NEET · Physics · STD 12 - 5. Magnetism and matter
સૂચિ-\(I\) અને સૂચિ-\(II\) મેળવો.
| સૂચિ-\(I\) (પદાર્થ) | સૂચિ-\(II\) (સસેપ્ટિબિલિટી ગ્રહણશીલતા) \((x)\) |
| \(A\).પ્રતિચુંબક(ડાયામેગ્નેટીક) | \(I\). \(\chi=0\) |
| \(B\). લોહચ્રુંબક(દેરોમેગ્નેટીક) | \(II\). \(\ 0>\chi \geq-1\) |
| \(C\). સમચુંબક(પેરામેગ્નેટીક) | \(II\)I. \( x>1\) |
| \(D\).અચુંબક(Nónmagnetic) | \(IV\). \( 0<\gamma<\varepsilon\) (નાની ધન સંખ્યા) |
- A \(A-II, B-I, C-III, D-IV\)
- B \(A-III, B-II, C-I, D-IV\)
- C \(A-IV, B-III, C-II, D-I\)
- D \(A-II, B-III, C-IV, D-I\)
Answer & Solution
Correct Answer
(D) \(A-II, B-III, C-IV, D-I\)
Step-by-step Solution
Detailed explanation
| (Material) | (Susceptibility \((\chi)\) ) |
| Diamagnetic | (\(II\)) \(\quad 0>\chi \geq-1\) |
| Ferromagnetic | (\(III\)) \(\quad \chi>>1\) |
| Paramagnetic | (\(IV\)) \(0<\chi<\varepsilon\) |
| Non-magnetic | (\(I\)) \(\quad \chi=0\) |
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઈડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈ \(\lambda\) છે. તો બ્રેકેટ શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈ \(.......\,\lambda\) છે.NEET 2023 Medium
- એ ગુણધર્મ કે જે મુક્ત અવકાશમાં ગતિ કરતા વિદ્યુત સુંબકીય તરંગ માટે સાચો નથી તે. . . . .NEET 2024 Medium
- \(\lambda\) તરંગલંબાઇનો એક સમાંતર પ્રકાશ પુંજ \(d\) પહોળાઇની એક સિંગલ સ્લિટ લંબરૂપે આપાત થાય છે. વિવર્તન ભાત એ સ્લિટથી \( D \) અંતરે મૂકેલા પડદા પર મળે છે. મધ્ય તેજસ્વી બેન્ડથી કેટલા અંતરે દ્વિધ્રુવીય અપ્રકાશીત બેન્ડ મળશે, તે શેના વડે આપવામાં આવે છે?NEET 2017 Easy
- એક ભૌતિક રાશિ \(P\) એ ચાર અવલોકનો \(a, b, c\) અને \(d\) સાથે નીચે મુજબ સંબંધિત છે:
\(P=a^3 b^2 / c \sqrt{d}\)
\(a, b, c\) અને \(d\) ના માપનમાં થતી પ્રતિશત ત્રુટિઓ અનુક્રમે \(1 \%, 3 \%, 2 \%\) અને \(4 \%\) છે. તો, રાશિ \(P\) માં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?NEET 2025 Easy - જો પ્રિઝમકોણ \(60^{\circ}\) અને લઘુત્તમ વિચલન કોણ \(40^{\circ}\) હોય, તો વક્રીભવનકોણ કેટલા .....\(^o\) થશે?NEET 2017 Easy
- \(R\) અને \(2 R\) ત્રિજ્યા ધરાવતા બે ધાતુના ગોળાની પૃષ્ઠવિજભાર ઘનતા \(\sigma\) સમાન છે.તે બંનેને સંપર્કમાં લાવવામાં આવે છે અને પછી અલગ કરવામાં આવે છે.તો તેના પર નવી પૃષ્ઠવિજભાર ઘનતા કેટલી થશે?NEET 2019 Medium
More PYQs from NEET
- પરમાણુ સૂત્ર \(C_5H_{10}O\) ધરાવતા કાર્બનિક સંયોજન.\('X '\) ફિનાઇલહાઇડ્રેઝોન આપે છે અને આયોડોફોર્મ અને ટોલેન્સ કસોટી ને ઋણ પ્રતિસાદ આપે છે. તે રિડ્ક્ષન પર \(n-\) પેન્ટેન આપે છે તો .\('X '\) શું હશે ?NEET 2015 Medium
- અનુમાનિત પ્રક્રિયા \(X_2 + Y_2 \rightarrow 2XY,\) ની ક્રિયાવિધિ નીચે આપેલી છે. \((i)\,\, X_2 \rightarrow X + X\) \((\)ઝડપી\()\) \((ii)\,\,X + Y_2 \rightleftharpoons XY + Y\) \((\)ધીમી\()\) \((iii)\,\,X+ Y \rightarrow XY\) \((\)ઝડપી\()\) તો કુલ પ્રક્રિયાક્રમ જણાવો.NEET 2017 Hard
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : એનિલિન ફ્રિડલ-કાફટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપતું નથી. વિધાન \(II\) : એનિલિનને ગ્રેબિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ વિરુદ્ધ ઓક્ઝેલિક એસિડના પ્રમાણિત દ્રાવણના અનુમાપન માટે સૂચક તરીકે ફિનોલ્ફથેલીનનો ઉપયોગ થાય છે. આ અનુમાપન દરમિયાન તુલ્યતા બિંદુની નજીક આલ્કલાઇન pH પર જોવા મળતો રંગમાં ફેરફાર શોધો :NEET 2026 Hard
- દરેકની \(f\) કેન્દ્રલંબાઈ હોય તેવા બે સમાન પાતળા સમ બહિર્ગોળ (equi-convex) કાચોને એકબીજાના સમ-અક્ષીય સંપર્કમાં એવી રીતે રાખવામાં આવે છે કે જેથી આ સંયુક્ત રચનાની કેન્દ્રલંબાઈ \({F_1}\) છે. જ્યારે આ બે કાચો વચ્ચેની જગ્યાને ગ્લિસરીન વડે ભરવામાં આવે (કે જેનો કાચ જેટલો જ વક્રિભવનાંક છે \((\mu - 1.5)\)), ત્યારે સમતુલ્ય કેન્દ્રલંબાઈ \({F_2}\) છે. \({F_1}:{F_2}\) નો ગુણોત્તર કેટલો હશે?NEET 2019 Medium
- જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન, 'ધ અર્થ સમીટ' રિયો ડી જનેરોમાં, આ વર્ષ યોજાયું હતું :NEET 2023 Medium