NEET · Physics · STD 12 - 8. Electromagnetic waves
સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }=3 \times 10^{-8} \cos \left(1.6 \times 10^3 x +48 \times 10^{10} t \right) \hat{ j }\) દ્વારા આપવામાં આવે છે, તો તેની સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્ર શું હશે?
- A \(3 \times 10^{-8} \cos \left(1.6 \times 10^3 x +48 \times 10^{10} t \right) \hat{ i }\,V / m\)
- B \(3 \times 10^{-8} \sin \left(1.6 \times 10^3 x +48 \times 10^{10} t \right) \hat{ i }\,V / m\)
- C \(9 \sin \left(1.6 \times 10^3 x -48 \times 10^{10} t \right) \hat{ k}\,V / m\)
- D \(9 \cos \left(1.6 \times 10^3 x +48 \times 10^{10} t \right) \hat{ k }\, V / m\)
Answer & Solution
Correct Answer
(D) \(9 \cos \left(1.6 \times 10^3 x +48 \times 10^{10} t \right) \hat{ k }\, V / m\)
Step-by-step Solution
Detailed explanation
\(B=3 \times 10^{-8} \cos \left(1.6 \times 10^3 x +48 \times 10^{10} t \right)\) \(C=\frac{\omega}{ k }=\frac{48 \times 10^{10}}{1.6 \times 10^3}=3 \times 10^8\,m / s\) \(C=E_0 / B_0\) \(E=3 \times 10^{-8} \times 3 \times 10^8=9\,N / C\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક કાર્બન અવરોધકનો વર્ણા સંકેત \((colour\,code)\) પરથી અવરોધ \((22000 \pm 5 \%)\,\Omega\) શોધવામાં આવે છે. ત્રીજા પટ્ટાનો રંગ \(......\) હોવો જોઈએ.NEET 2023 Easy
- એક પ્રદેશમાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હાજર છે અને બતાવ્યા પ્રમાણે એક દળને \(A\) થી \(B\) જુદા-જુદા માર્ગો દ્વારા ખસેડવામાં આવે છે. જો \(W _1, W _2\) અને \(W _3\) માર્ગો પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય દર્શાવે, તો .....
NEET 2022 Easy - એક ટૂંકા વિદ્યુત દ્વિધ્રુવીયની દ્વિધ્રુવીય ચાક્માત્રા \(16 \times 10^{-9}\, Cm\) છે. આ દ્વિધ્રુવીયના અક્ષ સાથે \(60^{\circ}\) ખૂણો બનાવતી એક રેખા પર, આ દ્વિધ્રુવીયના કેન્દ્રથી \(0.6\, m\) અંતરે રહેલ એક બિંદુ પર આ દ્વિધ્રુવીયના કારણે લાગતું વિધુતસ્થિતિમાન \(.........V\) છે \(\left(\frac{1}{4 \pi \epsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} / C ^{2}\right)\)NEET 2020 Medium
- \(10\; g\) દળનો એક કણ \( 6.4\; cm\) ત્રિજયાના વર્તુળાકાર માર્ગ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બીજું પરિભ્રમણ પૂરું કરે ત્યારે કણની ગતિઊર્જા \(8 \times 10^{-4} J \) થઇ જાય, તો આ પ્રવેગનું મૂલ્ય (\(m/s^{2}\) માં) કેટલું હશે?NEET 2016 Medium
- પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ \(v\) છે. જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા ચાર ગણી અને સમાન દળ ઘનતા ધરાવતા એક બીજા ગ્રહની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ \(.....\) છે.NEET 2021 Medium
- જો હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેકટ્રોન ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે, તો \(\lambda\) તરંગલંબાઇના ફોટોન ઉત્સર્જિત થાય છે. જ્યારે ઇલેકટ્રોન ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે, તો ઉત્સર્જિત ફોટોનને અનુરૂપ તરંગલંબાઇ કેટલી હશે?NEET 2016 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદા-જુદા દ્રવ્યમાંથી બનેલા બે સળિયા \(A\) અને \(B\) ને એકસાથે વેલ્ડ કરવામાં આવે છે. આ સળિયાઓની ઉષ્મા વાહકતા અનુક્રમે \(K _{1}\) અને \(K _{2}\) છે. બનેલા સંયુક્ત સળિયાની ઉષ્મા વાહકતા કેટલી થાય?
NEET 2017 Medium - તમાકુના છોડના કયા ભાગને મિલોઇડોગાઇન ઇન્કોગ્નિટા દ્વારા ચેપ લાગે છે ?NEET 2016 Medium
- પ્રિઝમની કોઈ સપાટી સાથે \(45^o \) ના કોણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. પ્રિઝમકોણનું મૂલ્ય \(60^o \) છે. જો આ કિરણ પ્રિઝમથી લઘુતમ વિચલન પામતું હોય, તો લઘુતમ વિચલનકોણ અને દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે કેટલા હશે?NEET 2016 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2019 Medium
- જો સાબુના પરપોટાનું વિસ્તરણ થાય તો, પરપોટાની અંદરનું દબાણNEET 2022 Easy