NEET · Physics · STD 11 - 11. thermodynamics
સમાન ક્ષમતા ધરાવતા બે નળાકારો \(A\) અને \(B\) ને એક બીજા સાથે એક સ્ટોપ કોક થી જોડેલ છે \(A\) એક પ્રમાણભૂત તાપમાન અને દબાણે એક આદર્શ વાયુ ધરાવે છે \(B\) સંપૂર્ણ ખાલી છે આ આખી પ્રણાલી ઉષ્મીય અવાહક છે આ સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે છે આ પ્રક્રિયા ........... છે.
- A સમદાબ
- B સમતાપી
- C સમોષ્મી
- D સમકદ
Answer & Solution
Correct Answer
(C) સમોષ્મી
Step-by-step Solution
Detailed explanation
Free expansion i.e. expansion against vacuum is adiabatic in nature for all type of gases. It should be noted that temperature final temperature is equal to initial temperature for ideal gases.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અનુક્રમે \(10\,kg\) અને \(20\,kg\) દળ ધરાવતા બે વસ્તુઓને \(10\,m\) લંબાઈ અને અવગણ્ય દળ ધરાવતા દઢ સળિયા વડે જોડવામાં આવેલા છે. \(10\,kg\) દળથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર\(.....\)NEET 2022 Medium
- \(L\) લંબાઈના લોખંડના સળિયાને \(M\) જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . . થશે.NEET 2024 Medium
- પૃથ્વીની સપાટીથી \(1\; km\) ઊંચાઇએ ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટીથી \(d\) ઊંડાઇએ ગુરુત્વપ્રવેગ જેટલો છે, તો ઊંડાઈ \(d\,=\) ......... \(km\)NEET 2017 Medium
- \(100\,kW\) ટ્રાન્સમીટર દ્વારા એક કલાક્માં આદર્શ સ્થિતિમાં વિખેરીત થતી ઊર્જા\(......\)હશે.NEET 2022 Easy
- \(0.05\,{m^2}\) અસરકારક ક્ષેત્રફળ અને \(800\) આંટા ધરાવતી એક ગુંચળાને \(5 \times {10^{ - 5}}\,T\) ચુંબકીય ક્ષેત્ર ને લંબ રાખવામાં આવે છે. જ્યારે આ ગુંચળાના સમતલને તેની કોઈપણ સમસમતલીય અક્ષને અનુલક્ષીને \(0.1\; s\) માં \(90^{\circ}\) ઘુમાવવામાં આવે, તો આ ગુંચળામાં પ્રેરિત થતું \(emf\) કેટલા \(V\) હશે?NEET 2019 Medium
- એક ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદીતા \(5 \,div/mA\) અને વોલ્ટેજ સંવેદિતા (કોણીય આવર્તન પ્રતિ એકમ વોલ્ટેજ) \(20 \,div/V \) છે. આ ગેલ્વેનોમીટરનો અવરોધ ................. \(\Omega\) છે.NEET 2018 Medium
More PYQs from NEET
- જો \(E\) અને \(G\) એ અનુક્રમે ઊર્જા અને ગુરૂત્વાકર્ષી અચળાંક દર્શાવે તો \(\frac{\mathrm{E}}{\mathrm{G}}\)નું પરિમાણ \(.....\) થશે.NEET 2021 Medium
- જ્યારે \(I^-\) ધરાવતા પાણીમાં \(HgCl_2\) અને \(I_2\) બંને દ્રાવ્ય કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા ધટકોની જોડ (species) જણાવો.NEET 2017 Hard
- નીચેનામાંથી કયો શુક્રકોષના વહનનો સાચો માર્ગ દર્શાવે છે?NEET 2016 Medium
- એક વિદ્યુતચુંબકના ધ્રુવો વચ્ચે એક પાતળા ડાયામેગ્નેટીક સળિયાને ઉભો રાખવામાં આવે છે. જયારે આ વિદ્યુતચુંબકમાં પ્રવાહ ચાલુ કરવામાં આવે, .ત્યારે આ ડાયામેગ્નેટીક સળિયો સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં ઉપર તરફ ધકેલાય છે. તેથી આ સળિયો ગુરુત્વ-સ્થિતિઊર્જા પ્રાપ્ત કરે છે. આ માટે કરવું પડતું જરૂરી કાર્ય આવે છે....NEET 2018 Easy
- યાદી\(-I\)ને યાદી\(- II\) સાથે મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b)- (c)- (d)\)યાદી\(-I\) યાદી\(-II\) \((a)\) વોલ્ટ્સ \((i)\) શુક્રકોષનો ગ્રીવા મારફતે થતો પ્રવેશ રોકે છે \((b)\) \(IUDs\) \((ii)\) શુક્રવાહિની દૂર કરવી \((c)\) પુરુષ નસબંધી \((iii)\) ગર્ભાશયમાં શુક્રકોષનું ભક્ષણ \((d)\) સ્ત્રી નસબંધી \((iv)\) ફેલોપીયન નલિકા દૂર કરવી NEET 2021 Medium - \(AgCl_{(s)}\)ની દ્રાવ્યતા \(0.1\, M\, NaCl\) દ્રાવણમાં દ્રાવ્ય નીપજ સાથે \(1.6 \times 10^{-10}\) તો દ્રાવણ ...NEET 2016 Medium