NEET · Physics · STD 11 - 7. gravitation
સૂર્યની ફરતે દીર્ઘવૃતિય કક્ષામાં રહેલ ગ્રહની \(A,B \) અને \(C \) સ્થિતિ પર ગતિઊર્જા અનુક્રમે \(K_A,K_B \) અને \(K_C\) છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, \(AC\) મુખ્યઅક્ષ અને \(SB\) એ સૂર્યની સ્થિતિ \(S\) પર \(AC\) ઉપરનો લંબ છે. તો

- A \(K_A < K_B < K_C\)
- B \(K_A>K_B>K_C\)
- C \(K_B>K_A>K_C\)
- D \(K_B < K_A < K_C\)
Answer & Solution
Correct Answer
(B) \(K_A>K_B>K_C\)
Step-by-step Solution
Detailed explanation
point \(A\) is perihelion and \(C\) is aphelion. So, \({v_A} > {v_B} > {v_C}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યારે માપપટ્ટી શિરોલંબ પડે છે ત્યારે 5 ભિન્ન વ્યક્તિઓ જુદા જુદા પ્રતિક્રિયા સમય સાથે પકડે છે. (g = 9.8 \(m s^{-2}\))
A. વ્યક્તિ A નો પ્રતિક્રિયા સમય 0.20 s છે.
B. વ્યક્તિ B નો પ્રતિક્રિયા સમય 0.22 s છે.
C. વ્યક્તિ C નો પ્રતિક્રિયા સમય 0.18 s છે.
D. વ્યક્તિ D નો પ્રતિક્રિયા સમય 0.19 s છે.
E. વ્યક્તિ E નો પ્રતિક્રિયા સમય 0.21 s છે.
પ્રત્યેક વ્યક્તિ માટે માપપટ્ટીએ કાપેલા અંતર માટેનો સાચો ક્રમ કયો છે?NEET 2026 Hard - એક વિદ્યુતચુંબકના ધ્રુવો વચ્ચે એક પાતળા ડાયામેગ્નેટીક સળિયાને ઉભો રાખવામાં આવે છે. જયારે આ વિદ્યુતચુંબકમાં પ્રવાહ ચાલુ કરવામાં આવે, .ત્યારે આ ડાયામેગ્નેટીક સળિયો સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં ઉપર તરફ ધકેલાય છે. તેથી આ સળિયો ગુરુત્વ-સ્થિતિઊર્જા પ્રાપ્ત કરે છે. આ માટે કરવું પડતું જરૂરી કાર્ય આવે છે....NEET 2018 Easy
- બે જુદા જુદા નાના વર્તુળાકાર તાંબાના ગૂંચળામાંથી 2 amp (એમ્પિયર) નો પ્રવાહ વહી રહ્યો છે, જેમની ત્રિજ્યાનો ગુણોત્તર \(1: 2\) છે. તેમની અનુક્રમે ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર ________ હશે.NEET 2025 Medium
- નીચે આપેલાં બ વિધાનો \(A\) અને \(B\) ધ્યાનમાં લો અને સાચો ઉતર શોધો. \(A\). સોલર સેલ માટ, \(I-V\) લાક્ષણિક્રતા આપેલ આલેખનાi \(IV\) (ચોઘા) ચરણામાં છે. \(B\). રિવર્સ બાયસમાં \(p n\) જંક્શન ડાયોડમાં, મુખ્ય વિદ્યુત ભાર વાહકોને કારછેર મળતો પ્રવાહ \((\mu A)\) માં મપાય છે.
NEET 2024 Medium - \(c , G\) અને \(\frac{ e ^{2}}{4 \pi \varepsilon_{0}}\) માંથી બનાવેલ લંબાઈનું પરિમાણ શું થાય? (જ્યાં \(c -\) પ્રકાશનો વેગ, \(G-\) ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને \(e\) વિદ્યુતભાર છે)NEET 2017 Hard
- એક મીટર બ્રિજના ડાબા ખાંચામાં એક અવરોધ તારને જોડતા તે જમણા ખાંચામાંના \(10\, \Omega\) અવરોધને એવા બિંદુ પર સંતુલિત કરે છે કે જે આ બ્રિજના તારને \(3: 2\) ના ગુણોત્તરમાં વિભાજીત કરે છે. જો અવરોધ તારની લંબાઇ \(1.5 m\) છે, તો \(1\, \Omega\) ના અવરોધ તારની લંબાઇ \(....... \times 10^{-2}\;m\) છેNEET 2020 Medium
More PYQs from NEET
- પ્રારંભમાં સ્થિર પદાર્થ \(2M \) અને \(3M \) દળ ના બે ટૂકડામાં વહેંચાય છે અને તેમની બંનેની મળીને કુલ ગતિઊર્જા \(E\) છે. ટૂકડામાં વહેંચાયા બાદ \( 2M\) દળના ટૂકડાની ગતિઊર્જા કેટલી હશે?NEET 2017 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
સૂચિ I સૂચિ II (A) યંગનો સ્થિતિસ્થાપકતા-અંક (I) \(\frac{\Delta d}{\Delta L}\left(\frac{L}{d}\right)\) (B) દબનીયતા (II) \(\frac{F L}{A(\Delta L)}\) (C) કદ સ્થિતિસ્થાપકતા ગુણાંક (III) \(-\frac{1}{\Delta P}\left(\frac{\Delta V}{V}\right)\) (D) પોઇસનનો ગુણોત્તર (IV) \(-P\left(\frac{V}{\Delta V}\right)\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Hard - કઈ પ્રક્રિયા જેના દ્વારા બેંઝાલ્ડિહાઈડ બનાવી શકાતો નથી ?NEET 2013 Medium
- એક પ્રયોગમાં \(10\ mL\) \( 0.05\ M\) ક્લોરાઈડના દ્રાવણને \(10\ mL\) \(0.1\ M\) \(AgNO_3,\)નું દ્રાવણ જરૂરી છે,તો નીચેનામાથી ક્યૂ ક્લોરાઈડનું અણુસૂત્ર હશે.(\(X\) એ ક્લોરાઈડ સિવાયનો આયન દર્શાવે છે.)NEET 2013 Hard
- \(m\) દ્રવ્યમાનને એક પાતળા તાર સાથે જોડેલ છે અને તેને શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. આ તાર મોટા ભાગે તૂટી જશે જ્યારેNEET 2019 Medium
- એકબીજા તરફ \(22\, m s^{-1}\) અને \(16.5 \, m s^{-1}\) ના વેગથી કાર ગતિ કરે છે. પહેલી કારનો ડ્રાઇવર \(400\; Hz\) આવૃત્તિનો હોર્ન વગાડે છે. બીજી કારના ડ્રાઇવરને સંભળાતી આવૃત્તિ (\(Hz\) માં)કેટલી હશે? (હવામાં ધ્વનિનો વેગ \(340 m/s\) છે.)NEET 2017 Easy