NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion
સમાન જડત્વની ચાકમાત્રા ધરાવતી બે તકતીઓ ની કોણીય ઝડપ \({\omega _1}\;\)અને\(\;{\omega _2}\)છે,આ બંને તકતીઓની અક્ષ એક કરી દેવામાં આવે,તો ઊર્જાનો વ્યય
- A \(I{\left( {{\omega _1} - {\omega _2}} \right)^2}\)
- B \(\frac{I}{8}{\left( {{\omega _1} - {\omega _2}} \right)^2}\)
- C \(\;\frac{I}{2}{\left( {{\omega _1} + {\omega _2}} \right)^2}\)
- D \(\;\frac{I}{4}{\left( {{\omega _1} - {\omega _2}} \right)^2}\)
Answer & Solution
Correct Answer
(D) \(\;\frac{I}{4}{\left( {{\omega _1} - {\omega _2}} \right)^2}\)
Step-by-step Solution
Detailed explanation
Initial angular momentum = \(I{\omega _1} + I{\omega _2} \) Let \(\omega \) be angular speed of the combined system.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(\theta \) ખૂણો ધરાવતા એક લીસા ઢળતા પાટિયા \( ABC\) પર \(m \) દ્રવ્યમાનનો એક બ્લોક મુકેલ છે. આ ઢળતાં પાટિયાને જમણી તરફ \(a\) પ્રવેગ આપવામાં આવે છે. આ ઢળતાપાટિયા પર આ બ્લોક સ્થિર રહે તે માટે \( a\) અને \(\theta \) વચ્ચેનો સંબંધ શું હશે?
NEET 2018 Medium - એક પાતળા સળિયાને તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્ર \(2400 \mathrm{~g} \mathrm{~cm}^2\) છે. સળિયાની લંબાઈ લગભગ. . . . . થશે. સળિયાનું દળ \(400 \mathrm{~g}\) છે.NEET 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એક ને કથન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\) : સ્પ્રિગમાં ખેંચાણ, સ્પ્રિંગના દ્રવ્યના આકાર સ્થિતિસ્થાપકતતા અંક થકી મેળવવામાં આવે છે. કારણ \((R)\) : કોપરના ગુંચળાકાર સ્પ્રિંગ પાસે સમાન પરિમાણ ધરાવતી સ્ટીલની બનેલી સ્પ્રિંગ કરતા વધારે તણાવ મળબૂતી \((tensile\,strength)\) હોય છે. ઉપરોક્ત વિદ્યાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.NEET 2022 Medium
- એક \(i\) પ્રવાહનું વહન કરતા વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ભાગમાં વિભાજિત કરેલ છે. તે વર્તુળાકાર લૂપની ત્રિજ્યા \(R\) છે. તો કેન્દ્ર \(P\) આગળ કુલ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
NEET 2019 Medium - એક એકપરમાણ્વીય વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા ............. છે . \(\left( k _{ B }\right.\) એ બોલ્ટઝ્માન અચળાંક અને \(T\) એ નિરપેક્ષ તાપમાન છે)NEET 2020 Easy
- બે બ્લોક \(A\) અને \(B\) ના દળ અનુક્રમે \(3m\) અને \(m\) છે. તેઓ એક બીજા સાથે દળરહિત અને ખેંચાઇ નહીં તેવા તાર દ્વારા જોડાયેલા છે. આ તંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવેલ છે. તાર કાપ્યા પછી તરત જ \(A\) અને \(B\) ના પ્રવેગ અનુક્રમે શું થશે?
NEET 2017 Medium
More PYQs from NEET
- પ્રકાશસંશ્લેષણ દરમિયાન, શેના દ્વારા ઑક્સિજન ઉત્પન્ન નથી થતો ?NEET 2018 Medium
- કોષચક્રના તેમના સંબંધિત તબક્કાઓમાં બનતી નીચેની ઘટનાઓને જોડો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો :
સ્તંભ \(I\) સ્તંભ \(II\) (\(a\)) \(G _{1}\) તબક્કો (\(i\)) કોષનો વિકાસ અને અંગિકાઓનું દ્વિગુણન (\(b\)) \(S\) તબક્કો (\(ii\)) \(DNA\) નું સ્વયંજનન અને રંગસૂત્રનું દ્વિગુણન (\(c\)) \(G _{2}\) તબક્કો (\(iii\)) કોષરસનો વિકાસ (\(d\)) \(M\)-તબક્કામાં ભાજનાવસ્થા (\(iv\)) રંગસૂત્રોની ગોઠવણી NEET 2020 Easy - ક્યુ એક વિધાન ખોટુ છે ?NEET 2018 Hard
- ડોપ્લર અસરના લીધે, \(6000\;\mathring A \) તરંગલંબાઇ ઉત્પન્ન કરતાં એક તારા માટે તરંગલંબાઇમાં જોવા મળતી શિફ્ટ \(0.1\;\mathring A \) છે. આ તારાની ગતિનું અવમંદન .......\(km/sec\) હશે?NEET 2017 Medium
- જ્યારે રોગ ઉપચાર માટે મનુષ્ય પેશીમાં જનીન પ્રવર્ધન દ્વારા રોગકારક જનીનને લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કરાય છે, તેને કહેવાય :NEET 2021 Medium
- ઓસ્ટિઓપોરોસીસમાં નીચે પૈકીનો કયો અંતઃસ્ત્રાવ મહત્ત્વનો ભાગ ભજવે છે?NEET 2018 Medium