ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 2. Electric potential and capacitance

સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું અને પ્લેટનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે છે. જો \(C\) તેનું શરૂઆતનું કેપેસિટન્સ હોય, તો અંતિમ કેપેસિટન્સ કોને બરાબર થાય?

  1. A \(2 C\)
  2. B \(C / 2\)
  3. C \(4 C\)
  4. D \(C / 4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(C / 4\)

Step-by-step Solution

Detailed explanation

\(C=\frac{\varepsilon_0 A}{d}\) Now, \(C^{\prime}=\frac{\varepsilon_0( A / 2)}{2 d }=\frac{\varepsilon_0 A }{4 d }=\frac{ C }{4}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app