NEET · Physics · STD 11 - 10.2 transmission of heat
ત્રણ સમાન ઉષ્મા વાહક સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ શ્રેણીમાં જોડેલા છે. બાજુના સળિયાઓની ઉષ્મા વાહકતા \(2 K\) છે, જ્યારે મધ્યના સળિયાની ઉષ્મા વાહકતા \(K\) છે. જોડાણનો ડાબો છેડો \(3 T\) તાપમાન પર અને જમણો છેડો \(T\) તાપમાન પર જાળવી રાખેલ છે. સળિયાઓ બહારથી ઉષ્મા રીતે અવાહક કરેલા છે. સ્થાયી અવસ્થામાં, ડાબા જોડાણ પાસે તાપમાન \(T_1\) અને જમણા જોડાણ પાસે તાપમાન \(T_2\) છે, તો ગુણોત્તર \(T_1 / T_2\) કેટલો હશે?

- A \(\frac{3}{2}\)
- B \(\frac{4}{3}\)
- C \(\frac{5}{3}\)
- D \(\frac{5}{4}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{5}{3}\)
Step-by-step Solution
Detailed explanation
\(\text {In steady state } \Rightarrow\left(\frac{dQ }{dt }\right)_1=\left(\frac{dQ }{dt }\right)_2=\left(\frac{dQ }{dt }\right)_3 \)
\( \frac{2 KA \left(3 T- T _1\right)}{L }=\frac{KA \left( T _1- T _2\right)}{L }=\frac{2 KA \left( T _2- T \right)}{L } \)
\( 6 T-2 T_1= T _1- T _2=2 T_2-2 T \)
\( 6 T-2 T_1= T _1- T _2 \)
\( 6 T+ T _2=3 T_1 \ldots\text{(i)} \)
\( T _1- T _2=2 T_2-2 T \)
\( 2 T-3 T_2=- T _1 \ldots\text{(ii)}\)
Multiply equation (2) By '3'
\(6 T-9 T_2=-3 T_{1} \ldots \text { (iii)}\)
Equation (1) - (3)
\(10 T_2=6 T_1\)
\(\frac{T_1}{T_2}=\frac{5}{3}\)
\( \frac{2 KA \left(3 T- T _1\right)}{L }=\frac{KA \left( T _1- T _2\right)}{L }=\frac{2 KA \left( T _2- T \right)}{L } \)
\( 6 T-2 T_1= T _1- T _2=2 T_2-2 T \)
\( 6 T-2 T_1= T _1- T _2 \)
\( 6 T+ T _2=3 T_1 \ldots\text{(i)} \)
\( T _1- T _2=2 T_2-2 T \)
\( 2 T-3 T_2=- T _1 \ldots\text{(ii)}\)
Multiply equation (2) By '3'
\(6 T-9 T_2=-3 T_{1} \ldots \text { (iii)}\)
Equation (1) - (3)
\(10 T_2=6 T_1\)
\(\frac{T_1}{T_2}=\frac{5}{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- મીટર બ્રિજ પ્રયોગમાં (આકૃતિ જુઓ), કોષ, \(E\), અને ગૅલ્વેનોમીટર, \(G\), ના સ્થાન અદલાબદલી કરવામાં આવે છે. ગૅલ્વેનોમીટરમાં આપણે શું અવલોકન કરીશું :
NEET 2026 Medium - \(1.42\) વક્રીભવનાંકના કાચના પાતળા પ્રિઝમનો પ્રિઝમકોણ \(10^o \) છે. આ પ્રિઝમને બીજા \( 1.7 \) વક્રીભવનાંકના અન્ય પાતળા પ્રિઝમ સાથે જોડેલ છે. આ સંયોજન વિચલન મુક્ત વિક્ષેપ આપે છે. બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હોવો જોઈએ?NEET 2017 Medium
- \(\vec V\) વેગથી ગતિ કરતાં એક કણ પર ત્રણ બળો સદિશ ત્રિકોણ \(PQR\) વડે દર્શાવેલ છે. આ કણનો વેગ ....
NEET 2019 Medium - \(3 \;kg\) દળ અને \(40\; cm\) ત્રિજયાના એક પોલા નળાકારની ફરતે દોરી વીંટાળેલ છે. જો આ દોરીને \(30\;N\) બળ આપીને ખેંચવામાં આવે, તો નળાકારનો કોણીય પ્રવેગ (\(rad/sec^2\) માં) કેટલો થાય?NEET 2017 Medium
- ઘનકોણ જેવુ જ પરિમાણ ધરાવત્તી રાશિઓ. . . . . . . .છેNEET 2024 Medium
- ચુંબકીય સસેપ્ટીબીલીટી ૠણ શેના માટે હોય?NEET 2016 Easy
More PYQs from NEET
- જ્યારે માપપટ્ટી શિરોલંબ પડે છે ત્યારે 5 ભિન્ન વ્યક્તિઓ જુદા જુદા પ્રતિક્રિયા સમય સાથે પકડે છે. (g = 9.8 \(m s^{-2}\))
A. વ્યક્તિ A નો પ્રતિક્રિયા સમય 0.20 s છે.
B. વ્યક્તિ B નો પ્રતિક્રિયા સમય 0.22 s છે.
C. વ્યક્તિ C નો પ્રતિક્રિયા સમય 0.18 s છે.
D. વ્યક્તિ D નો પ્રતિક્રિયા સમય 0.19 s છે.
E. વ્યક્તિ E નો પ્રતિક્રિયા સમય 0.21 s છે.
પ્રત્યેક વ્યક્તિ માટે માપપટ્ટીએ કાપેલા અંતર માટેનો સાચો ક્રમ કયો છે?NEET 2026 Hard - નીચેનામાંથી કઈ જોડી દ્રાવણની એસિડિક બફર નથી?NEET 2015 Medium
- નીચે આપેલ પ્રક્રિયા પ્રમાણે \(50 \,mL \,0.5\, M \,HCl\) દ્રાવણનું તટસ્થીકરણ કરવા માટે \(95\, \%\) શુદ્ધ \(CaCO _{3}\) નું કેટલું દળ જરૂરીં છે? (\(g\) માં) \(CaCO _{3( s )}+2 HCl _{( aq )} \rightarrow CaCl _{2( aq )}+ CO _{2( g )}+2 H _{2} O _{( l )}\) [બે દશાંશ બિંદુ સુધી ગણતરી કરો]NEET 2022 Hard
- આપેલા આદર્શવાયુના નમૂનાનું કદ \(V\), દબાણ \(P\) અને નિરપેક્ષ તાપમાન \(T\) છે. વાયુના દરેક અણુનું દળ \(m\) છે. નીચેનામાંથી શું વાયુની ઘનતા આપે છે?NEET 2016 Medium
- ચાર પ્રકારના જનરેટર માટે બદલાતા \(EMF\) નો સમય સાથેનો આલેખ નીચે આપેલ છે. નીચે પૈકી કયો આલેખ \(AC\) કહેવાય?
NEET 2019 Medium - નીચે પૈકીનું કયુ વિધાન સાચું છે?NEET 2020 Easy