NEET · Physics · STD 11 - 12 . kinetic theory of gases
સમાન ક્ષમતાના ત્રણ પાત્રમાં સમાન તાપમાન અને દબાણ પર વાયુઓ છે. પ્રથમ પાત્રમાં હિલીયમ (એક પરમાણ્વિક), બીજામાં ફ્લોરિન (દ્વિ પરમાણ્વિક) અને ત્રીજામાં સલ્ફર હેક્સાફ્લોરાઇડ (બહુ પરમાણ્વિક) હોય છે. નીચેના પૈકી સાચુ વિધાન શું છે?
- A બધા પાત્રમાં અણુઓની સંખ્યા અસમાન હોય છે
- B ત્રણેય કિસ્સામાં પરમાણુઓની \(rms\) ઝડપ સમાન છે
- C હિલીયમની \(rms\) ઝડપ સૌથી વધારે હોય.
- D સલ્ફર હેક્સાફ્લોરાઇડની \(rms\) ઝડપ સૌથી વધારે હોય.
Answer & Solution
Correct Answer
(C) હિલીયમની \(rms\) ઝડપ સૌથી વધારે હોય.
Step-by-step Solution
Detailed explanation
\(V_{ rms }=\sqrt{\frac{3 KT }{ m }} \propto \frac{1}{\sqrt{ m }}\) \(=\text { maximum for } He\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વર્નિયર-કેલીપર્સમાં વર્નિયર સ્કેલ પરના \((N+1)\) વિભાગો મુખ્ય સ્ક્રેલના \(N\) વિભાગો સાથે સંપાત (બંધ બેસે) થાય છે. જો \(1\) \(MSD\) એ \(0.1 \mathrm{~mm}\) દર્શાવે તો વર્નિયર અચળાંક (\(cm\) માં). . . . . . . છેNEET 2024 Medium
- ક્રમિક \( + Q\) અને \( - Q\) વિજભાર ધરાવતા બે બિંદુવત વિજભારો \(A\) અને \(B\) ને એક બીજાથી નિયત અંતર પર અલગ રાખેલ છે કે જેથી તેમના વચ્ચે લાગતું બળ \(F\) છે. જો \(A\) નો \(25\%\) વિજભાર \(B\) પર ટ્રાન્સફર કરવામાં આવે, તો આ વિજભારો વચ્ચે લાગતું બળ કેટલું થશે?NEET 2019 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસારે બે બિંદુવત વિદ્યુતભારો \(- q\) અને \(+q\) ને \(L\) જેટલા અંતરે મુકવામાં આવેલ છે. \(R ( R > > L )\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય \(.....\) પ્રમાણે બદલાશે.
NEET 2022 Medium - જ્યારે એક પોલરોઇડ શીટને બે ક્રોસ્ડ પોલરોઇડ્સની વચ્ચે, એક પોલરોઇડની ધ્રુવીકરણ અક્ષથી \(22.5^{\circ}\) ના ખૂણે મૂકવામાં આવે છે, ત્યારે પ્રસારિત પ્રકાશની તીવ્રતા કેટલી હશે ?(જ્યાં \(I _0\) એ પ્રથમ પોલરોઇડમાંથી પસાર થયા પછીના ધ્રુવીકૃત પ્રકાશની તીવ્રતા છે):NEET 2025 Hard
- થર્મોોડાયનેમિક પ્રક્રિયા હેઠળની પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીમાં આદર્શ ગેસ માટેનો \(P - V\) ગ્રાફ ................. પ્રક્રિયા દર્શાવે છે
NEET 2020 Easy - એક સમાંતર પ્લેટ સંધારકને અવરોધની મદદથી એક બેટરી સાથે જોડી વિધુતભારીત કરવામાં આવે છે. જો પરિપથમાં \(I\) પ્રવાહ હોય તો પ્લેટો વચ્ચેના ગેપમાં. . . . . .NEET 2024 Medium
More PYQs from NEET
- નીચેના પરિપથમાં દર્શાવેલ બે સમાન કેપેસીટર \(\mathrm{C}_{1}\) અને \(\mathrm{C}_{2}\) નો કેપેસીટન્સ સમાન છે. જ્યારે કળ \(k\) દ્વારા ટર્મિનલ \(a\) અને \(b\) ને જોડેલ હોય ત્યારે \(\mathrm{C}_{1}\) કેપેસીટરને \( V\; volt \;emf \) ધરાવતી બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. હવે ટર્મિનલ \(a\) અને \(b\) ને અલગ કરી ટર્મિનલ \(b\) અને \(c\) જોડવામાં આવે તો કેટલા \(\%\) ઉર્જાનો વ્યય થશે?
NEET 2019 Hard - પ્લાન્ક અચળાંકનું મુલ્ય \(6.63 \times 10^{-34} \ J \ s.\) તથા પ્રકાશનો વેગ \(3 \times 10^{17}\, nm\, s ^{-1}\) છે . તો \(6 \times 10^{18} s^{-1} \) આવૃતિ ધરાવતા પ્રકાશના કવોન્ટમની નેનોમીટરમાં તરંગલંબાઈનુ મૂલ્ય આશરે ............. ની નજીક થશે.NEET 2013 Hard
- રાસાયણિક પ્રક્રિયા માટે, \(\mathrm{MnO}_{4}^{-}+\mathrm{C}_{2} \mathrm{O}_{4}^{2-}+\mathrm{H}^{+} \longrightarrow \mathrm{Mn}^{2+}+\mathrm{CO}_{2}+\mathrm{H}_{2} \mathrm{O}\) સંતુલિત સમીકરણ માટે પ્રક્રિયકોના સાચા ગુણાંકો જણાવો. \(\mathrm{MnO}_{4}^{-} \quad \mathrm{C}_{2} \mathrm{O}_{4}^{2-}\quad \mathrm{H}^{+}\)NEET 2018 Hard
- જેનો emf \(10 V\) અને આંતરિક અવરોધ \(1 \Omega\) હોય તેવી બેટરીને જ્યારે \(4 \Omega\) ના બાહ્ય અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણ જોડવામાં આવે છે ત્યારે બેટરીનો ટર્મનલ વોલ્ટેજ. . . . . હશે:
NEET 2024 Medium - નીચેનામાંથી કયું એક બહિર્સ્થ સંરક્ષણનું ઉદાહરણ છે?NEET 2025 Easy
- નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2014 Medium