enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11- 8. mechanical properties of solids
સામાન્ય દબાણે એક ધાતુની ઘનતા \(\rho \) છે. જ્યારે વધારાનું દબાણ \(P\) આપવામાં આવે ત્યારે તેની ધનતા \(\rho '\) થાય છે. જો તેનો કદ સ્થિતિસ્થાપકતા અંક \(B\) છે, તો \(\frac{{\rho '}}{\rho }\) નો ગુણોત્તર કેટલો થાય?
- A \(\frac{1}{{1 - \frac{p}{B}}}\)
- B \(1+\)\(\frac{p}{B}\)
- C \(\;\frac{1}{{1 + \frac{p}{B}}}\)
- D \(1+ \frac{B}{p}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{1}{{1 - \frac{p}{B}}}\)
Step-by-step Solution
Detailed explanation
\(B =- V \frac{ dP }{ dV }\) Thus, \(\Delta V =-\frac{ pV }{ B }\) or \(V ^{\prime}- V =-\frac{ pV }{ B }\) Or, \(V^{\prime}=V\left(1-\frac{p}{B}\right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાન લંબાઇ અને દ્રવ્ય ધરાવતા બે ઘન વાહકના અવરોધ સમાન છે તેમાંથી જો એકના વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ \(A_{1}\) અને બીજાનું ચોરસ આકારના આડછેદનું ક્ષેત્રફળ \(A_{2}\) હોય તો \(\frac{A _{1}}{A _{2}}\) ની કિમત શોધોNEET 2020 Easy
- એક કણ ગતિની શરૂઆત કરીને \(r\) ત્રિજયાના વર્તુળમાં ગતિ કરે છે.તે તેના \(n\) માં પરિભ્રમણ દરમિયાન \(\mathrm{V}_{0} \;\mathrm{m} / \mathrm{s}\) વેગ પ્રાપ્ત કરે છે.તો તેનો કોણીય પ્રવેગ કેટલો હશે?NEET 2019 Medium
- રિડબર્ગ અચળાંકનું મૂલ્ય \(10^7\;m^{-1}\) આપેલ છે. હાઇડ્રોજન વર્ણપટની બામર શ્રેણીની અંતિમ રેખાની તરંગ સંખ્યા કેટલી થશે?NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એક ને કથન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\) : સ્પ્રિગમાં ખેંચાણ, સ્પ્રિંગના દ્રવ્યના આકાર સ્થિતિસ્થાપકતતા અંક થકી મેળવવામાં આવે છે. કારણ \((R)\) : કોપરના ગુંચળાકાર સ્પ્રિંગ પાસે સમાન પરિમાણ ધરાવતી સ્ટીલની બનેલી સ્પ્રિંગ કરતા વધારે તણાવ મળબૂતી \((tensile\,strength)\) હોય છે. ઉપરોક્ત વિદ્યાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.NEET 2022 Medium
- હવા માધ્યમ ધરાવતા એક સમાંતર બાજુ કેપેસીટરનો કેપેસીટન્સ \(6\, \mu F\). છે એક ડાયઈલેક્ટ્રિક માધ્યમ ઉમેરતા આ કેપેસીટન્સ \(30\, \mu F\) થાય છે આ માધ્યમની પરમિટિવિટી .......... \(C ^{2} N ^{-1} m ^{-2}\) થાય \(\left(\varepsilon_{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1} m ^{-2}\right)\)NEET 2020 Easy
- સ્તંભ\(- I\) એ ધાત્વીય સુવાહકમાં વહેતા પ્રવાહને અનુરૂપ ચોક્કસ ભૌતિક રાશિઓ આપે છે. સ્તંભ\(- II\) એ સંકળાયેલ વિદ્યુતીય રાશિઓ ધરાવતા અમુક ગાણિતીય સંબંધો દર્શાવે છે. સ્તંભ\(-I\) અને સ્તંભ\(-II\) ને યોગ્ય સંબંધોથી મેળવો.
સ્તંભ \(- I\) સ્તંભ\(- II\) \((A)\) ડ્રિફટ વેગ \((P)\) \(\frac{m}{n e^{2} \rho}\) \((B)\) વિદ્યુતીય અવરોધકતા \((Q)\) \(\mathrm{ne} v_{\mathrm{d}}\) \((C)\) શિથીલન સમયગાળો \((R)\) \(\frac{\mathrm{eE}}{\mathrm{m}} \tau\) \((D)\) પ્રવાહ ઘનતા \((S)\) \(\frac{E}{J}\) NEET 2021 Medium
More PYQs from NEET
- નીચે બે કથનો આપેલા છે:
A. જયારે p-n જંકશન ડાયોડ વચ્ચે ફોરવર્ડ વોલ્ટેજ નિશ્ચિત થ્રેશોલ્ડ વોલ્ટેજથી ઉપરના મૂલ્ય સુધી વધે ત્યારે ડાયોડ પ્રવાહ નોંધપાત્ર રીતે વધે છે.
B. આ પ્રવાહને રીવર્સ સેચ્યુરેશન કરંટ કહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2026 Medium - જ્યારે \(I^-\) ધરાવતા પાણીમાં \(HgCl_2\) અને \(I_2\) બંને દ્રાવ્ય કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા ધટકોની જોડ (species) જણાવો.NEET 2017 Hard
- એક કણ કે જેનો સ્થાન સદીશ \(2 \hat{ k }\, m\) છે તેના પર ઉદગમ બિંદુની સાપેક્ષે જ્યારે \(3 \hat{ j }\, N\) બળ લાગે ત્યારનું ટોર્ક કેટલું હશે?NEET 2020 Easy
- નીચે આપેલા આલ્કોહોલ પૈકી કયો એક જે સાંદ્ર \(HCl\) અને નિર્જળ \(ZnCl_2\) સાથે સૌથી ઝડપથી પ્રક્રિયા કરે છે તે ?NEET 2017 Medium
- જો \(mRNA\)ની હરોળ નીચે પ્રમાણેની હોય તો, નીચે જણાવેલ કર શૃંખલા સાંકેતિક શૃંખલામાં બંધબેસતી શૃંખલા હશે? \(5'AUCGAUCGAUCGAUCGAUCGAUCG\,AUCG 3'\)NEET 2023 Medium
- \(0.5 \;\mathrm{m}\) ત્રિજ્યા ધરાવતા સાઇકલના ચક્રને ચક્રના સમતલને લંબ \(0.1\; T\) જેટલા ચુંબકીયક્ષેત્રમાં \(10 \;\mathrm{rad} / \mathrm{s}\) ના અચળ કોણીય વેગથી ફેરવવામાં આવે છે. તો તેના કેન્દ્ર અને પરિઘ વચ્ચે કેટલા \(V\) નો \(EMF\) ઉત્પન્ન થશે?NEET 2019 Medium