enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 13. oscillations
સરળ આવર્ત ગતિ કરતાં એક કણનો એક પૂર્ણ કંપન દરમ્યાન સરેરાશ વેગ કેટલો થશે?
- A \(\frac{\mathrm{A} \omega}{2}\)
- B \(\mathrm{A} \omega\)
- C \(\frac{\mathrm{A} \omega^{2}}{2}\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(D) \(0\)
Step-by-step Solution
Detailed explanation
Displacement \(=\) zero in one complete oscillation \(\Rightarrow\) Average velocity \(=\frac{\text { Dtsplacement }}{\mathrm{T}}=0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(A\) અને \(B\) બે કણો ક્રમશઃ \({r_A}\) અને \({r_B}\) ત્રિજ્યાના સમકેન્દ્રિય વર્તુળો પર અનુક્રમે \({v_A}\) અને \({v_B}\) ઝડપથી નિયમિત વર્તુળમય ગતિ કરે છે. તેઓનો ભ્રમણ આવર્તકાળ સમાન છે. \(A\) ની કોણીય ઝડપ થી \(B\) ની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થશે?NEET 2019 Medium
- સમાન લંબાઈ \((L)\) અને સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) ના સમાન નમનકોણવાળી બે ઢળતી સપાટીઓ છે. તેમાંથી એક ખરબચડી છે અને બીજી સંપૂર્ણપણે લીસી છે. એક આપેલ પદાર્થને લીસી સપાટીની સરખામણીમાં ખરબચડી સપાટી પરથી નીચે સરકતા 2 ગણો સમય લાગે છે. પદાર્થ અને ખરબચડી સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક \(\left(\mu_k\right)\) આશરે કેટલો હશે?NEET 2025 Hard
- યંગના બે સ્લીટના પ્રયોગમાં જો આપેલ બે સ્લીટના પ્રકાશમાં શરૂઆતનો કોઈ કળા તફાવત ના હોય, તો પાંચમા ન્યૂનતમ પાસે કેટલો કળા તફાવત હશે?NEET 2019 Easy
- પૃથ્વીની સપાટી પરના કોઈ એક બિંદુ \(A\) પર નમનકોણ (angle of dip) \(\delta = + 25^\circ \) છે. પૃથ્વીની સપાટી પરના બિંદુ \(B\) પર નમનકોણ (angle of dip) \(\delta = - 25^\circ \) છે. આપણે એમ સમજી શકીએ કે ...NEET 2019 Easy
- \(0.15\, \mathrm{~kg}\) દળ ધરાવતા એક બોલને \(10\, m\) ઊંચાઈએથી છોડવામાં આવે છે, તો તે ભોંયતળિયાને અથડાઈને સમાન ઊંચાઇ સુધી રિબાઉન્ડ થાય છે. બોલને અપાતા આવેગનું મૂલ્ય \(......\) ની નજીક હશે. \(\left(\mathrm{g}=10 \,\mathrm{~m} / \mathrm{s}^{2}\right)\) (\(\mathrm{kg}\, \mathrm{m} / \mathrm{s}\) માં)NEET 2021 Medium
- આપેલ મીટરબ્રિજ \(\frac{\mathrm{P}}{\mathrm{Q}}=\frac{\mathrm{l}_{1}}{\mathrm{l}_{2}}\) જેવી સમતોલન સ્થિતિમાં છે. જો હવે ગેલ્વેનોમીટર અને કોષની અદલાબદલી કરવામાં આવે તો પરિપથ કાર્ય કરશે? જો હા તો તેની સમતોલન સ્થિતિ(તટસ્થ બિંદુ) ક્યાં મળશે?
NEET 2019 Medium
More PYQs from NEET
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I યાદી - II A. શીર્ષ (i) ઉત્સેચકો B. મધ્યખંડ (ii) શુક્રકોષની ગતિશીલતા C. શુક્રાગ્ર (iii) ઊર્જા D. પૂંછડી (iv) આનુવંશિક દ્રવ્ય
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - એક કણ પર \(y-\)દિશામાં \(F = 20 + 10y\) નું બળ લાગે છે. જ્યાં \(F\) એ ન્યૂટનમાં અને \(y\) એ મીટરમાં છે. આ કણને \(y = 0\) થી \(y=1 \;m\) ખસેડવા માટે આ બળ વડે કેટલું કાર્ય કરવું પડે?NEET 2019 Medium
- નીચે આપેલાને જોડો.
નીચે આપેલામાંથી કયો એક સાચો વિકલ્પ છે ? \((a)\quad (b)\quad (c) \quad (d)\)(a) શુદ્ધ નાઇટ્રોજન (i) ક્લોરિન (b) હેબર પદ્ધતિ (ii) સક્યુરિક એસિડ (c) સંપર્ક પદ્ધતિ (iii) એમોનિયા (d) ડેકોન (Deacon's) પદ્ધતિ (iv) સોડિયમ એઝાઇડ અથવા બેરીયમ એઝાઇડ NEET 2019 Hard - નીચેનામાંથી કયું હિમોફીલીયાનું સૌથી વધુ યોગ્ય રીતે વર્ણન કરે છે?NEET 2016 Medium
- તંતુમય ઘટકોનું કાર્ય શું છે?NEET 2014 Medium
- ઉત્સેચકોના સંદર્ભંમાં ખોટું વિધાન શોધો.NEET 2022 Medium