NEET · Physics · STD 11 - 14. waves and sound
સમાન લંબાઈની ખુલ્લી નળી અને બંધનળીમાં ઉત્પન્ન થતા મૂળભૂત હાર્મોનિકની આવૃત્તિઓનો ગુણોત્તર શું થાય?
- A \(3: 1\)
- B \(1: 2\)
- C \(2: 1\)
- D \(1: 3\)
Answer & Solution
Correct Answer
(C) \(2: 1\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{n_{\text {oop }}}{ n _{\text {cop }}}=\frac{\frac{ V }{2 L }}{\frac{ V }{4 L }}\) \(\Rightarrow \frac{ n _{\text {oop }}}{ n _{\text {cop }}}=\frac{2}{1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(4.2\,eV\) ઊર્જા ધરાવતા પ્રકાશના કિરણો \(2.2\,eV\) વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર પડે છે. સપાટીનો સ્ટોપિંગ પોટેન્શિયલ \(.........\,V\) હશે.NEET 2022 Easy
- ક્રિકેટ બોલને ખેલાડી દ્વારા \(20\,m/s\) ની ઝડપે સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની ગતિ દરમિયાન બોલ દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ \(........\,m\) છે. \(\left( g =10\,m / s ^2\right)\)NEET 2022 Easy
- \(h\) ઊંચાઇ પરથી એક કણ નીચે પડે છે અને તે દરમિયાન લાગતો સમય \(t\) સાદા લોલકનાં આવર્તકાળ \(T\) ના સ્વરૂપમાં લખવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર \(t =2 T\) મળે છે.આ તંત્રને બીજા ગ્રહ પર લઈ જવામાં વે છે જેનું દળ પૃથ્વીના દળ કરતાં અડધું અને ત્રિજ્યા સમાન છે.તેના પર સમાન પ્રયોગ કરવામાં આવે છે તો તેના માટે મળતા સમય અને આવર્તકાળ \(t'\) અને \(T'\) હોય તો તેમની વચ્ચેનો સંબંધ શું મળે?NEET 2019 Medium
- એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક \(1.414\) છે, તેનાં પર \(45^o\) ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- ઇલેક્ટ્રોનની સમાન ચુંબકીય ક્ષેત્ર \(B\) માં ક્વોન્ટમિત ગતિ માટેનું એક મોડેલ દર્શાવે છે કે ઇલેક્ટ્રોનની કક્ષામાંથી પસાર થતો પ્રવાહ \(n(h / e)\) છે, જ્યાં \(n\) એક પૂર્ણાંક છે, \(h\) પ્લાન્કનો અચળાંક છે અને \(e\) ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય છે. આ મોડેલ અનુસાર, તેની નિમ્નતમ ઊર્જા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે (જ્યાં \(m\) ઇલેક્ટ્રોનનું દળ છે)?NEET 2025 Hard
- વર્તુળાકાર પ્લેટોનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર ચાર્જ કરવામાં આવી રહ્યું છે, જેથી તેની પ્લેટો પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમય સાથે અચળ દરે વધી રહી છે. સ્થાનાંતરણ પ્રવાહને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ________ છે :NEET 2025 Medium
More PYQs from NEET
- બે જુદા જુદા નાના વર્તુળાકાર તાંબાના ગૂંચળામાંથી 2 amp (એમ્પિયર) નો પ્રવાહ વહી રહ્યો છે, જેમની ત્રિજ્યાનો ગુણોત્તર \(1: 2\) છે. તેમની અનુક્રમે ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર ________ હશે.NEET 2025 Medium
- સમાન વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow {\;E} \) ની અસર નીચે સમક્ષિતિજ \(q\) વીજભારિત એક રમકડાંની કાર ઘર્ષણરહિત સપાટ સમક્ષિતિજ સમતલ પર ગતિ કરે છે.બળ \(q \overrightarrow {\;E} \) ના કારણે એક સેકન્ડના ગાળામાં તેનો વેગ \(0\) થી \(6 \,m/s\) વધે છે. આ ક્ષણે આ ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે છે. આ ક્ષેત્રની અસરમાં આ કાર બે સેકન્ડ ગતિ કરવાનું ચાલુ રાખે છે. \(0\) થી \(3\) સેકન્ડ વચ્ચે રમકડાની આ કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અનુક્રમે કેટલી હશે?NEET 2018 Hard
- \([M(en)_2(C_2O_4)]Cl\) સંકીર્ણ માં સવાર્ગંક અને ઓક્સિડેશન આંક નો સરવાળો શું હશે ?(જ્યાં \(en\) એ ઇથિલીનડાયએમાઈન)NEET 2015 Hard
- સાચું વિધાન શોધો :
(A) માનવ ગર્ભાવસ્થામાં, મુખ્ય અંગ પ્રણાલીઓ 12 અઠવાડિયાના અંત સુધીમાં બને છે.
(B) માનવ ગર્ભાવસ્થામાં, મુખ્ય અંગ પ્રણાલીઓ 8 અઠવાડિયાના અંત સુધીમાં બને છે.
(C) માનવ ગર્ભાવસ્થામાં, ગર્ભધારણના એક મહિના પછી હૃદય બને છે.
(D) માનવ ગર્ભાવસ્થામાં, બીજા મહિનાના અંત સુધીમાં ઉપાંગો અને આંગળીઓ વિકાસ પામે છે.
(E) માનવ ગર્ભાવસ્થામાં, વાળનો દેખાવ સામાન્ય રીતે પાંચમા મહિનામાં જોવા મળે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : એક કાલ્પનિક દ્વિપરમાણ્વીય અણુ જેનો બંધક્રમ શૂન્ય છે તે ખૂબ સ્થાયી હોય છે.
વિધાન II : જેમ બંધક્રમ વધે છે તેમ, બંધ લંબાઈ વધે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Medium - વંદાની બંને જાતિઓમાં, પુચ્છશૂળ તરીકે ઓળખાતી સાંધાવાળી તંતુમય રચનાઓની એક જોડ કયા ખંડ પર હાજર હોય છે?NEET 2024 Medium