enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 13. oscillations
સરળ આવર્ત ગતિ કરતાં એક કણનું સ્થાનાંતર \(y = {A_0} + A\sin \omega t + B\cos \omega t\) વડે આપવામાં આવે છે. તો આ દોલનનો કંપવિસ્તાર કેટલો થાય?
- A \(\mathrm{A}_{0}+\sqrt{\mathrm{A}^{2}+\mathrm{B}^{2}}\)
- B \(\sqrt{\mathrm{A}^{2}+\mathrm{B}^{2}}\)
- C \(\sqrt{\mathrm{A}_{0}^{2}+(\mathrm{A}+\mathrm{B})^{2}}\)
- D \(\mathrm{A}+\mathrm{B}\)
Answer & Solution
Correct Answer
(B) \(\sqrt{\mathrm{A}^{2}+\mathrm{B}^{2}}\)
Step-by-step Solution
Detailed explanation
\(y=A_{0}+A \sin \omega t+B \cos \omega t\) \(y=A_{0}+\sqrt{A^{2}+B^{2}} \sin (\omega t+\phi)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ \((v_e)\) તથા ગ્રહ પર નિષ્ક્રમણ વેગ \((v_p)\) નો ગુણોત્તર કેટલો હશે? ગ્રહની ત્રિજયા અને સરેરાશ ઘનતા, પૃથ્વીની સરેરાશ ઘનતા કરતાં બે ગણી છે.NEET 2016 Medium
- યંગના બે-સ્લિટનાં પ્રયોગમાં, જ્યારે \(600\,nm\) તરંગલંબાઈનો પ્રકાશાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે એક વિદ્યાર્થી પડદાના ચોક્કસ ભાગમાં \(8\) શાલાકાઓ જુએ છે. જો પ્રકાશની તરંગલંબાઈ બદલીને \(400\,nm\) કરવામાં આવે તો પડદાના તે જ ભાગમાં હવે તેને જોવા મળતી શલાકાઓની સંખ્યા\(....\)હશે.NEET 2022 Medium
- એક કાર વિરામ સ્થિતિમાંથી શરૂ કરી \(5 \,\mathrm{~m} / \mathrm{s}^{2}\) થી પ્રવેગિત થાય છે. કારમાં બેઠેલા એક વ્યક્તિ \(t=4 \mathrm{~s}\) સમયે એક બોલને બારીમાંથી પડતો મૂકે છે, બોલનો \(\mathrm{t}=6\, \mathrm{~s}\) સમયે વેગ અને પ્રવેગ કેટલો હશે ?\(\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^{2}\right.\) લો\(.)\)NEET 2021 Medium
- કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ તેવી અક્ષને અનુલક્ષીને એક પાતળી નિયમિત તકતીની ચક્રાવર્તન ત્રિજ્યા અને તકતીના વ્યાસને ફરતે ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોતર \(......\) હશે.NEET 2022 Medium
- \(n-\)પ્રકારના અર્ધવાહકમાં ઈલેક્ટ્રોનની સાંદ્રતા (ઘનતા) ,\(p-\)પ્રકારના અર્ધવાહિકમાં હોલની જનતા જેટલી જ છે. તેમને સમાંતર એક બાહ્ય ક્ષેત્ર (વિદ્યૂત) લગાડવામાં આવે છે, તો તેમાં વહેતા પ્રવાહોને સરખાવો.NEET 2021 Medium
- યંગના બે સ્લિટના પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા \(I_0 \) છે. બંને સ્લિટો વચ્ચેનું અંતર \(d=5\lambda\) છે, જયાં \(\lambda\) એ પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ છે. કોઈ એક સ્લિટની સામે \(D=10d\) અંતરે આવેલા પડદા પર તીવ્રતા કેટલી હશે?NEET 2016 Hard
More PYQs from NEET
- નીચેનામાંથી કયો સાંધો હલનચલન કરવા દેતો નથી ?NEET 2015 Medium
- કોઈ એક સજીવના સમગ્ર જીનોમ સિક્વન્સીંગ માટે કોઈ જનીન શાસ્ત્રી એક અંધ એપ્રોચ અપનાવે છે અને જુદા જુદા સેગમેન્ટને કાર્યો વહેચે તેના દ્વારા અપનાવેલી પદ્વતિને કહે છે?NEET 2022 Medium
- \(C _{4}\) વનસ્પતિઓના વાહિપૂલ ફરતે આવેલા મોટા પૂલકંચુક કોષોનો ફાળો શું છે?NEET 2022 Medium
- સૂચિ \(I\) માંની પ્રક્યાઓને સૂચિ \(II\) ની પરિસ્થિતિઓ સાથે જોડો.
નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિt \(-I\) (પ્રક્રિયા) સૂચિ \(-II\) (સ્થિતિ) \(A\). સમતાપીય પ્રક્રિયા \(I\). ઉષ્માનો વિનિમય થતો નથી \(B\). સમકદીય પ્રક્રિયા \(II\). અચળ તાપમાન ૫૨ ક૨વામાં આવે છે \(C\). સમદાબીય પ્રક્રિયા \(III\). અચળ કદ પર કરવામાં આવે છે . \(D\). સમોષ્મી પ્રક્રિયા \(IV\).અચળ દબાણા પર કરવામાં આવે છે NEET 2024 Medium - એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ \(A,\) તેનું કેપેસિટન્સ \(C\) અને પ્લેટો વચ્ચેનું અંતર \(d\) છે.જેમાં \(K_1,K_2,K_3\) અને \(K_4\) ડાઇઇલેકિટ્રક અચળાંકવાળા ચાર ડાઇઇલેકિટ્રકોના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલાં છે.જો કોઇ એક જ ડાઇઇલેકિટ્રક પદાર્થને વાપરતાં તેટલું જ કેપેસિટન્સ \( C\) મળે,તો ડાઇઇલેકિટ્રક અચળાંક \( K=\) ________
NEET 2016 Medium - નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન I : RNA વિશ્વમાં, RNA ને આવશ્યક જીવન પ્રક્રિયાઓ પાર પાડવા માટે ઉત્ક્રાંત થયેલું પ્રથમ જનીનિક દ્રવ્ય માનવામાં આવે છે. RNA જનીનિક દ્રવ્ય તરીકે અને સજીવ તંત્રોમાં કેટલીક અગત્યની જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓ માટે ઉત્પ્રેરક તરીકે પણ કાર્ય કરે છે. પ્રતિક્રિયાશીલ હોવાને કારણે, RNA અસ્થાયી છે.
વિધાન II: DNA એ RNA માંથી ઉત્ક્રાંત થયું છે અને તે વધુ સ્થાયી જનીનિક દ્રવ્ય છે. તેના પૂરક દ્વિ-કુંતલમય શૃંખલાઓ સમારકામ પદ્ધતિ વિકસાવીને ફેરફારોનો પ્રતિકાર કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Medium