ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 3. current electricity

શૂન્ય આંતરિક અવરોધના અને \(E \;emf\) ના એક \(DC\) ઉદગમ સાથે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છ સમાન બલ્બ જોડેલ છે. જ્યારે \((i)\) બધાજ બલ્બ ચાલુ હોય તેમાંથી \((ii)\) વિભાગ \(- A\) ના બે અને વિભાગ \(-B\) નો એક બલ્બ ચાલુ હોય તે પરિસ્થિતિઓમાં વપરાતાં પાવરનો ગુણોત્તર કેટલો હશે?

  1. A \(4:9\)
  2. B \(9:4\)
  3. C \(1:2\)
  4. D \(2: 1\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(9:4\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{R}_{\mathrm{eq}_{1}}=2 \mathrm{R} / 3\) \(\mathrm{R}_{\mathrm{eq}_{2}}=\mathrm{R} / 2+\mathrm{R}=\frac{3 \mathrm{R}}{2}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app