ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter

સીઝિયમ \((Cs)\),પોટેશિયમ \((K)\) અને સોડિયમ \((Na)\)ના કાર્ય-વિધેય અનુક્રમે \(2.14\,eV,2.30\,eV\) અને \(2.75\,eV\) છે. જો વીજચુંબકીય વિકિરણની આપાત ઊર્જા \(2.20\,eV\) હોય તો,આમાંથી કોની પ્રકાશ સંવેદિત સપાટી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે?

  1. A ફકત \(Na\)
  2. B ફકત \(Cs\)
  3. C \(Na\) અને \(K\) બંને
  4. D ફકત \(K\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ફકત \(Cs\)

Step-by-step Solution

Detailed explanation

Energy of incident radiation \(=2.80\,eV\) Work function of \(Cs \rightarrow 2.14\,eV\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app