NEET · Physics · STD 12 - 4. Moving charges and magnetism
સમક્ષિતિજ સાથે \(30^o\) નો કોણ બનાવતા એક લીસા ઢળતાં પાટીયા પર, \(0.5\; kg m^{-1}\) દ્રવ્યમાન પ્રતિ લંબાઇ ધરાવતો ધાતુનો એક સળિયો સમક્ષિતિજ રહેલો છે.આ સળિયામાં પ્રવાહ પસાર કરી ઉધર્વ દિશામાં \(0.25\; T\) નું ચુંબકીયક્ષેત્ર પ્રેરિત હોય ત્યારે આ સળિયાને નીચે સરકવા દેવામાં આવતો નથી.આ સળિયાનો સ્થિર રાખવા સળિયામાં વહેતો પ્રવાહ......\(A\) છે.
- A \(7.14\)
- B \(\;\)\(5.98 \)
- C \(11.32 \)
- D \(\;\)\(14.76 \)
Answer & Solution
Correct Answer
(C) \(11.32 \)
Step-by-step Solution
Detailed explanation
For equilibrium, \(m g \sin 30^{\circ}=I l B \cos 30^{\circ}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રકાશના ક્યાં રંગની તરંગ લંબાઈ મહત્તમ છે?NEET 2019 Easy
- \(121\,cm\) અને \(100\,cm\) લંબાઈ ધરાવતા બે લોલકો સમાન કળામાં દોલનો કરવાનું શરૂ કરે છે. કોઈક ક્ષણે, તેઓ સમાન કળામાં, તેઓના મધ્યસ્થાને છે. આ બંને ફરીવાર સમાન કળામાં તેમનાં સરેેાશ સ્થાન (મધ્ય સ્થાને) હોય તે માટે ટૂંકા લોલક દ્વારા જરૂરી લઘુત્તમ સંખ્યાના દોલનોની સંખ્યા \(.....\)હશે.NEET 2022 Medium
- સામાન્ય દબાણે \((1.013 \times 10^5\ Nm^{-2} ) \) અને \(100 ^o C\) પર પાણીના એક નમુનાને \(100\ ^o C\) પર \(0.1\ g\) વરાળમાં ફેરવવા માટે \(54\ cal\) ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. જો ઉત્પન્ન થતી વરાળનું કદ \(167.1\ cc\) છે, તો આ નમુનાની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... \(J\) છે.NEET 2018 Medium
- એક ફોટોન અને એક ઇલેક્ટ્રોન (દળ \(m\) ) સમાન ઊર્જા \(E\) ધરાવે છે. તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર ( \(\lambda_{\text {photon }} / \lambda_{\text {electron }}\) ) ________ છે: (c પ્રકાશની ઝડપ છે)NEET 2025 Easy
- કણની રેખીય સરળ આવર્ત ગતિનો કંપવિસ્તાર \(3 \;cm\) છે. જયારે કણ સમતોલન સ્થાનથી \(2\;cm\) અંતરે હોય, ત્યારે વેગનું મૂલ્ય તેના પ્રવેગને સમાન છે. તો તેનો આવર્તકાળ સેકન્ડમાં કેટલો થાય?NEET 2017 Hard
- જો બંધ સપાટી પર \(\oint_s \vec{E} \cdot \overrightarrow{d S}=0\), તોNEET 2023 Easy
More PYQs from NEET
- નીચે દર્શાવેલ આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર એક આદર્શવવાયુ સમાન પ્રારંભિક અવસ્થામાંથી ચાર જુદી-જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તે પ્રક્રિયાઓ સમઉષ્મીય, સમતાપીય, સમદાબીય અને સમકદીય છે. \(1, 2,3\) અને \(4\) વક્રોમાંથી સમોષ્મી પ્રક્રિયા રજુ કરતો વક્ર\(.....\) છે.
NEET 2022 Medium - \([Mn(CN)_6]^{3-}\) ના સંદર્ભમાં સાચુ વિધાન શોધો.NEET 2017 Medium
- \(c , G\) અને \(\frac{ e ^{2}}{4 \pi \varepsilon_{0}}\) માંથી બનાવેલ લંબાઈનું પરિમાણ શું થાય? (જ્યાં \(c -\) પ્રકાશનો વેગ, \(G-\) ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને \(e\) વિદ્યુતભાર છે)NEET 2017 Hard
- \(MALT\) એ માનવ શરીરમાં લસિકા પેશીઓ ................. \(\%\) ધરાવે છે.NEET 2017 Medium
- પારિસ્થિતિક પિરામિડ વિવિધ પોષણ સ્તરોએ સજીવો વચ્ચેના સંબંધો દર્શાવે છે અને તેઓ સામાન્ય રીતે નીચેના માટે અધોવર્તી હોય છે :NEET 2026 Hard
- નીચે આપેલા માંથી કયો બેઝિક એમિનો એસિડ છે?NEET 2020 Medium