NEET · Physics · STD 11 - 4.2 friction
સમાન લંબાઈ \((L)\) અને સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) ના સમાન નમનકોણવાળી બે ઢળતી સપાટીઓ છે. તેમાંથી એક ખરબચડી છે અને બીજી સંપૂર્ણપણે લીસી છે. એક આપેલ પદાર્થને લીસી સપાટીની સરખામણીમાં ખરબચડી સપાટી પરથી નીચે સરકતા 2 ગણો સમય લાગે છે. પદાર્થ અને ખરબચડી સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક \(\left(\mu_k\right)\) આશરે કેટલો હશે?
- A 0.25
- B 0.4
- C 0.5
- D 0.75
Answer & Solution
Correct Answer
(D) 0.75
Step-by-step Solution
Detailed explanation

\(\begin{aligned} & L=\frac{1}{2} a_S t_S^2=\frac{1}{2} a_R t_R^2 \\ \Rightarrow & \left(\frac{t_{ s }}{t_R}\right)^2=\frac{a_R}{a_{ S }} \\ \Rightarrow & \left(\frac{1}{2}\right)^2=\frac{g \sin \theta-\mu_k g \cos \theta}{g \sin \theta} \\ \Rightarrow & \frac{1}{4}=\frac{\sin 45^{\circ}-\mu_k \cos 45^{\circ}}{\sin 45^{\circ}} \\ \Rightarrow & \frac{1}{4}=\frac{\left(\frac{1}{\sqrt{2}}\right)}{\left(\frac{1}{\sqrt{2}}\right)}\left(\frac{1-\mu_k}{1}\right) \\ \Rightarrow & \frac{1}{4}=1-\mu_k \Rightarrow \mu_k=1-\frac{1}{4}=\frac{3}{4}=0.75\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક કાંચની નળીમાં એક ધ્વનિ-ચિપીયો અનુનાદ ઉત્પન્ન કરે છે. ચલિત પિસ્ટન દ્વારા આ નળીમાં હવાના સ્તંભની લંબાઇ ગોઠવી શકાય છે. \(27^o C\) ઓરડાના તાપમાને બે ક્રમિક અનુનાદો \( 20\; cm \) અને \(73\; cm\) સ્તંભ લંબાઇ પર ઉત્પન્ન થાય છે. આ ધ્વનિ-ચિપીયાની આવૃત્તિ \(320\; Hz\) છે,તો વાયુમાં \( 27^o C \) પર ધ્વનિનો વેગ (\(m/s\) માં) છે.NEET 2018 Hard
- એક બેરોમિટરમાં \(760 \;kg / m ^{3}\) ઘનતા ધરાવતા પ્રવાહીથી બનાવેલ છે જો મરકયુરી બેરોમિટર \(76 \;cm\) અવલોકન દર્શાવે તો આ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ (\(m\) માં) શોધો (મરકયુરીની ઘનતા \(\left.=13600 \;kg / m ^{3}\right)\)NEET 2020 Easy
- \(1000\) આંટા ધરાવતી કોઇલની સરેરાશ ત્રિજ્યા \(62.8\,cm\) છે. જો કોઇલના તાર દ્વારા વહન થતો પ્રવાહ \(1\,A\) હોય, તો કોઇલના કેન્દ્રમાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય લગભગ કેટલું હશે? (મુક્ત અવકાશની પરમીએબીલીટી \(=4 \pi \times 10^{-7}\, H / m\))NEET 2022 Easy
- ચાર કથનો આપેલા છે (A દળાંક છે) :
A. ન્યુક્લિયસનું કદ \(A^{1/3}\) ના સમપ્રમાણમાં છે.
B. ન્યુક્લિયસનું કદ A ના સમપ્રમાણમાં છે.
C. પરમાણુ અને તેના ન્યુક્લિયસના દળના તફાવતને દળ ક્ષતિ કહે છે.
D. ન્યુક્લિયસના દળ અને તેના ઘટકોના દળના તફાવતને દળ ક્ષતિ કહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2026 Medium - એક લોજીક પરિપથનો આઉટપુટ \(Y\) નીચે સત્યાર્થ સારણી (ટેબલ) અનુસાર મળે છે.
આઉટપુટ \(Y\) માટેનો સંબંધ. . . . . . . . થશે.\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\) NEET 2024 Medium - \(r _{1}\) અને \(r _{2}\left( r _{1}=1.5 r _{2}\right)\) ત્રિજ્યાઓના તાંબાના બે ઘન ગોળાઓના તાપમાનમા \(1 \;K\) જેટલો વધારો કરવા જરૂરી ઉષ્માના જથ્થાનો ગુણોત્તર શોધોNEET 2020 Medium
More PYQs from NEET
- 298 K પર, એક ચોક્કસ બફર દ્રાવણમાં \(X^{-}\) અને \(H X\) ની સાંદ્રતા સમાન છે, \(X^{-}\) માટેનો \(K_b\) \(10^{-10}\) છે. આ બફર દ્રાવણનો pH કેટલો છે?NEET 2026 Easy
- \(10\, N\) ના બળ દ્વારા એક સ્પ્રિંગને \(5\, cm\) જેટલી ખેંચવામાં આવે છે. જ્યારે \(2\, kg\) નું દળ લટકાવવામાં આવે તો દોલનોનો આવર્તકાળ \(.....\,s\) છે.NEET 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસારે બે બિંદુવત વિદ્યુતભારો \(- q\) અને \(+q\) ને \(L\) જેટલા અંતરે મુકવામાં આવેલ છે. \(R ( R > > L )\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય \(.....\) પ્રમાણે બદલાશે.
NEET 2022 Medium - અપૂર્ણ ફૂગ, જે કચરાના વિઘટકો છે અને ખનિજ ચક્રણમાં મદદ કરે છે, તેમનો સમાવેશ શેમાં થાય છે?NEET 2015 Medium
- નીચેનામાંથી ક્યું ક્લોનીગ માટેના વાહકનું ઈચ્છિત લક્ષણ નથી?NEET 2022 Medium
- સમૂહ \(13\) માં તત્ત્વોની પરમાણ્વિય ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો.NEET 2018 Easy