NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion
ત્રણ બિન્ન \(M\) દળ ધરાવતા પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરસ્પર એકબીજાને લંબ હોય તેવી ત્રિકોણની \(2 \;m\) લંબાઇ ધરાવતી બાજુએ મૂકવામાં આવેલ છે ધારો કે બંને પરસ્પર લંબ બાજુઓ એકબીજાને ઊંગમબિંદુ આગળ છેદે છે તો તેના દ્રવ્યમાન કેન્દ્ર સ્થાનસદીશ મેળવો.

- A \(\frac{4}{3}(\hat{i}+\hat{j})\)
- B \(2(\hat{i}+\hat{j})\)
- C \((\hat{i}+\hat{j})\)
- D \(\frac{2}{3}(\hat{i}+\hat{j})\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{2}{3}(\hat{i}+\hat{j})\)
Step-by-step Solution
Detailed explanation
\(x_{c m}=\frac{M \times 0+M \times 0+M \times 2}{3 M}=\frac{2}{3}\) \(y_{c m}=\frac{M \times 0+M \times 0+M \times 2}{3 M}=\frac{2}{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યારે વાયુનું તાપમાનમાં \(30^oC\) થી \(90^oC\) સુધી વધારવા આવે, ત્યારે અણુઓના \(r.m.s\). વેગમાં થતો પ્રતિશત વધારો કેટલો હશે?NEET 2017 Medium
- \(A.C.\) પરિપથને \(12\; V\) ના સ્ત્રોત સાથે જોડતા તે \(0.2\; A\) નો પ્રવાહ આપે છે. જ્યારે તે સમાન પરિપથને \(12\; V\) ના \(D.C.\) સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તે \(0.4\; A\) નો પ્રવાહ આપે છે. તો આ પરિપથ કયો હશે?NEET 2019 Medium
- એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \({ }_{\mathrm{Z}}^{\mathrm{A}} \mathrm{X}\) નીચે મુજબનાં ક્રમમાં એક તત્ક્ષણિક ક્ષય પામે છે. \({ }_{\mathrm{Z}}^{\mathrm{A}} \mathrm{X} \rightarrow {}_{\mathrm{Z}-1}{\mathrm{B}} \rightarrow {}_{\mathrm{Z}-3 }\mathrm{C} \rightarrow {}_{\mathrm{Z}-2} \mathrm{D}\), જ્યાં \(\mathrm{Z}\) એ \(X\) નો પરમાણુક્રમાંક છે. ઉપરોક્ત ક્રમમાં ક્ષય પામતા શક્ય કણો \(.....\) હશે.NEET 2021 Medium
- વર્નિયર કેલીપર્સમાં વર્નિયર સ્કેલના 20 વિભાગ (VSD), (1 mm લંબાઈના પ્રત્યેક વિભાગ) ધરાવતા મુખ્ય સ્કેલના 16 વિભાગ (MSD) સાથે સંપાત થાય છે. વર્નિયર કેલીપર્સની લઘુત્તમ માપ શક્તિ ના __________ છે.NEET 2026 Medium
- \(R\) ત્રિજ્યાની વર્તુળાકાર કોઇલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ છે : \(\phi=2 t^3+4 t^2+2 t+5 \;W b\) કોઇલમાં \(t=5\; s\) પર પ્રેરિત થતું \(emf\) \(..........\,V\) હશે.NEET 2022 Easy
- \(1\,mm\) ત્રિજ્યા ધરાવતા એક લાંબા સોલેનોઈડને પ્રતિ mm \(100\) આંટા છે. જો સોલેનોઈડમાંથી \(1\,A\) જેટલો પ્રવાહ પસાર થતો હોય તો સોલેનોઈડના કેન્દ્ર આગળ યુંબકીય ક્ષેત્રની તીવ્રતા\(......\) હશે.NEET 2022 Easy
More PYQs from NEET
- પ્રક્રિયાઓની નીચે આપેલ શ્રેણી (કમ)માં પ્રાપ્ત થતી અંતિમ નીપજ \([D]\) ઓળખો (શોધો) :
NEET 2023 Hard - દૂધમાંથી દહીં બનતા તેની પૌષ્ટિકતામાં થતો વધારો આનું પ્રમાણ વધવાથી થાય છે.NEET 2018 Easy
- વનસ્પતિમાં \(t-DNA\) નો પ્રવેશ કોની સાથે સંકળાયેલ છે?NEET 2015 Medium
- આકૃતિ \(DNA\) ના ઈમ્લીકેશનનો અગત્યનો ખ્યાલ દર્શાવે છે. \(A\) થી \(C\) માં ખાલી જગ્યા ભરો.
NEET 2013 Medium - જો બંને પિતૃઓ થેલેસેમીયાના વાહક હોય જે દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન ખામી છે. ગર્ભાધાનને કારણે અસરકારક બાળક હોવાની સંભાવના કેટલી?NEET 2013 Medium
- નીચેના પૈકી ક્યા આયનની ચુંબકીય ચાકમાત્રા \(2.84\, B.M.\) થશે ? (પરમાણ્વીય ક્રમાંક: \(Ni = 28, Ti = 22, \)\(Cr = 24, Co = 27\))NEET 2015 Medium