NEET · Physics · STD 11 - 7. gravitation
સુચિ\(-I\) અને સૂચિ\(-II\) ને મેળવો.
| \((a)\) ગુરૂત્વાકર્ષી અચળાંક \((G)\) | \((i)\) \(\left[ L ^{2} T ^{-2}\right]\) |
| \((b)\) ગુરૂત્વાકર્ષીય સ્થિતિ ઊર્જા | \((ii)\) \(\left[ M ^{-1} L ^{3} T ^{-2}\right]\) |
| \((c)\) ગુરુત્વીય સ્થિતિમાન | \((iii)\) \(\left[ LT ^{-2}\right]\) |
| \((d)\) ગુરૂત્વીય તીવ્રતા | \((iv)\) \(\left[ ML ^{2} T ^{-2}\right]\) |
- A \((a) - (ii), (b) - (iv), (c) - (i), (d) - (iii)\)
- B \((a) - (ii), (b) - (iv), (c) -(iii), (d) - (i)\)
- C \((a) - (iv), (b) -(ii), (c) -(i), (d) -(iii)\)
- D \(( a )-( ii ),( b )-( i ),( c )-( iv ),( d )-(iii)\)
Answer & Solution
Correct Answer
(A) \((a) - (ii), (b) - (iv), (c) - (i), (d) - (iii)\)
Step-by-step Solution
Detailed explanation
Gravitational constant \(=\left[ M ^{-1} L ^{3} T ^{-2}\right]\) Gravitational potential energy \(=\left[ ML ^{2} T ^{-2}\right]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે અવકાશયાત્રીઓ તેના અવકાશ મથકથી સંપર્ક છૂટી ગયા બાદ ગુરુત્વ મુકત અવકાશમાં તરી રહ્યા છે. તે બંને ....NEET 2017 Easy
- સમાન કદ ધરાવતા \(27\) બુંદને \(220\, V\) થી વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેઓને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. મોટા બુંદનું સ્થિતિમાન ગણો. (\(V\) માં)NEET 2021 Medium
- એક ટૂંકા વિદ્યુત દ્વિધ્રુવીયની દ્વિધ્રુવીય ચાક્માત્રા \(16 \times 10^{-9}\, Cm\) છે. આ દ્વિધ્રુવીયના અક્ષ સાથે \(60^{\circ}\) ખૂણો બનાવતી એક રેખા પર, આ દ્વિધ્રુવીયના કેન્દ્રથી \(0.6\, m\) અંતરે રહેલ એક બિંદુ પર આ દ્વિધ્રુવીયના કારણે લાગતું વિધુતસ્થિતિમાન \(.........V\) છે \(\left(\frac{1}{4 \pi \epsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} / C ^{2}\right)\)NEET 2020 Medium
- પૃથ્વીની સપાટી પરથી \(m\) દ્રવ્યમાનને \(h\) ઉચાઈ, કે જે પૃથ્વીની ત્રિજ્યા બરાબર છે, પર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?NEET 2019 Medium
- એક \( L-C-R\) પરિપથમાં અવરોધ, કેપેસિટન્સ અને ઇન્ડકટરની આસપાસ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે \(80\;V,40\;V \) અને \(100\;V\) છે. પરિપથનો પાવર ફેકટર કેટલો હશે?NEET 2016 Medium
- આપેલ પરિપથ દ્વારા રજૂ કરાયેલ સમતુલ્ય લોજિક ગેટને ઓળખો.
NEET 2022 Medium
More PYQs from NEET
- કયું એક વિધાન ખોટું છે?NEET 2015 Medium
- સેટેલાઇટ \(DNA\) એ મહત્ત્વનું છે. કારણ કે તે .........NEET 2015 Medium
- બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંસ્થાનો દ્વારા જે-તે રાષ્ટ્રની અને તેની વસતિની પરવાનગી વગર, તેના જૈવસ્રોતોના બિનઅધિકૃત વપરાશને આ કહેવાય.NEET 2018 Easy
- નીચેની પ્રતિક્રિયા ઉત્સેચકોના એક વિશિષ્ટ વર્ગની પ્રવૃત્તિ દર્શાવે છે :

નીચેના વિકલ્પોમાંથી ઉત્સેચક વર્ગ 'E' ને ઓળખો :NEET 2026 Easy - રિકૉમ્બિનેઝ ઉત્સેચક અર્ધસૂત્રણના કયા તબક્કે જરૂરી છે?NEET 2014 Medium
- જો તમે વ્યક્તિમાં ઍન્ટિબૉડીની ખામીનો વહેમ ધરાવતા હોય તો નીચેનામાંથી કયો નિર્ણાયક પુરાવા માટે પ્રયત્ન કરશો ?NEET 2015 Medium