NEET · Physics · STD 12 - 8. Electromagnetic waves
સૂચી \(- I\) ને સૂચી \(- II:\)સાથે મેળવો.
| સૂચી\(-1\) (વિદ્યુતચુંબકીય તરંગો) | સૂચી\(-2\) (તરંગલબાઈ) |
| \((a)\) \(AM\) રેડીઓ તરંગો | \((i)\) \(10^{-10}\,m\) |
| \((b)\) Microwaves (સુક્ષ્મ તરંગો) | \((ii)\) \(10^{2}\,m\) |
| \((c)\) પારરકત વિકિરણો | \((iii)\) \(10^{-2}\,m\) |
| \((d)\) \(X-\)rays | \((iv)\) \(10^{-4}\,m\) |
- A \((a) - (iii), (b) - (ii), (c) - (i), (d) - (iv)\)
- B \((a) - (iii), (b) - (iv), (c) - (ii), (d) - (i)\)
- C \((a) - (ii), (b) - (iii), (c) - (iv), (d) - (i)\)
- D \((a) - (iv), (b) - (iii), (c) - (ii), (d)-(i)\)
Answer & Solution
Correct Answer
(C) \((a) - (ii), (b) - (iii), (c) - (iv), (d) - (i)\)
Step-by-step Solution
Detailed explanation
\((a)\) Radio wave (ii) \(\approx 10^{2} m\) (ii) \((b)\) Microwave \(\approx\) (iii) \(10^{-2} m\) (iii)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વ્યકિતનું નજીકનું બિંદુ \(60\;cm \) છે. આંખથી \(2\;cm\) દૂર રહેલા ચશ્માના ગ્લાસથી, \(22\;cm\) દૂર વાંચવા માટેના ચશ્માના કાંચની કેન્દ્રલંબાઇ (\(cm\) માં) કેટલી હશે?NEET 2017 Medium
- \(C_1 = C_2 = C_3 = C_4 = 10 \mu F\) અને \(C_5 = 2.5 \mu F\) કેપેસીટન્સ ધરાવતા પાંચ કેપેસીટરને 50 V ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે.
તેમનો સમતુલ્ય કેપેસીટન્સ અને પ્રત્યેક કેપેસીટર પરના ચાર્જ અનુક્રમે __________ છે.
NEET 2026 Easy - \(L\) લંબાઈના લોખંડના સળિયાને \(M\) જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . . થશે.NEET 2024 Medium
- પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ સંપર્કમાં રહેલ માધ્યમોની જોડ માટેના ક્રાંતિકકોણ જેટલો થાય ત્યારે વક્રિભવન કોણ શું હશે ?NEET 2019 Easy
- એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ \(30 \) મિનિટ છે.તે પદાર્થનો \( 40 \%\) અને \(85 \%\) ક્ષય થતાં લાગતો સમય મિનિટમાં કેટલો હશે?NEET 2016 Medium
- વર્તુળાકાર પથ પર નિયમિત ગતિ કરતો કણા. . . . . . જાળવી રાખે છે.NEET 2024 Medium
More PYQs from NEET
- \(\mathrm{X}_{2}, \mathrm{Y}_{2}\) અને \(\mathrm{XY}\) ની બંધવિયોજન ઊર્જાઓનો ગુણોત્તર \(1: 0.5: 1\) છે. \(\mathrm{XY}\) ના સર્જન માટેનો \(\Delta \mathrm{H}\) એ \(-200\; \mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. તો \(X_2\) ની બંધવિયોજન ઊર્જા ......\(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) થશે.NEET 2018 Hard
- માનવનો ઉદવિકાસ, તેના મગજ અને ભાષાકિય આવડતનો ઉત્તરોત્તર વિકાસ સમાન ધોરણે થયેલ જોવા મળે છે. એ પ્રમાણે પ્રત્યેક જાતિના ઉદવિકાસને તેના દેખાવાના આધારે હરોળમાં ગોઠવો :NEET 2026 Medium
- પૃથ્વીની સપાટીથી \(1\; km\) ઊંચાઇએ ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટીથી \(d\) ઊંડાઇએ ગુરુત્વપ્રવેગ જેટલો છે, તો ઊંડાઈ \(d\,=\) ......... \(km\)NEET 2017 Medium
- સાચાં વિધાનોનો સમૂહ ઓળખો :
\((a)\) લીંબુ અને બોગનવેલિયામાં પર્ણિકાઓ અણીદાર સખત કંટકોમાં રૂપાંતરિત થાય છે
\((b)\) કાકડી અને કોળામાં કક્ષીય કલિકાઓ પાતળા અને કુંતલાકાર પ્રકાંડ સૂત્રાંગો બનાવે છે
\((c)\) ફાફડાથોર (ઓપનશિયા) માં પ્રકાંડ ચપટું અને માંસલ હોય છે અને પર્ણોનું કાર્ય કરવા માટે રૂપાંતરિત થાય છે
\((d)\) રાઇઝોફોરા ઊર્ધ્વ દિશામાં વૃદ્ધિ પામતા મૂળ દર્શાવે છે જે શ્વસન માટે ઑક્સિજન મેળવવામાં મદદ કરે છે
\((e)\) ઘાસ અને સ્ટ્રોબેરીમાં ઉપહવાઈ રીતે વૃદ્ધિ પામતા પ્રકાંડ વાનસ્પતિક પ્રજનનમાં મદદ કરે છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium - વનસ્પતિને તેના જીવનચક્રના પ્રકાર સાથે જોડો:
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ - II \((a)\) સ્પાયરોગાયરા \((i)\) પ્રભાવી દ્વિગુણિત બીજાણુજનક વાહક વનસ્પતિ, જેમાં નર અથવા માદા જન્યુજનક અત્યંત ક્ષીણ થયેલા હોય છે. \((b)\) હંસરાજ \((ii)\) પ્રભાવી એકગુણિત મુક્તજીવી જન્યુજનક \((c)\) ફ્યુનારિયા \((iii)\) પ્રભાવી દ્વિગુણિત બીજાણુજનક, જે ક્ષીણ થયેલા જન્યુજનક (પ્રોથેલસ) સાથે એકાંતરે જોવા મળે છે. \((d)\) સાયકસ \((iv)\) પ્રભાવી એકગુણિત પર્ણમય જન્યુજનક, જેના પર બીજાણુજનક આંશિક રીતે આધારિત હોય છે. NEET 2022 Medium - નીચેમાંથી ક્યું સર્કિટ પ્રોટેકશન સાધન છે?NEET 2019 Easy