામાં આવે છે ત્યારે રિવર્સ બાયસ સ્થિતિમાં જોડવામાં આવે છે. \((B)\) \(p-n\) જંકશન ડાયોડનો સ્થિતિમાન વિભવ (બેરીયર) \(0. 1\,V\) અને \(0.3\,V\)ની વચ્ચે હોય છે.NEET 2021 Medium
- દરેકની સમાન કેન્દ્રલંબાઇ \(f\) વાળા કાચ \(\left( {{\mu _g} = \frac{3}{2}} \right)\) ના સમ બર્હિગોળ લેન્સ એકબીજાના સંપર્કમાં મૂકેલાં છે. બંને લેન્સો વચ્ચેની જગ્યામાં પાણી (\({\mu _w} = \frac{4}{3}\)) ભરેલું છે. આ સંયોજનની કેન્દ્રલંબાઇ કેટલી હશે?NEET 2016 Hard
- \(5.0 \,H\) ના ઈન્ડક્ટર,\(80\, \mu \mathrm{F}\) નો સંધારક અને \(40\, \Omega\) અવરોધ ધરાવતા એક શ્રેણી \(LCR\) પરિપથને \(230\, V\)ના બદલાતી આવૃત્તિ ધરાવતા \(ac\) ઉદગમ સાથે જોડવામાં આવે છે. જે કોણીય આવૃત્તિઓ એ પરિપથને ઉદ્દગમ દ્વારા રૂપાંતરીત થતો પાવર (કાર્યત્વરા), અનુનાદીય કોણીય આવૃત્તિ વખતે રૂપાંતરીત થતા પાવર કરતા અડધી હોય તો તે કોણીય આવૃત્તિ \(......\) હોઈ શકે છે.NEET 2021 Hard
- દળ 20 kg અને લંબાઈ 5 m નો એક સમાન સળિયો એક લીસી ઊભી દીવાલ પર ટેકવેલો છે અને તે દીવાલ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે છે. તેનો બીજો છેડો ખરબચડી સમક્ષિતિજ જમીન પર રહેલો છે. જમીન દ્વારા સળિયા પર લાગતું ઘર્ષણ બળ _______ છે. (\(\left.g =10 m / s ^2\right)\) લો)NEET 2025 Medium
More PYQs from NEET
- યાદી -\(I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી -\(I\) (આંતરક્રિયા કરતી જાતિ) યાદી -\(II\)(આંતરક્રિયાનું નામ) \(A\).જંગલ / ધાસનાં મેદાનોમાં \(I\) સ્પર્ધા \(B\) કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે \(II\) અંડ પરોપજીવન \(C\) માઈકોરાઈઝેમાં ફુગ અને ઉચ્ચ વનસ્પતિના મૂળ \(III\) સહોપકારિકતા \(D\) ખેતરમાં ઢોર અને ઢોર બગલો \(IV\) સહભોજિતા NEET 2023 Medium - જૈવિક સ્વરૂપોમાં સમય સાથે થયેલ ઉદવિકાસને અનુસંધાને સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. લગભગ 65 mya I. ઘણું કરીને જડબા વગરની માછલીનો ઉદ્ભવ થયો B. લગભગ 500 mya II. પૃથ્વી પરથી ડાયનોસોર્સ અચાનક ગાયબ થયા C. લગભગ 350 mya III. ઘણું કરીને સમુદ્રીશેવાળ અને કેટલીક વનસ્પતિઓનું અસ્તીત્વ હતુ D. લગભગ 320 mya IV. અપૃષ્ઠવંશીઓ ઉત્પન્ન થયા અને સક્રિય બન્યા NEET 2026 Medium - પ્રિઝમમાંથી નિકળતા નિર્ગમનકોણનું મૂલ્ય શોધો. ગ્લાસનો વક્રીભવનાંક \(\sqrt{3}\) છે. (\(^{\circ}\) માં)
NEET 2021 Medium - ચોક્કસ દિશામાં કણો કે શ્લેષ્મના વહન માટે પક્ષ્મલ અધિચ્છદીય કોષો આવશ્યક છે. માનવીમાં આ કોષો મુખ્યત્વે આમાં હાજર હોય છે..........NEET 2019 Medium
- નીચે આપેલા માંથી કયો બેઝિક એમિનો એસિડ છે?NEET 2020 Medium
- \(Column- I\) માંના આંતરહેલોજન સંયોજનોને \(Column -II\) માંની તેની ભૌમિતિક રચના જોડી સાચો કોડ નક્કી કરો.
Column \(I\) Column \(II\) \((A) \,XX '\) \((i)\) \(T-\) આકાર \((B)\,XX'_3\) \((ii)\) પંચકોણીય દ્વિપિરામિડ \((C)\,XX '_5\) \((iii)\) રેખીય \((D)\,XX '_7\) \((iv)\) સમચોરસ પિરામિડ \((v)\) સમચતુષ્ફલકીય NEET 2017 Medium