ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 3.2 motion in plane

શાંત પાણીમાં એક તરવૈયાની ઝડપ \(20 \;m/s\) છે. નદીના પાણીની ઝડપ \(10\; m/s\) છે અને તે પૂર્વ તરફ વહે છે. જો તે દક્ષિણ કિનારે ઉભો છે અને તે લઘુત્તમ અંતરે નદી પાર કરવા ઈચ્છે છે, તો ઉત્તરની સાપેક્ષે પશ્ચિમે તેને ક્યા ખૂણે તરવું જોઈએ?

  1. A \(30\)
  2. B \(0\)
  3. C \(60\)
  4. D \(45\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(30\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{v}=20 \mathrm{m} / \mathrm{s}\) \(\mathrm{u}=10 \mathrm{m} / \mathrm{s}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app