enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 9.2 surface tension
ત્રણ પ્રવાહીની ઘનતાઓ \(\rho _1,\rho _2 \) અને \(\rho _3 (\rho _1 > \rho _2 > \rho _3)\) છે, તેમના પૃષ્ઠતાણ \(T\) ના મૂલ્યો સમાન છે, ત્રણ આદર્શ કેશનળીમાં ત્રણ પ્રવાહીઓ સમાન ઊંચાઇ સુધી ચઢે છે. સંપર્કકોણ \(\theta _1,\theta _2\) અને \(\theta _3\) શેનું પાલન કરે?
- A \(\frac{\pi }{2} < {\theta _1} < {\theta _2} < {\theta _3} < \pi \;\)
- B \(\;\pi > {\theta _1} > {\theta _2} > {\theta _3} > \frac{\pi }{2}\)
- C \(\;\frac{\pi }{2} > {\theta _1} > {\theta _2} > {\theta _3} > 0\)
- D \(\;0 \le {\theta _1} < {\theta _2} < {\theta _3} < \frac{\pi }{2}\)
Answer & Solution
Correct Answer
(D) \(\;0 \le {\theta _1} < {\theta _2} < {\theta _3} < \frac{\pi }{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(Capillary\,rise,\,h = \frac{{2T\cos \theta }}{{r\rho g}}\) \(For\,given\,value\,of\,T\,and\,r,h \propto \frac{{\cos \theta }}{\rho }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક આદર્શ ટ્રાન્સદોર્મરમાં ગૂંચળાના આંટાઓનો ગુણોત્તર \(\frac{N_p}{N_s}=\frac{1}{2}\) છે. ગુણોત્તર \(V_s: V_p\) . . . . ને બરાબર થશેં. [સંજ્ઞા તેમના પ્રથાંતત અર્થ રજૂ કરે છે]NEET 2024 Medium
- \(30 \,cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સથી \(60\, cm\) અંતરે એક બિંદુવત વસ્તુ રાખવામાં આવેલ છે. જે એક સમતલ અરીસાને લેન્સની મુખ્ય અક્ષને લંબરૂપે અને તેનાથી \(40\, cm\) અંતરે મૂકવામાં આવતા, અંતિમ પ્રતિબિંબ \(....\) અંતરે રચાશે.
NEET 2021 Hard - ચાર કથનો આપેલા છે (A દળાંક છે) :
A. ન્યુક્લિયસનું કદ \(A^{1/3}\) ના સમપ્રમાણમાં છે.
B. ન્યુક્લિયસનું કદ A ના સમપ્રમાણમાં છે.
C. પરમાણુ અને તેના ન્યુક્લિયસના દળના તફાવતને દળ ક્ષતિ કહે છે.
D. ન્યુક્લિયસના દળ અને તેના ઘટકોના દળના તફાવતને દળ ક્ષતિ કહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2026 Medium - નીચેના આલેખ શિરોલંબ ઉપરની તરફ ફેકેલા દડાના વેગ (v) નો સમય (t) સાથેનો અને પાછા ફરતા વખતનના વેગનો ફેરફાર દર્શાવે છે. નીચેનામાંનો/ના કયો/કયા આલેખ સાચો/સાચા છે ?

NEET 2026 Easy - મીટર બ્રિજ પ્રયોગમાં (આકૃતિ જુઓ), કોષ, \(E\), અને ગૅલ્વેનોમીટર, \(G\), ના સ્થાન અદલાબદલી કરવામાં આવે છે. ગૅલ્વેનોમીટરમાં આપણે શું અવલોકન કરીશું :
NEET 2026 Medium - \(10\,H\) નું આત્મપ્રેરણ, \(10\,\mu F\) ની સંધારકતા અને \(50\,\Omega\) નો અવરોધ ધરાવતા એક શ્રેણી LCR પરિપથને \(V=200 \sin (100 t)\) વોલ્ટ ધરાવતા \(ac\) ઉદ્રગમ સાથે જોડવામાં આવે છે. જો \(LCR\) પરિપથની અનુનાદીય આવૃત્તિ \(\nu_{0}\) હોય અને \(ac\) ઉદ્દગમની આવૃત્તિ \(\nu\) હોય તો\(.......\)NEET 2022 Medium
More PYQs from NEET
- \(M \) દળનો અને \( L \) લંબાઇનો એક પાતળો નિયમિત સળિયો તેના કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષ ફરતે અચળ કોણીય વેગ \(\omega \) થી ભ્રમણ કરે છે. \(\frac{M}{3}\) દળનો એક એવા બે પદાર્થ સળિયાના બે છેડા પર ધીમેથી લગાડવામાં આવે છે. આ સળિયો હવે કેટલા કોણીય વેગથી ભ્રમણ કરશે?NEET 2017 Medium
- જો એડેનાઈન \(30\,\%\) \(DNA\) નો અણુ બનાવતો હોય તો તેમાં થાયમીન, ગ્વાનીન અને સાયટોસીનની ટકાવારી કેટલી હશે ?NEET 2021 Hard
- એક વનસ્પતિમાં બીજનો કાળો રંગ (\(BB/BB\)) એ બીજના સફેદ રેગ (bb) ઉ૫ર પ્રભાવી છે. આ સંદર્ભમાં કાળા રંગના બીજ ધરાવતા છોડનો જનીન પ્રકાર શોધવા માટે નીચેના પૈકી કયા જનીન પ્રકાર સાથે તમે સંકરણ કરાવશો?NEET 2024 Medium
- આપેલ સેંટ્રલ ડોગ્માના ફ્લોચાર્ટને પૂર્ણ કરો:
NEET 2021 Medium - જરાયુ અને ફળાવરણ બંને કયામાં ખાદ્ય ભાગો છે?NEET 2014 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2015 Medium