enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 13. oscillations
સરળ આવર્ત ગતિ કરતાં કણે એક આવર્તકાળ દરમિયાન કેટલું અંતર કાપ્યું હશે? (\(A=\)કંપવિસ્તાર)
- A \(0\)
- B \(A\)
- C \(2A\)
- D \(4A\)
Answer & Solution
Correct Answer
(D) \(4A\)
Step-by-step Solution
Detailed explanation
Distance in one oscillation \(= 4A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નિયમિત કોણીય પ્રવેગથી ગતિ કરતા ફ્લાયવ્હીલની કોણીય ઝડપ \(16\) સેકન્ડમાં \(1200\,rpm\) થી બદલાઈને \(3120 \,rpm\) થાય છે. \(rad / s ^{2}\) માં કોણીય પ્રવેગ કેટલો હશે?NEET 2022 Easy
- વાદળછાયાં દિવસ દરમિયાન, પ્રાથમિક અને ગૌણ મેઘધનુષ્ય બની શકે છે, તો ......NEET 2022 Easy
- ફોટોઇલેક્ટ્રિક ધાતુની થ્રેશોલ્ડ આવૃતિ \(\nu_0\) છે. જો આ ધાતુ પર \(4\nu_0\) આવૃતિનો પ્રકાશ આપાત કરવામાં આવે, તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા \(.......h\nu _0\) હશે.NEET 2022 Easy
- નીચે દર્શાવેલ આકૃતિ મુજબ બળદગાડાનું પૈડુ એક લેવલ (સમથલ) રસ્તા ઉપર ગબડે છે. દર્શાવેલ દિશામાં જો તેની રેખીય ઝડપ \(v\) હોય તો નીચેનામાંથી ક્યો વિકલ્પ સાચો છે? \((P\) અને \(Q\) ક્રમશઃ પૈડાનું સૌથી ઉંચુ અને નીચુ બિંદુ દર્શાવે છે.)
NEET 2024 Medium - એક રેફ્રિજરેટરનું અંદરનું તાપમાન \(t_2\, ^o C\) છે અને ઓરડાનું તાપમાન \(t_1 \,^o C\) છે. આદર્શ અવસ્થામાં પ્રતિજૂલ વિદ્યુતઊર્જાનો વ્યય થાય ત્યારે, ઓરડાને આપેલી ઉષ્માનું મૂલ્ય કેટલું હશે?NEET 2016 Medium
- નીચે આપેલ લોજીક ગેટ્સની સર્કિટમાંથી મૂળભૂત લોજીક ગેટ મેળવી શકાય છે, તે
NEET 2017 Medium
More PYQs from NEET
- નિર્બળ ઍસિડનો વિયોજન અચળાંક \(1 \times 10^{-4}\) છે. \(pH = 5\) સાથે બફર દ્રાવણ બનાવવા [ક્ષાર]\(/\)[એસિડ] નો ગુણોતર શું થશે?NEET 2013 Hard
- જલીય દ્રાવણમાં ડાયપ્રોટીક એસિડની એસિડિકતા ......... ક્રમમાં વધે છેNEET 2014 Hard
- મેંગેનેટ અને પરમેંગેનેટ આયન ..... ને કારણે સમચતુષ્કલકીય છે.NEET 2019 Medium
- રાઉલ્ટ નિયમથી મિશ્રણ કે જે ઘન વિચલિત પ્રદર્શિત કરે છે તે શોધો.NEET 2020 Medium
- \(XeF_4\) નું સાચું બંધારણ અને સંકરણ.....NEET 2016 Medium
- બ્રોમિનની બદલાતી ઓક્સિડેશન અવસ્થાને સુસંગત જુદી જુદી \(emf\) કિંમતો જે નીચે દર્શાવેલ સમજૂતી-ચિત્રમાં (diagram) આપેલ છે તેને ધ્યાનમાં લો. \(\mathrm{BrO}_{4}^{-} \stackrel{1.82 \mathrm{V}}{\longrightarrow} \mathrm{BrO}_{3}^{-} \stackrel{1.5 \mathrm{V}}{\longrightarrow} \mathrm{HBrO}\)\(\stackrel{1.0652 \mathrm{V}}{\longrightarrow} \mathrm{Br}_{2} \stackrel{1.595 \mathrm{V}}{\longrightarrow} \mathrm{Br}^{-}\) તો વિષમપ્રમાણ (disproportionation) અનુભવતો ઘટક ............NEET 2018 Hard