NEET · Physics · STD 11 - 11. thermodynamics
સામાન્ય દબાણે \((1.013 \times 10^5\ Nm^{-2} ) \) અને \(100 ^o C\) પર પાણીના એક નમુનાને \(100\ ^o C\) પર \(0.1\ g\) વરાળમાં ફેરવવા માટે \(54\ cal\) ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. જો ઉત્પન્ન થતી વરાળનું કદ \(167.1\ cc\) છે, તો આ નમુનાની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... \(J\) છે.
- A \(104.3\)
- B \(208.7\)
- C \(84.5\)
- D \(42.2\)
Answer & Solution
Correct Answer
(B) \(208.7\)
Step-by-step Solution
Detailed explanation
Using first law of thermodynamics, \(\Delta Q = \Delta U + \Delta W\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(10\; g\) દળનો એક કણ \( 6.4\; cm\) ત્રિજયાના વર્તુળાકાર માર્ગ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બીજું પરિભ્રમણ પૂરું કરે ત્યારે કણની ગતિઊર્જા \(8 \times 10^{-4} J \) થઇ જાય, તો આ પ્રવેગનું મૂલ્ય (\(m/s^{2}\) માં) કેટલું હશે?NEET 2016 Medium
- એક ખુલ્લી નળીની મૂળભૂત આવૃત્તિ કોઈ એક બંધ નળીના ત્રીજા હાર્મોનિક ના બરાબર છે. જો બંધ નળીની લંબાઇ \(20\;cm\) છે, તો ખુલ્લી નળીની લંબાઈ (\(cm\) માં) કેટલી હશે?NEET 2018 Medium
- કમ્યુનિકેશનમાં સારા ટયુનિંગ માટે નીચેનામાંથી \(L-C-R\) પરિપથની કઇ જોડ પસંદ કરવામાં આવે છે?NEET 2016 Medium
- વર્તુળની ત્રિજ્યા, ભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ અને ભ્રમણની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. ભ્રમણ કરતાં કણ \(P\) નો ત્રિજ્યા સદિશનો \(y-\)પ્રક્ષેપ (projection) કેટલો મળે?
NEET 2019 Medium - એક આદર્શ વાયુ સમીકરણ \(P=\frac{\rho R T}{M_{0}}\) દ્વારા દર્શાવવામાં આવે જ્યાં \(\rho\) અને \(M_{0}\) એ અનુક્રમે ........... છેNEET 2020 Easy
- જો હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેકટ્રોન ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે, તો \(\lambda\) તરંગલંબાઇના ફોટોન ઉત્સર્જિત થાય છે. જ્યારે ઇલેકટ્રોન ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે, તો ઉત્સર્જિત ફોટોનને અનુરૂપ તરંગલંબાઇ કેટલી હશે?NEET 2016 Medium
More PYQs from NEET
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેના પાયાનું ક્ષેત્રફળ \(0.2 \;m^2\) હોય, તેવા એક બ્લેાકને \(0.02 \;kg\) નું દળ એક દોરી વડે એક આદર્શ ગરગડી પરથી લગાડેલ છે. એક પ્રવાહીનું \(0.6\; mm\) જાડાઈનું પાતળું સ્તર આ બ્લોક અને ટેબલ વચ્ચે મૂકવામાં આવે છે. જયારે બ્લોકને છોડવામાં આવે ત્યારે તે \(0.17 \;m/s\) ની અચળ ઝડપથી જમણી તરફ ગતિ કરે છે. આ પ્રવાહીનો સ્નિગ્ધતાંક કેટલો હશે?
NEET 2017 Medium - \(10\,A\) ના પ્રવાહ વડે \(109\) મિનિટ માટે કોબાલ્ટ \((II)\) ક્લોરાઈડના દ્રાવણનુ વિધુતવિભાજન કરવામાં આવે તો કેટલા ગ્રામ કોબાલ્ટ નિક્ષેપિત થશે ? \((1\) ફેરાડે \(= 96500\, C,\) પરમાણ્વીય દળ of \(Co = 59)\)NEET 2013 Medium
- \(Cr_2O_6\)માં \(Cr\)ની ઓક્સિડેશન અવસ્થા કઈ છે?NEET 2019 Easy
- કોઇ અવરોધ \(R\) માંથી પસાર થતો વિદ્યુતભાર, સમય \(t \) સાથે \( Q=at-bt^2 \) અનુસાર બદલાય છે.જયાં \(a \) અને \(b\) ઘન અચળાંકો છે. \(R\) માં ઊત્પન્ન થતી કુલ ઉષ્મા કેટલી હશે?NEET 2016 Hard
- પ્રત્યેકનો અવરોધ \(R\) હોય તેવા \(10\) અવરોધકોને \(E \;emf\) અને અવગણ્ય આંતરિક અવરોધવાળી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્યારબાદ આજ અવરોધકોને તે જ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે ત્યારે પ્રવાહ \(n\) ગણો વધી જાય છે. તો તનું મૂલ્ય \(.........\) હશે.NEET 2023 Medium
- આપેલ પરિપથમાં, છેડા \(A\) અને છેડા \(B\) વચ્ચે સમતુલ્ય સંધારકતા . . . . . . .છે
NEET 2024 Medium