ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 4. Moving charges and magnetism

સમાન વિદ્યુતઘનતા \(\sigma \) ધરાવતા એક વીજભારીત સમાંતર પ્લેટ્‍સ કેપેસિટરની અંદર એક ઇલેકટ્રોન સીધો ગતિ કરે છે,પ્લેટ્‍સ વચ્ચેની જગ્યા આકૃતિમાં બતાવ્યા મુજબ \(B \) તીવ્રતાનું સમાન ચુંબકીયક્ષેત્રથી ભરવામાં આવેલ છે.ગુરુત્વાકર્ષણની અસર અવગણતા, કેપેસિટરમાં આ ઇલેકટ્રોનની સુરેખ પંથ પર ગતિનો સમય કેટલો હશે?

  1. A \(\frac{\sigma }{{{\varepsilon _0}lB}}\)
  2. B \(\frac{{{\varepsilon _0}B}}{\sigma }\)
  3. C \(\;\frac{\sigma }{{{\varepsilon _0}B}}\)
  4. D \(\;\frac{{{\varepsilon _0}lB}}{\sigma }\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\;\frac{{{\varepsilon _0}lB}}{\sigma }\)

Step-by-step Solution

Detailed explanation

\(F _{ E }= F _{ B }\) \(eE = evB\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app