NEET · Physics · STD 11 - 13. oscillations
સરળ આવર્તગતિ કરતા કણનો \(x\) - \(t\) આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. \(t=2\) સેકન્ડ વખતે કણનો પ્રવેગ \(.......\) છે.

- A \(-\frac{\pi^2}{16}\,ms ^{-2}\)
- B \(\frac{\pi^2}{8}\,ms ^{-2}\)
- C \(-\frac{\pi^2}{8}\,ms ^{-2}\)
- D \(\frac{\pi^2}{16}\,ms ^{-2}\)
Answer & Solution
Correct Answer
(A) \(-\frac{\pi^2}{16}\,ms ^{-2}\)
Step-by-step Solution
Detailed explanation
\(x = A \sin (\omega t )\) \(\frac{ dx }{ dt }= v = A \omega \cos (\omega t )\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વિધુતચુંબકીય તરંગમાં સૌથી નાની તરંગ લંબાઇ નીચેનામાંથી કોની છે ?NEET 2020 Easy
- સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું અને પ્લેટનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે છે. જો \(C\) તેનું શરૂઆતનું કેપેસિટન્સ હોય, તો અંતિમ કેપેસિટન્સ કોને બરાબર થાય?NEET 2022 Easy
- \(10\; g\) દળનો એક કણ \( 6.4\; cm\) ત્રિજયાના વર્તુળાકાર માર્ગ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બીજું પરિભ્રમણ પૂરું કરે ત્યારે કણની ગતિઊર્જા \(8 \times 10^{-4} J \) થઇ જાય, તો આ પ્રવેગનું મૂલ્ય (\(m/s^{2}\) માં) કેટલું હશે?NEET 2016 Medium
- પ્રમાણભૂત ફિલામેન્ટ લેમ્પ \(100\,W\) વાપરે છે, જ્યારે તેને \(200\,V\) ના \(ac\) મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવે. બલ્બમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ \(........\,A\) હશેNEET 2022 Medium
- \(60\,g\) દળ ધરાવતા એક પદાર્થને જ્યારે ચોકક્સ સ્થાન (બિંદુ) આગળ મૂકવામાં આવે છે ત્યારે તે \(3.0\, N\) ગુરુત્વાકર્ષણ બળ અનુભવે છે. તે બિંદુ આગળ ગુરૂત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય \(........N/kg\) હશે.NEET 2022 Easy
- \(m\) દળનો દઢ દડો કોઇ દઢ દીવાલ સાથે નીચે દર્શાવેલ આકૃતિ અનુસાર \(60^o\) ના ખૂણે અથડાઇને ઝડપ ગુમાવ્યા વગર પરાવર્તન પામે છે. દીવાલ વડે દડા પર કેટલો આઘાત લાગશે?
NEET 2016 Medium
More PYQs from NEET
- \(298 \;\mathrm{K} \) તાપમાને \(\mathrm{BaSO}_{4}\) ની પાણીમાં દ્રાવ્યતા છે, \(2.42 \times 10^{3}\; \mathrm{gL}^{-1}\) છે. તો તેના દ્રાવ્યતા ગુણકાર \(\left(\mathrm{K}_{\mathrm{sp}}\right)\) મૂલ્ય શું હશે ? (\(\mathrm{BaSO}_{4}\) નું મોલર દળ \( =233\; \mathrm{g} \;\mathrm{mol}^{-1}\) આપેલ છે)NEET 2018 Medium
- નીચેનામાંથી કયું સમીકરણ વસ્તીના વરહલસ્ટ-પર્લ લોજિસ્ટિક વૃદ્ધિને રજૂ કરે છે?NEET 2025 Easy
- આવૃત બીજધારીમાં, લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન ..........NEET 2015 Medium
- ફૉસ્ફોગ્લિસરાઇડ હંમેશા શેનો બનેલો હોય છે?NEET 2013 Medium
- નીચેના સંકીર્ણ સંયોજનોમાંથી, દ્રાવણમાં કયા સંયોજનની વાહકતા ન્યૂનતમ હશે?NEET 2025 Easy
- ઘરમાખીના વર્ગીકરણ માટે સ્તંભ \(I\) ને સ્તંભ \(II\) સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ \(-I\) સ્તંભ \(-II\) \((A)\) કુળ \((i)\) ડીપ્ટેરા \((B)\) ગોત્ર \((ii)\) સંધિપાદી \((C)\) વર્ગ \((iii)\) મ્યુસીડી \((D)\) સમુદાય \((iv)\) કીટકવર્ગ NEET 2016 Medium