NEET · Physics · STD 11 - 2. motion in straight line
\(t=0\) સમયે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી, એક નાનો ટૂકડો એક ઘર્ષણરહિત ઢોળાવ પરથી સરકે છે. ધારો કે \(t=n-1\) થી \(t=n\) અંતરાલ દરમ્યાન ટૂકડાએ કાપેલું અંતર \(\mathrm{S}_{\mathrm{n}}\) છે. તો \(\frac{\mathrm{S}_{\mathrm{n}}}{\mathrm{S}_{\mathrm{n}+1}}\) ગુણોત્તર \(......\) હશે.
- A \(\frac{2 n-1}{2 n}\)
- B \(\frac{2 n-1}{2 n+1}\)
- C \(\frac{2 n+1}{2 n-1}\)
- D \(\frac{2 n}{2 n-1}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{2 n-1}{2 n+1}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{s_{n}}{S_{n+1}}=\frac{\frac{a}{2}(2 n-1)}{\frac{a}{2}(2(n+1)-1)}=\frac{2 n-1}{2 n+2-1}=\frac{2 n-1}{2 n+1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક રેફ્રિજરેટરનું અંદરનું તાપમાન \(t_2\, ^o C\) છે અને ઓરડાનું તાપમાન \(t_1 \,^o C\) છે. આદર્શ અવસ્થામાં પ્રતિજૂલ વિદ્યુતઊર્જાનો વ્યય થાય ત્યારે, ઓરડાને આપેલી ઉષ્માનું મૂલ્ય કેટલું હશે?NEET 2016 Medium
- સમાન ક્ષમતાના ત્રણ પાત્રમાં સમાન તાપમાન અને દબાણ પર વાયુઓ છે. પ્રથમ પાત્રમાં હિલીયમ (એક પરમાણ્વિક), બીજામાં ફ્લોરિન (દ્વિ પરમાણ્વિક) અને ત્રીજામાં સલ્ફર હેક્સાફ્લોરાઇડ (બહુ પરમાણ્વિક) હોય છે. નીચેના પૈકી સાચુ વિધાન શું છે?NEET 2022 Easy
- એવું ધારો કે અનંત અંતરે પદાર્થની ગુરુત્વસ્થિતિઉર્જા શૂન્ય છે, જ્યારે \(m\) દળનો પદાર્થ પૃથ્વીની(ત્રિજ્યા\(=R\)) સપાટીથી \(h\) ઊંચાઈ પર હોય ત્યારે તેની સ્થિતિઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?NEET 2019 Medium
- એક ફુગ્ગો \(S\) પૃષ્ઠતાણ ધરાવતા દ્રવ્યનો બનેલો છે અને તેના ફુલાવવાના મુખ (જ્યાંથી તેમાં વાયુ ભરવામાં આવે છે) નું નાનું ક્ષેત્રફળ \(A\) છે. તેને \(\rho\) ઘનતાવાળા વાયુથી ભરવામાં આવે છે અને તે \(R\) ત્રિજ્યાનો ગોળાકાર આકાર ધારણ કરે છે. જ્યારે વાયુને તેમાંથી મુક્તપણે બહાર નીકળવા દેવામાં આવે છે, ત્યારે તેની ત્રિજ્યા \(T\) સમયમાં \(R\) થી 0 (શૂન્ય) માં બદલાય છે. જો ફુગ્ગામાંથી બહાર આવતા વાયુની ઝડપ \(\eta(r)\) એ \(r\) પર \(r^\alpha\) તરીકે આધાર રાખે છે અને \(T \propto S^\alpha A^\beta \rho^\gamma R^\delta\) હોય, તોNEET 2025 Hard
- સૂર્યની ફરતે દીર્ઘવૃતિય કક્ષામાં રહેલ ગ્રહની \(A,B \) અને \(C \) સ્થિતિ પર ગતિઊર્જા અનુક્રમે \(K_A,K_B \) અને \(K_C\) છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, \(AC\) મુખ્યઅક્ષ અને \(SB\) એ સૂર્યની સ્થિતિ \(S\) પર \(AC\) ઉપરનો લંબ છે. તો
NEET 2018 Easy - કોઈ એક સમક્ષિતિજ તળિયા પર \(100 \;kg\) દ્રવ્યમાન અને \(2\; m\) ત્રિજ્યાની એક તકતી ગબડે છે. તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(20\; cm/s\) છે. તેને રોકવા કેટલું કાર્ય કરવું પડે?NEET 2019 Medium
More PYQs from NEET
- જો એક રંગઅંધ પુરુષ, સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, રંગઅંધ હોવા બાબતેની તેમના પુત્રમાં શક્યતા કેટલી હશે?NEET 2016 Medium
- \(CH_3CHOHCOOH\) ના બે સંભવિત અવકાશસમઘટક કે જે પ્રકાશક્રિયાશીલ છે, તેને શું કહેવામાં આવે છે?NEET 2015 Medium
- સુક્રોઝના જળવિભાજનથી શું મળે છે?NEET 2020 Easy
- સંશોધકોના એક જૂથે માછલી જેવા કેટલાક પ્રાણીઓ મેળવ્યા અને તપાસ કરતાં નીચેના લક્ષણો જોવા મળ્યા:
A. અંતઃકંકાલ કાસ્થિનું બનેલું હતું.
B. બાહ્ય પરોપજીવી, કારણ કે તેઓ તેમના વર્તુળાકાર ચૂષક મુખ વડે માછલીની ત્વચા પર ચોંટેલા જોવા મળ્યા.
C. યુગ્મ મીનપક્ષો અને ભીંગડા ગેરહાજર હતા, પરંતુ 7 જોડ ઝાલર ફાટો હાજર હતી.
નીચેનામાંથી કઈ પ્રાણી પ્રજાતિ આ લક્ષણો સાથે શ્રેષ્ઠ રીતે બંધ બેસતી હોવાનું તેમને લાગ્યું?NEET 2026 Easy - નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : એનિલિન ફ્રિડલ-કાફટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપતું નથી. વિધાન \(II\) : એનિલિનને ગ્રેબિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- સંકીર્ણ \([Ni(CO)_4]\), ની ભૂમિતિ અને ચુબકીય વર્તણૂક જણાવો.NEET 2018 Medium